×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ધબકાર…

મરીનડ્રાઈવનાંદરિયાકિનારેઆવેલાએકમલ્ટીસ્ટોરીબિલ્ડિંગપાસેઆવીનેટૅક્સીથોભી. નકુલટૅક્સીમાંથીઊતર્યોઅનેભાડુંચૂકવીનેએનાપાઉચમાંથીવિઝીટીંગકાર્ડકાઢીનેએડ્રેસચેકકરવામાંડ્યો. અશ્માદીવાનજી સુપ્રેડ્સ, ૧૫મોમાળ, સાંનિધ્ય, મરીનડ્રાઈવ. સાચીજગ્યાએપહોંચ્યાનીખાતરીથતાનકુલએલિવેટરતરફગયો. મનવિચારોમાંધૂંધવાતુંહતું. જેનેમળવાજઈરહ્યોછેએકેવાંહશે? કેવોપ્રતિભાવમળશે..? કોઈઅપમાનજનકવ્યવહારતોનહિકરેને? મનમાંદ્વિધાહતી… પગપાછાપડતાહતાપણતરતપપ્પાનોચહેરોનજરસામેઆવતોએટલેબમણાવેગથીપગચાલવામાંડતાં. હાઈસ્પીડએલિવેટરહતુંએટલે૪૦સેકન્ડ્સમાંતોએપહોંચીગયો૧૫મામાળે. એલિવેટરનુંડોરખૂલતાંસામેજએકભવ્યઓફીસ“સુપ્રેડ્સ” દેખાઈ. ગ્લાસડોરપુશકરીનેઅંદરપ્રવેશ્યો. રિસેપ્શનકાઉન્ટરડાબીબાજુએહતુંઅનેએનાપરએકસુંદરરિસેપ્શનીસ્ટહતીમર્સીજેકોઈકનીસાથેફોનપરવાતકરતી  હતીઅનેપેન્સિલથીકશુંકલખીરહીહતી. નકુલએનીડેસ્કપાસેજઈનેઊભોરહીગયો… જોકેએનાહાવભાવઅનેએનીબોડીમુવમેન્ટપરથીએખૂબઉતાવળમાંહોયએમલાગતુંહતું. થોડીસેકન્ડ્સમાંફોનપત્યોઅનેરીસેપ્શનીસ્ટેપૂછ્યું…” હાઉમેઆઈહેલ્પયુસર..?” “મારેઅશ્માદીવાનજીનેમળવુંછેઅનેએપણએકદમઅર્જન્ટ“ “સોરીસર, અત્યારેઆપએમનેનહીંમળીશકો…મૅડમઅત્યારેએકઈમ્પોર્ટન્ટમીટિંગમાંછે…આપનેવેઇટકરવુંપડશેથોડોસમય…” “કેટલોસમય..?” “આઈકે’ન્ટસેસર…” “મે’મઇટ્સએનઇમર્જન્સી…” “હુંસમજુછુંસરબટઇટ્સવેરીઈમ્પોર્ટન્ટબિઝનેસમીટિંગગોઈંગઓન…આઈરીયલીકાન્ટહેલ્પયુસર…” “અરેમૅડમકોઈકનીજિંદગીનોસવાલછે….આ…આ.અ…આપપ્લીઝએમનેકહેશોકેઅમદાવાદથીનકુલવૈષ્ણવએમનેમળવાઆવ્યાછે…” બહુજવિનંતીપછીરિસેપ્શનીસ્ટેઇન્ટરકોમપરઅશ્માસાથેવાતકરી. “મૅડમ, નકુલવૈષ્ણવઅમદાવાદથીઆવ્યાછેઅનેએતમનેમળવામાંગેછે” “————“ “મૅડમએમનેઅર્જન્ટકામછેએવુંકહેછે… એકહેછેઇટ્સએનઈમરજ્ન્સી” “————“ “આપનેથોડોસમયરાહતોજોવીજપડશેમી.નકુલ….” “આપબેસોવેઇટિંગએરીયામાંએન્ડવ્હોટવુડયુલાઈકટુહેવમિસ્ટરનકુલ?  