×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Budget 2022 Live: બજેટની રજૂઆત શરૂ કરતા નાણામંત્રી


નવી દિલ્હી, તા. 01 ફેબ્રુઆરી, 2022, મંગળવાર

નાણામંત્રી નિર્મલા સીતારામને ટૂંક સમયમાં બજેટ 2022-23ની રજૂઆત લોકસભામાં કરશે. આ બજેટ થકી ભારત સરકાર કોરોના કાળમાં તકલીફમાં મુકાયેલા લોકો અને ક્ષેત્રોને રાહત આપે, તેમાં વધારે મૂડીરોકાણ કરે એવી શક્યતા જોવા મળી રહી છે. જોકે, આર્થિક સર્વેક્ષણમાં ભારતનું અર્થતંત્ર મહામારીની આર્થિક મંદીની અસરોથી બહાર આવી ગયું હોવાનું જણાવ્યું હતું.

બજેટ 2022-23માં પગારદારવર્ગ, ઉદ્યોગો, ટ્રાવેલ, ટુરીઝમ, બેન્કિંગ, શેરબજાર કેવી રીતે લાભ મળે એ જોવાનું રહ્યું.