રાશિ ભવિષ્ય – February 2023
મેષ : (અ.લ.ઇ.) આ સમય દરમ્યાન આપ મનથી ખૂબજ ખુશ રહેશો. આપના અધૂર રહેલા કાર્યો ધીમે ધીમે પૂર્ણ થતા જણાશે. કોઇક રસપ્રદ વ્યકિતને મળવાથી આનંદ થાય. કોર્ટ કચેરીના ક્ષેત્રે અટવાયેલો મામલો પૂર્ણ થાય. નવું મકાન, વાહન, વિગેરેની ખરીદી થઈ શકે તેમ છે. નોકરીયાત વર્ગને નોકરીમાં અનેરો ઉત્સાટ રહે. કામ કરવાની નવી પધ્ધતિ હોય પરંતુ તે તમારી મનગમતી સાબિત થાય. ધંધાવાળાને ઘંધામાં પ્રગતિ જણાય. નવો ધંધો શરૂ કરવાનું વિચારતા હો તો તે પણ અમલમાં મુકી શકાય. મિત્ર વર્ગથી ફાયદો થાય તેમજ, તેનો સાથ સહકાર પણ સારો રહે. કૌટબિક રીતે સમય શ્રેષ્ટ રહે. જીવનસાથી સાથે તમોશ્રેકમ માસ વિતાવી શકશો, આરોગ્ય તંદુરસ્તી એકંદરે સારા રહે.
વૃષભ: (બ.વ.ઉ.) આ સમય દરમ્યાન આપ કોઇ ઉતાવળા નિર્ણયો ના લેશો કે જેથી પાછળથી પસ્તાવું પડે. નોકરીયાત વર્ગને બદલી યા બઢતી મળી જાય તેવી સંભાવના જણાય છે. કાર્યભાર વધુ રહે. પરંતુ કાર્ય કરવાની પધ્ધતિથી આપ અત્યંત ખુશ રહેશો. ધંધાવાળાને ધંધામાં હરિફાઈ ખુબજ રહેશે. પરંતુ કામ કરવાની મઝા આવશે. આપનું આરોગ્ય સંપૂર્ણપણે આપનો સાથ આપશે. ઘરની વડિલ વ્યક્તિ સાથે ખૂબજ સારો મનમેળ રહેશે. તેમજ તેમની સલાટ આપને ઉપયોગી સાબિત થાય. જીવન સાથીનો સાથ સહકાર સારો રહે. સંતાનો અંગેના અગત્યના નિર્ણયો લેતા પહેલા વડિલોની સલાહ આવકાર્ય રહેશે. સંતાનોની પ્રગતિ દિન પ્રતિદિન વધતી જણાય. વિધાર્થી વર્ગને સમય શ્રેક સાબિત થાય.
મિથુન : (ક.છ.ઘ.) આ સમય દરમ્યાન આપે પોતાનો સ્વભાવ થોડો સુધારવો પડશે. ઘણીવાર ગુસ્સામાં કોઇને કહેલી વાત ઝગડાનું મોડ સ્વરૂપ ના લે તેવી ખાસ તોદારી રાખવી. નોકરીયાત વર્ગને નોકરીમાં થોડો સંઘર્ષ રહેશ. કયાંક ઉપરી અઘિકારી સાથે બોલાચાલી ના થાય તેની તકેદારી રાખવી. ઘણીવાર પોતાના કાર્યમાં કાર્યભાર વધી પડવાથી મન થોડું બેચેન રહે. વંધાવાળાને ધંધામાં ધીમે ધીમે પ્રગતિ થતી જણાય. તેમજ ધંધાનો વ્યાપ પણ વધતો જાય. કૌટુંબિક ક્ષર સમય સારો છે. માતા-પિતાનું આરોગ્ય થોડી ચિંતા રખાવે. જીવનસાથીનો શાથ તેમજ સહકાર મળતા મુછેલ કામ આસાન બની જાય. સંતાનોની જીદને મહત્વના આપવું. વિલા્થીવર્ગને આ સમય દરમ્યાન થોડી મહેનત વધુ કરવી પડે.