ટી-કોફી..?” “કાંઈપણ…” હતાશથઈગયોનકુલ, અનેપહેલાંતોશુંકરવુંએજએનેસમજાતુંનહોતું. થાકીનેસામેવેઈટીંગએરીયામાંસોફાપરજઈનેફસડાયો. આંખોબંધકરીનેકશાકવિચારમાંખોવાઈગયો…અનેપાછીથોડીવારેવિચારતન્દ્રાતૂટીઅનેએનીબેચેનીએકદમવધીગઈ. રિસેપ્શનીસ્ટએકટ્રેમાંસર્વિસટીઅનેબિસ્કુટલઈઆવી. ઘડીઘડીમાંએકૉન્ફરન્સરૂમનાડોરતરફએકદયામણીનજરનાખ્યાકરતોહતો. બહુવિમાસણમાંહતો. વળતીફ્લાઈટમાંઅશ્માનેલઈનેઅમદાવાદપહોંચવાનુંહતું. હજુતોએઅશ્માનેમળીપણશક્યોનથીઅનેમળ્યાપછીપણએઅમદાવાદઆવવાસંમતથશેકેકેમએપણખબરનથી. અશ્માપણનકુલવૈષ્ણવનુંનામસાંભળીનેએકદમબેચેનબનીગઈહતી. શુંથયુંહશેઅચાનકકેમનકુલઆવ્યોહશે..? આએકઅત્યંતઅગત્યનીબિઝનેસમીટિંગપણએનાથીતાત્કાલિકછોડીશકાયએમનથી. અસમંજસમાંહતી. માંડમાંડઅરધોકલાકમાંમીટિંગપૂરીકરીનેઅશ્માકૉન્ફરન્સરૂમમાંથીઇન્ટરનલડોરમાંથીસીધીએનીચેમ્બરમાંગઈ. ઇન્ટરકોમપરનકુલનેઅંદરમોકલવાસૂચનાઆપી. રિસેપ્શનીસ્ટએનીપાસેઆવીઅનેકહ્યું : “મી.નકુલયુમેપ્લીઝગોઇન… મે’મઈઝવેઈટીંગફોરયુ” નકુલએકદમકુદકોમારીનેઊભોથઈગયોઅનેસડસડાટચેમ્બરપાસેપહોંચીનેદરવાજોનોકકર્યો.      ”પ્લીઝકમઇન” અંદરથીઅવાજઆવ્યો. અંદરજવાસુધીનીએનીછટપટાહટએકદમશાંતથઈગઈ… ચેમ્બરમાંજઈનેનકુલતદ્દનસુશીલઅનેનમ્રબનીગયો…સામેજેઠસ્સાદારસ્ત્રી, નામેઅશ્માદીવાનજીબેઠીહતીએનીઓરાજકંઈકએવીહતીકેએનીસામેઆવનારગમેએવીનામનાકેમોભાવાળીવ્યક્તિકેમનાહોયપણએઆસ્ત્રીનાપ્રભાવમાંઆવીજજાય. નકુલપણબેક્ષણએવ્યક્તિત્વનેજોઈજરહ્યો. મધ્યમસરનીઉંચાઈ, થોડુંકભરાવદારશરીરઅનેસહેજશ્યામળોવાન.. લંબચોરસચહેરોઅનેઅર્ધચન્દ્રનાઆકારનીએનીહડપચી, નાકપરડાબીબાજુએએકનાનકડોકાળોમસોએનીસુંદરતામાંઅનેકઘણોવધારોકરતોહતો. સામાન્યકરતાંસહેજમોટુંકપાળઅનેએમાંબેભ્રમરોવચ્ચેએકનાનીબિંદી. શોલ્ડરસુધીનાગોલ્ડનહાઈલાઈટ્સકરેલાબોબહેરઅશ્માનાઆકર્ષકચહેરાનીસુંદરતામાંખૂબમહત્વનોહિસ્સોહતાઅનેએસુંદરતામાંપાછોવધારોકરતાહતાએનાડિઝાઈનરગ્લાસીસ. સ્લીવલેસબ્લાઉઝઅનેપારસીકિનારલગાવેલીસફેદફૂલોનીડીઝાઈનવાળીડ્રાયકરેલીપિંકશાહજાદીઅવરગંડીસાડીમાંમૅડમઅશ્માદીવાનજીનોઠસ્સોજકાંઈકઅલગહતો. નકુલનેએમણેબેસવાકહ્યું. નકુલચેરમાંઉભડકબેઠોએટલેઅશ્માએફરીએનેશાંતિથીબેસવાકહ્યું. નકુલસ્તબ્ધહતોઅનેઅશ્માનેજોઈરહ્યોહતો…. “હેલ્લોનકુલ…!” એનેબોલાવીનેવિચારોમાંથીએનેબહારલાવ્યા. “યે…યે….