×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 : આ ધૂરંધર ખેલાડીઓને ખરીદવામાં કોઈએ રસ ન દાખવ્યો, જૂઓ ન વેચાયેલા ખેલાડીઓનું લિસ્ટ

Image - IPL

કોચ્ચી, તા.23 ડિસેમ્બર-2022, શુક્રવાર

આજે IPL-2023ના ઓક્શન દરમિયાન કોચ્ચીમાં નાણાંનો વરસાદ થઈ રહ્યો હતો. કુલ 405 ખેલાડીઓનું નસીબ દાવ લાગ્યું છે અને IPLની ટીમો રણનીતિ મુજબ ખેલાડીઓ પર નાણાંનો વરસાદ કરી રહ્યા છે. ઈંગ્લેન્ડના ખેલાડી સૈમ કુરને IPLનો સૌથી મોંઘો ખેલાડી બની ઈતિહાસ રચી દીધો છે. કુરનને પંજાબ કિંગ્સે 18.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડર ખેલાડીની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. આ ઉપરાંત આઈપીએલના ઓક્શમાં ઘણા રેકોર્ડ જોવા મળ્યા. કેટલાક મોટા ખેલાડીઓને પણ કોઈ ટીમે ખરીદ્યા નહીં. ઈંગ્લેન્ડા પૂર્વ સુકાની જો રૂટની બેઝ પ્રાઈઝ 1 કરોડ રૂપિયા છે, જોકે રૂટને ખરીદવામાં કોઈપણ ટીમે રસ દાખવ્યો નથી. તો બાંગ્લાદેશ ટીમના સુકાની શાકિબ અલ હસનને પણ કોઈ ખરીદદાર મળ્યું નથી.

IPL-2023ના ઓક્શનમાં કયા ખેલાડીઓને ખરીદદાર ન મળ્યા, જુઓ લિસ્ટ

ન વેચાયેલા ખેલાડીઓ

કયા દેશના

બેઝ પ્રાઈઝ

જો રૂટ

(ઇંગ્લેન્ડ)

 1 કરોડ

રાઈલે રૉસો

(દક્ષિણ આફ્રિકા)

 2 કરોડ

શાકિબ અલ હસન

(બાંગ્લાદેશ)

 1.5 કરોડ

લિટન દાસ

(બાંગ્લાદેશ)

 50 લાખ

કુશલ મેન્ડિસ

(શ્રીલંકા)

 50 લાખ

ટૉમ બેન્ટન

(ઇંગ્લેન્ડ)

 50 લાખ

ક્રિસ જોર્ડન

(ઇંગ્લેન્ડ)

 2 કરોડ

એડમ મિલ્ને

(ન્યુઝીલેન્ડ)

 2 કરોડ

અકીલ હુસૈન

(વેસ્ટ ઈન્ડિઝ)

 1 કરોડ

એડમ ઝામ્પા

(ઓસ્ટ્રેલિયા)

 1.50 કરોડ

તબરેઝ શમ્સી

(દક્ષિણ આફ્રિકા)

 1 કરોડ

મુજીબ ઉર રહેમાન

(અફઘાનિસ્તાન)

 1 કરોડ

અનમોલપ્રીત સિંહ

(ભારત)

 20 લાખ

એલ.આર ચેતન

(ભારત)

 20 લાખ

શુભમ ખજુરિયા

(ભારત)

 20 લાખ

રોહન કુન્નુમલ

(ભારત)

 20 લાખ

હિંમત સિંહ

(ભારત)

 20 લાખ

પ્રિયમ ગર્ગ

(ભારત)

 20 લાખ

સૌરભ કુમાર

(ભારત)

 20 લાખ

કોર્બીન બોશ

(દક્ષિણ આફ્રિકા)

 20 લાખ

અભિમન્યુ ઇશ્વરન

(ભારત)

 20 લાખ

શશાંક સિંહ

(ભારત)

 20 લાખ

સુમિત કુમાર

(ભારત)

 20 લાખ

દિનેશ બાના

(ભારત)

 20 લાખ

મોહમ્મદ અઝહરુદ્દીન

(ભારત)

 20 લાખ

કેએમ આસિફ

(ભારત)

 30 લાખ

લૈન્સ મોરિસ

(ઓસ્ટ્રેલિયા)

 30 લાખ

મુજતબા યુસુફ

(ભારત)

 20 લાખ

ચિંતલ ગાંધી

(ભારત)

 20 લાખ

મુરુગન અશ્વિન

(ભારત)

 20 લાખ

શ્રેયસ ગોપાલ

(ભારત)

 20 લાખ

સુદેશ મિધુન

(ભારત)

 20 લાખ

પોલ સ્ટર્લિંગ

(આયર્લેન્ડ)

 20 લાખ

રાસ્સી વાન ડ્યુસેન

(દક્ષિણ આફ્રિકા)

 2 કરોડ

શેરફેન રધરફોર્ડ

(વેસ્ટ ઈન્ડિઝ)

 1.5 કરોડ

ટ્રેવિસ હેડ

(ઓસ્ટ્રેલિયા)

 2 કરોડ

મનદીપ સિંહ

(ભારત)

 50 લાખ

ડેવિડ મલાન

(ઈંગ્લેન્ડ)

 1.5 કરોડ

ડિરેલ મિશેલ

(ન્યુઝીલેન્ડ)

 1 કરોડ

દાસુન શનાકા

(શ્રીલંકા)

 50 લાખ

જેમ્સ નિશમ

(ન્યૂઝીલેન્ડ)

 2 કરોડ

વેઇ પાર્નેલ

(દક્ષિણ આફ્રિકા)

 75 લાખ

મોહમ્મદ નબી

(અફઘાનિસ્તાન)

 1 કરોડ

સંદીપ શર્મા

(ભારત)

 50 લાખ

તસ્કીન અહેમદ

(બાંગ્લાદેશ)

 50 લાખ

દુષ્મંત ચમીરા

(શ્રીલંકા)

 50 લાખ

રિલે મેરેડિથ

(ઓસ્ટ્રેલિયા)

 1.50 કરોડ