કર્ક : (ડ.હ.) આ માસ દરમ્યાન આપ કોઈ મોટી યોજનાઓ માટે વિચારી રહ્યા હો તે અમલમાં મુકી શકાશે પરંતુ એકવાર રોકાણ કરતા પહેલા વ્યકિતની વિશ્વનિયતા તથા સત્યતા ચકાસી લેજો, પછીથી કાર્ય અમલમાં મુકશો. નોકરી, કરતા લોકોને સહ કર્મચારી વર્ગનો એકાદ ખરાબ અનુભવ પણ થાય. પરંતુ તેનાથી આપનું મગજ ખરાબ ના કરવું. છેવટે તો આપના કાર્યની પ્રશંસા થાય. ઘંધાવાળાને ઘધામાં જોઇએ તેટલી બરકત ના રહે. પરંતુ નાણાં ગુમાવવાનો વારો નહીં આવે. કૌટુંબિક કષે્રે સમય સારો છે. સમાજમાં માન-પ્રતિક્ઠા વધે. એકાદ યાત્રા પ્રવાસનું આયોજન થાય, વરમાં મંગલ પ્રસંગનું આયોજન થાય અને સ્નેહમિલન જેવા પ્રસંગો પણ ઉજવાય. વિધાર્થી વર્ગને સમય શરેક રહે.
સિંહ : (મ.ટ.) આ સમય આપના માટે ઘણો વ્યસ્તતાપૂર્કનો સાબિત થાય તેમજ તમારી કારકીર્દિના સંબંધમાં લાંબા અથવા દં અંતરની મુસાફરી પણ, આપ કરી શકશો. આપના કાર્યક્ષેત્રમાં આપ સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરીને કાર્ય કરો. નહીં તો આપની નાની અમથી ભૂલને કારહો આપ આપના બોસના ગુસ્સાનો શિકાર બની શકો છો. આ સમય દરમ્યાન આપના વિરોધીઓ પણ, સક્રિય બની શકે તેમ છે. જભીન તેમજ મિલ્લત સંબંધિત કોઇપણ નિર્ણય લો તો સમજી વિચારીને લેજો. કૌટુંબિક રીતે સમય એકંદરે સારો પસાર થાય છતાં પણ કોઈ નજીવી ગેરસમજ ને કારણે સંબંધોમાં તિરાડો પડી શકે તેમ છે. વિવાહિત, જીવનમાં જીવનસાથીના સ્વાસ્યઅયને લઈને મન થોડું ચિંતીત રહ્યા કરે. સંતાનોની પ્રગતિ આ માસ ઇમ્યાન સારી થઇ શકે છે.
કન્યા : (ફૂ.&.ણ.) આ સમય આપના માટે શુભ સાબિત થાય છે. માસની શરૂઆતમાંજ શુભિંતકોના સહયોગથી આયોજીત કાર્યો સમયસર પૂર્ણ થશે. કા્યસ્થળમાં વરિક અને જુનિયર બંને તમારા માટે સંપૂર્ણ તે દયાળું રહેશે. નોકરીયાત લોકો માટે આવકનો વધારાનો સ્રોત રહેશે. કયાંક ને કયાંકથી નાણાંની જોગવાઇ થતી રહેશે. સમાજમાં માન-પ્રતિષ્ા વધે. ભૂતકાળમાં કોઇ કરેલા સારા કામો સમાજમાં માન-સન્માન અપાવી જાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જો વિધાર્થીઓએ ઝંપલાવ્યું હોયતો તેમાં કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે. વિદ્દેશમાં વસતા તેમજ વેપાર કરતા લોકો માટે આ સમય ખુબજ સારો સાબિત ચાય. વિદેશમાં કેરિયર બનાવવાનો આપ પ્રયાસ કરી રહ્યા છો તેમાં સફળતા મળે. કૌટુંબિક રીતે સમય સારો છે. જીવનસાથીનો સાથ તેમજ સહકાર સારોરહે.