યેસ્સ …હેલ્લોમે’મ…? થોથવાવામાંડ્યો. અશ્માએએનેસામેપડેલાગ્લાસમાંથીથોડુંપાણીપીવાકહ્યું.. એકઘૂંટોપાણીપીધાપછીએથોડોસ્વસ્થથયો. “મે’મઆઈ’મનકુલવૈષ્ણવ, ફ્રોમઅમદાવાદ” “હા, હુંઓળખીગઈતમને…તમેરાજનાદીકરાછોરાઈટ…?? પણકેમઅચાનકઅહીંઆવ્યા…? એવુંતોશુંથયું..? અનેહા…મર્સીએમનેકહ્યુંકેકશીકઇમર્જન્સીછે… શુંથયું.. ??? બધુંઓલરાઈટતોછેને..??” “ના…નો…નોમે’મનથીબધુંઓલરાઈટ” અશ્માપણનકુલનેજોઇનેવિચારતીહતી…કેવોછેએકદમફૂટડોયુવાન…!! એકક્ષણમાંતોએનેબીજાપણઅનેકવિચારોઆવીગયાં…જોતીરહીનકુલનેઅનેવિચારતીરહી…બિલકુલરાજનીજપ્રતિકૃતિ. નકુલેઆશ્માનીવિચારતન્દ્રાનેતોડતાંકહ્યું“મે’મ …પપ્પાસિરિયસછે..” “શુંઊઊઊઊ….??? ઓહમાયગોડ…શુંથયુંરાજને…?????” એકદમઅધીરતાથીએણેપૂછ્યું…. “સિવિયરહાર્ટઍટેક..!!!” અશ્માકશુંબોલીનાશકીપણઆંખોમાંપાણીનુંએકપડળબાઝીગયું… “મે’મમમ્મીએમનેખાસતમનેલેવામોકલ્યાછે.” “હીરે….????? આરયુસિરિયસ..???” અશ્માથીએકદમઆશ્ચર્યવ્યક્તથઈગયું. “હા….મમ્મીએમનેમોકલ્યોછે” “પણએકેવીરીતેશક્યછેનકુલ..?” “આંટીગઈકાલેસવારેપપ્પાનેઍટેકઆવ્યો. હોસ્પિટલમાંએડમીટકર્યા…” નકુલેહવેએનેઆંટીથીસંબોધવામાંડીપણએફેરફારકોઈનાધ્યાનેનાઆવ્યો. “શુંકહેછેડૉક્ટર..? એનાઅવાજમાંચિંતાસ્પષ્ટવર્તાતીહતી. “પરિસ્થિતિએકદમનાજુકછે…પપ્પાજી નેબહુતકલીફથતીહતીપણઆખાદિવસનીસારવારપછીસાંજેએમનેકંઈકઠીકલાગ્યું. રાત્રેહુંઅનેમમ્માએમનીપાસેઆઈસીયુમાંબેઠાહતા..પપ્પાઅર્ધભાનમાંહતા. મમ્મીખૂબચિંતામાંહતી. મમ્મીનોહાથએકદમભીંસીનેપકડીરાખ્યોહતોપપ્પાએ…. આંખોમાંથીસતતઆંસુવહ્યેજતાહતા. મમ્મીએએમનેપૂછ્યું”શુંથાયછેરાજ..? કશુંકહેવુંછે..??” “હાહીર ….મારીએકવાતમાનીશ…??” “હાબોલરાજશુંકરવુંછેતારે..?” પપ્પાથીબોલીશકાતુંપણનહતુંએકદમત્રૂટકત્રૂટકશબ્દોધીરાઅવાજેબોલતાહતા. “હીર, એકવારપ્લીઝઅશ્માનેબોલાવીઆપીશ ..?? મમ્મીનેખચકાટથયોપણપરિસ્થિતિખૂબનાજુકહતી…મમ્મીકશુંબોલીનહિપણએનીઆંખમાંથીઆંસુવહીઆવ્યા….