×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022: RBI માન્ય ડિજિટલ રૂપિયો થશે લોન્ચ, સરકારે બજેટમાં કરી જાહેરાત


અમદાવાદ, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

અનેક તર્ક વિતર્કોને અંતે સરકારે અંતે ડિજિટલ કરન્સીની જાહેરાત કરી છે. સરકારે આરબીઆઈ માન્ય ડિજિટલ કરન્સીની જાહેરાત કરી છે.

 નાણામંત્રીએ બજેટ સ્પીચમાં ડિજિટલ રૂપિયા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. સરકાર 2022-23માં જ ડિજિટલ રૂપિયો લોન્ચ કરશે, જે મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા માન્ય હશે.

 આ ડિજિટલ સ્વદેશી કરન્સીને ડિજિટલ રૂપી(Digital Rupee) નામ આપવામાં આવ્યું છે. જેનું સંચાલન RBI કરશે.