તુલા : (ર.ત.) આ સમય દરમ્યાન આપે આપની કેરિયર વેપારના સંબંધમાં કરેલા કાર્યો ફળદાયી સાબિત થાય. કોઈ પ્રભાવશાળી વ્યકિતની મદદથી બિઝનેસ આગળ લઈ જવાની તકો મળશે જે લોકો આ સમય દરમ્યાન નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેને નવી તકો મળતી જશે. આવકના સોતમાં વધારો થઈ શકે તેમ છે. સંચિત સંપત્તિમાં વધારો થાય. કારકીદે સંબંધિત મોટી સફળતા તમાર કાર્યસ્થળ અને પરિવારમાં તમારું માન સન્માન વધારશે. કૌટુંબિક રીતે સમય સારો છે. અપરિણીત લોકોના લગ્ન આ સમય દરમ્યાન થઈ શકે છે. વ્યાપારી વર્ગને પણ આ સમય દરમ્યાન સારો લાભ મળી શકે છે. પરિવાર સાથે ખુથીની ક્ષણો વિતાવવાની પણ તકો સારી મળશે. સંતાનોની પ્રગતિ થાય.
વૃશ્ચિક: (ન.ચ.) આ માસ દરમ્યાન આપ આપના મનના સંકલ્પો પૂરા કરી શક્શો. એક પછી એક કામ ઉકલતા જતા મન આનંદિત રહે. કાર્ય કરવાની ધગશ વધુરહે. આત્મવિશ્વાસ વધુ રહે. નોકરીયાત વર્ગને નોકરીમાં પદોન્નતિ થાય. તેમજ સહયર્મચારી વર્ગથી પણ સાથ સહકાર સારો રહે. ઉપરી અધિકારી આપના કાર્યની પ્રશંસા કરે. બિઝનેસ કરતા લોકો માટેનો સમય થોડો કપરો ગણી શકાય. મહેનત વધુ કરવી પડે. ભાગીદારી વર્ગથી ફાયદો થાય. ઘણીવાર ભાગીદારીની સલાહ માનવા યોગ્ય જણાય. કીટુબિક રીતે સમય થોડો સંઘર્ષભરયો રહે. કટુબમાં વાદ-. વિવાદવધુ રહે. આપના ગુસ્સાવાળા સ્વભાવને કારણે આપને થોડું સહન કરવું પડે. સંતાનોની આ સમય દરમ્યાન પ્રગતિ થાય. વિદ્યાર્થી વર્ગને સમય સારો છે.
ધન : (ભ.ધ.ફ.ઢ.) આ સમય દરમ્યાન આપને માનસિક રીતે શાંતિ રહે મિત્રોની મદદથી રોજગારની તકો આપને ઘણી મળી રહે. શૈક્ષણિક ક્ષેત્ર તેમજ, સંશોધન ક્ષેત્રે જોાર્યકરતા હો અથવા તો ધંધો રોજગાર-નોકરી કરતા હો તો તેમાં સકળતા ચોકકસ મળે. વાહન-મકાન વિગેરે સુખની પ્રાપ્તિ થઈ શકે તેમ છે. જો કોર્ટ કચેર હતે આપ અટવાયેલા હો તો તેમાં પણ આપને સુખદ પરિણામ મળી શકે તેમ જણાય છે. કોટુંબિક રીતે સમય થોડો મુછેલભર્યો જણાય. માતા-પિતાનું આરોગ્ય થોડું બગર્વ શકે તેમ જણાય છે. જીવનસાથીનો સાથ તેમજ સહકાર સારો રહે. સંતાનો આ સમય દરમ્યાન ખૂબ જ સારી પ્રગતિ કરે તેમજ સમાજમાં નામના મેળવે જેથી મન પ્રકૃલ્લિત રહે. વિધાર્થી વર્ગને સમય સર્વશ્ે રહે.