પપ્પાએનીઆંખનાઆંસુલૂછવાહાથઉંચોકરવાનોપ્રયત્નકર્યોપણએમનાકરીશક્યા…શરીરમાંએટલીતાકાતહતીજનહિ. મમ્મીએએમનામાથાપરહાથફેરવ્યોએમનાચહેરાપરહાથફેરવ્યો… એમનાસતતવહીરહેલાઆંસુંલૂછ્યા… “હીર…મનેખબરછેકેહવેહુંજીવવાનોનથી… અશ્માનેબોલાવ…. છેલ્લીવારએનેપણજોઈલઉં….” “પપ્પાએટલુંજબોલ્યાઅનેબેહોશથઈગયા. તરતજડૉક્ટરનેબોલાવ્યા. ડોક્ટરોએએમનેસહેજપણશ્રમનાપડેએમકરવાકહ્યું. અમેબહુચિંતામાંહતા.” અશ્માએનેસાંભળીરહીહતી… ગળગળીથઈગઈ…રાજેએનીઆઅત્યંતનાજુકપરિસ્થિતિમાંપણએનેયાદકરી….અનેએનાચિત્તમાંઅથડાવાલાગ્યુંરાજનુંએછેલ્લુંવાક્ય“ અશ્માપ્લીઝતુંઆવુંનાકરમારીસાથે… અશ્માપ્લીઝ્…..પ્લીઝ…. તુંતોમારાજીવનનોધબકારછું…હુંનહિજીવીશકુંતારાવગર…નહિજીવીશકુંહું….તારાવગર…..” સતતપડઘાયાકરતુંરહ્યુંએવાક્યઅનેએનેરાજસાથેબનેલીએઘટનાતરફઅનેરાજનાએનામાટેનાવલોપાતતરફલઈગયું….એનાસમગ્રઅસ્ત્તિવનેહલબલાવીગયું. વિચારશૂન્યઅવસ્થામાંઆવીગઈ.. નકુલથોડીવારતોબોલતોરહ્યોપણપછીએનેખ્યાલઆવતાએણેઅશ્માનેબોલાવ્યાં..” આંટી…આંટી …” અશ્માએકદમસભાનથઈગઈ…” હા..હાબોલનકુલ…સોરીહું…” અશ્માખુલાસોકરવાગઈપણએમનાથઈશક્યું. ટેબલપરપડેલાગ્લાસમાંથીએણેથોડુંપાણીપીધુંઅનેસ્વસ્થથવાનોપ્રયત્નકરવાલાગી. નકુલએમનીમન:સ્થિતિપામીગયોએટલેથોડીવારએમનીસામેજોઈરહ્યોપછીસહેજસ્વસ્થથયાંએટલેધીમેથીએમનેબોલાવ્યા. “આંટી, મેંરાત્રેમોમનેપૂછ્યુંકેકોણછેઆઅશ્મા? પણમોમકોઈજવાબનાઆપીશકીકેપછીએણેજવાબઆપવાનુંટાળ્યું… એકાદકલાકપછીમોડીરાત્રેએણેમનેબોલાવ્યોઅનેકહ્યુંકેસવારનીફ્લાઈટમાંમુંબઈજાઅનેઅશ્માનેઅહીંપપ્પાપાસેલઈઆવ…” “પ…પ…પણમારુંએડ્રેસકેવીરીતેમળ્યું…?” “પપ્પાનાવર્કટેબલનાડ્રોઅરમાંએમનુંકાર્ડહોલ્ડરપડ્યુંહોયછેએવીમનેખબરહતી. હુંઘરેગયોઅનેબધુંચેકકરતાંતમારુંબિઝનેસકાર્ડએમાંથીમળ્યું. રાત્રેમારીજરૂરિયાતનીવસ્તુઓલઈનેહુંહોસ્પિટલગયોત્યારેપણપપ્પાનીતબિયતખૂબનાજુકહતી. આંટીનીકળતીવખતેમમ્મીએમનેકહ્યુંકેઅશ્માનેકહેજેકેએકવારરાજનેઆવીનેઅચૂકમળીજાય…અનેહાએમપણકહેજેકેમારામનમાંએમનામાટેકોઈકડવાશનથીકેનથીકોઈફરિયાદ..” અશ્માનીઆંખોમાંપાણીનીપરતબાઝીગઈ. નકુલમૂંઝવણમાંહતો. પણથોડીક્ષણોપછીએણેપૂછ્યું..”આંટી… આપઆવશોનેપ્લીઝ…? જોઅત્યારેજમારીસાથેઆવોતોબહુસારું…કદાચપપ્પાજીતમારીજરાહજોઈરહ્યાછે…!!!“ આટલુંબોલતાતોનકુલનાગળેડૂમોભરાઈગયોઅનેઆંખોભરાઈઆવી. અશ્માઅસમંજસમાંપડીગઈ. શુંકરવું? મનવિચારોનાઆટાપાટામાંઅટવાયું. રાજસાથેનોએનોસંબંધ…ભૂતકાળનોહીરનોએનીસાથેનોવર્તાવ…હજુતોથોડામહિનાપહેલારાજનેરીતસરઅપમાનિતકરીનેપોતાનાઘરમાંથીપાછોમોકલ્યોહતોઅનેકાયમનેમાટેએણેએસંબંધપરપૂર્ણવિરામમૂક્યુંહતું. એકબાજુહીરનાએનીતરફનાવર્તનબદલગુસ્સોઅનેનફરતહતાતોબીજીતરફએણેરાજસાથેકરેલાવર્તનબદલક્ષોભહતો… એકબાજુએરાજકેજેનેએણેઅનહદચાહ્યોહતોતોરાજેપણએનેછાતીફાડીનેપ્રેમકર્યોહતો….અનેએરાજ, આજેઅંતિમશ્વાસગણીરહ્યોછેઅનેએનીઅંતિમક્ષણોમાંએનેએનીપાસેબોલાવેછે…હીરેપણસમયનોતકાજોસમજીનેનકુલનેએનેબોલાવવાઅમદાવાદથીછેકમુંબઈસુધીમોકલ્યોછે… એનીખરેખરજોઈચ્છાનાજહોતકેહુંરાજનેમળુંતોએમનેફોનથીપણજાણકરીશકીહોત…!!! તોહુંહવેકેવીરીતેપાછીપાનીકરીશકું..??? મનમાંવિચારોનુંબવંડરજામ્યું. અનેએણેનિર્ધારકરીલીધો. “નકુલ…” “હા, આંટી…બોલો…” “હુંઆવુંછું…આપણેસાથે જજઈએછીએ.” “નકુલખુશથઈગયોઅનેએનાતરફઆભારનીએકએવીદ્ગષ્ટિનાંખીકેએજોતાંઅશ્માનેએકજોરદારધ્રૂસકુંઆવીગયું…રીતસરરડીપડી…અવાજસાંભળીનેમર્સીઅંદરદોડીઆવી. પાણીઆપ્યું. એકાંઈસમજીતોનહિપણપ્રસંગનીગંભીરતાસમજીગઈ. અશ્માસહેજશાંતથઈ. મર્સીનેવહેલામાંવહેલીફ્લાઇટબુકકરવાનીસૂચનાઆપી. બધીમીટિંગપંદરેકદિવસમાટેમુલ્તવીરખાવી.. મેનેજરનેબોલાવીબધીસૂચનાઓઆપીદીધી. અશ્માઅનેનકુલઘરેજવાનીકળ્યા. ડ્રાયવરનેવારંવારગાડીતેજચલાવવાનીસૂચનાઆપતીહતી.. અત્યંતક્ષુબ્ધથઈગઈહતી. જેટલીરફતારથીગાડીદોડતીહતીએનાથીપણવધારેગતિએઅશ્માઅતીતતરફભાગતીહતી. અશ્માઅનેરાજએકજકંપનીનાબેએક્ઝીક્યુટીવ્સહતાં..