મકર : (ખ.જ.) આ સમય દરમ્યાન આપ આત્મસંયમ જાળવો તેમજ ધીરજ જાળવીને કોઈપણ કાર્ય કરો. વાણીમાં થોડી મધુરતા રાખો તો મુછઠલ કાર્ય પણ આસાનીથી પાર પડી શકે તેમ જણાય છે. નોકરીયાત વર્ગને સરકારી નોકરીની સારી ઓફર મળી શકે તેમ જણાય છે. આવકમાં વધારો ચોકકસ જણાશે. પણ સાથે સાથે ખર્ચો પણ વલુ રહેશે. નોકરીમાં તમારી ઇચ્છા વિરૂદ્ધ કોઈ જવાબદારીઓ તમોને મળી શકે તેમ જણાય છે. ધંધાવાળાને ધંધામાં વ્યાપ વધતો જણાય. પ્રગતિના માર્ગ મોકળા થાય. પારિવારિક જીવન સુખમય રહે. જીવનસાથી પ્રત્યેનો પ્રેમ વધે તેનો સાથ સહકાર સારો રહે. ખાસ કરીને માતાના સ્વાસ્થ્યપ્રથ્યેવધુ સચેત રહેવું, સંતાનોની વિદેશ જવાની ઈચ્છાપૂર્ણ થાય.
કુંભ : (ગ.શ.સ.ષ.) આ સમય દરમ્યાન આપની વાતચીત ઉપર કટ્રોલ કરવો ખૂબજ જરૂરી રહેશે. કારણ વગર ગુસ્સો આવે પરંત તેમાં કંટ્રોલ કરવો પડશે. નોકરીયાત વર્ગને નોકરીમાં વિશેષ સાવધાની સાખવી પડશે. સહકર્મચારી વર્ગ સાધે સમજી વિચારીને જરૂર પૂરતી જ વાતચીત કરવી. ધંધાવાળાને ધંધામાં થોડું પરિવર્તન જરૂર આવે અને તે. પરિવર્તન આપના માટે યોગ્ય સાબિત થાય. સ્વાસ્થ્યને લઇને વિશેષ સાવધાની રાખવી પડશે. કયાંક માથાનો દુઃખાવો, આંખોની તકલીફ, ચકકર વિગેરે રહ્યા કરે. પારિવારિક જવાબદારીઓ વધી જાય. માતા-. પિતાનું આરોગ્ય થોડી દોડધામ કરાવી શકે. જીવનસાથીનું આરોગ્ય સાહુ રહે. સંતાનોની પ્રગતિ થતાં મન આનંદિત રહે. વિલાર્થી વર્ગને વિદયભ્યાસ ક્ષેત્રે વિશેપ કાળજી રાખવી પડશે, ખર્ચનું પ્રમાણ વલે.
મીન : (દ.ચ.) આ સમય દરમ્યાન આપનો આત્મવિશ્વાસ વધુ રહે. પરંતુ મન હમેશા બેચેન રહ્યા કરે. આવકમાં ચોકક્સ વધારો ઘાય. માનસિક શાંતિ માટે પોઝિટીવ વિચારો ખાસ કરવા ઉચ્ચ અધિકારી વર્ગ સાથે થોડું મનદુઃખ થાય, ઘણીવાર આપનું ધાર્ય કામ ના થતા મન વિચલીત રહ્યા કરે. નોકરીમાં ઘણા ફેરફારો આવી શકે તેમ છે, થોડી ભાગદોડ પણ રહ્યા કરે. આપ જો લેખન યા ફોટોગ્રાફી યા ગ્રાફીક ડિઝાઈન જેવુ કાર્ય કરતા હો તો તેમાં પ્રગતિ મળી શકે તેમ જણાય છે. બાળકોને સ્વાસ્થ્યથી જોડેલ સમસ્યાઓનો સામનો કરવો પડે. આપનું પણ આરોચ્ચ થોડી ચિંતા કરાવે. પારિવારિક રીતે સમય સારો છે. ભાઈ-. બહેનોનો સાથ સહકાર સારો રહે. માતા-પિતાનું આરોગ્ય સારુરહે