એકબીજાનીએકદમનિકટ. બંનેનાવિચારો…બંનેનુંવિઝન, બંનેનીકાર્યપધ્ધતી, બંનેનોએટીટ્યુડ, બંનેનાટેમ્પરામેન્ટ, બંનેનાશોખબધુંસરખું… એકદમસામ્ય. મિત્રોમાંથીસ્વજનબન્યાં, પરિણયપ્રણયમાંપરિણમ્યો. એકબીજામાટેવ્યસનબનીગયાં. હીરનેઆસંબંધનીજાણથઈ. એણેવિરોધકર્યો… હીરકેવીરીતેસ્વીકારેઅશ્માનેએનાઅધિકારક્ષેત્રમાં..!!!  જેનાથવુંજોઈએતેજથયું…જીદપરઆવીગયારાજઅનેહીર. હીરેએસંબંધનેમાન્યનાજરાખ્યોઅનેઅશ્માએઅમદાવાદછોડવુંપડ્યું. મુંબઈમાંજઈનેસેટલથઈ. પોતાનીએડએજન્સીશરુકરી. અત્યંતનાનાપાયેશરુથયેલીકમ્પનીસમયાંતરેપ્રાઇવેટલીમીટેડકમ્પનીબનીગઈ. રાજનાઅશ્માસાથેનાસંબંધમાંપૂર્ણવિરામનાજઆવ્યું. એઅવારનવારમુંબઈઆવતોઅનેએનીસાથેજએનાઘરેજરોકાતો. અશ્માએનેસમજાવતીપણરાજનેઅશ્માથીજુદાથવાનુંમંજૂરહતુંજનહિ. રાજઅશ્માનેકહેતો“ અશ્માતુંતોમારાજીવનનોધબકારછે. આપણેજોજુદાથઈશુંતોએમારાજીવનનોઅંતહશે. “ થયુંપણએમજ. થોડાદિવસપહેલાંરાજમુંબઈઆવ્યોહતો. અશ્માએએનેબહુસમજાવ્યોપણએનાસમજ્યો… છેવટેઅશ્માએરાજનુંઅપમાનકરીનેએનેકહ્યું“ રાજહવેપછીતુંક્યારેયમારીપાસેનાઆવીશઅનેહામનેતારીસાથેનાઆસંબંધમાંજરાયરસનથી.” વિચારોમાંએટલીબધીગરકાવથઈગઈહતીકેનકુલેએનેબોલાવવાનુંપણમુનાસિબનામાન્યું. એકજોરદારનિસાસોનીકળીગયો.. “શુંથયુંઆંટી???” “કશુંનહિ ..બસએતોએમજ“ નકુલફરીચુપથઈગયો. ગાડીસડસડાટજઈરહીહતી. ખાસ્સુંએકાદકલાકનુંઅંતરહતું. ફરીપાછીએજવિચારોનીઘટમાળ… તેદિવસેરાજનાગયાપછીઅશ્માપણખૂબદુઃખીથઈહતીપણએનીપાસેબીજોકોઈરસ્તોજનહતો. એઘટનાપછીથોડાદિવસેરાજનોફોનપણઆવેલોપણઅશ્માએએનીસાથેવાતકરવાનોપણઇન્કારકરીદીધો….પણએનેક્યાંખબરહતીરાજનીમનોદશાની. ..!!! ગાડીઆવીગઈઘરપાસે. અશ્માપણવિચારોમાંથીબહારઆવી.. નોકરપાસચ્હા-નાસ્તોતૈયારકરાવ્યો. બંનેજણેઅનિચ્છાએપણથોડોનાસ્તોકર્યો. અશ્માએએનીબેગતૈયારકરીદીધીઅનેતરતએરપોર્ટજવારવાનાથયા. ****                ****                  **** અમદાવાદનીએકઅત્યંતઆધુનિકકોર્પોરેટહોસ્પિટલમાંઅશ્માઅનેનકુલજેવાપ્રવેશ્યાંકેઅશ્માનેશરીરમાંએકકમ્પનઆવીગયું. પગપાછાપડવામાંડ્યાતોમનરાજતરફદોડતુંહતું. આઈસીયુમાંપ્રવેશતાપહેલાંએણેનકુલનેપાણીલાવીઆપવાવિનંતીકરી. પાણીનાબેઘૂંટાભર્યાપછીહિમ્મતએકઠીકરીનેઆઈસીયુમાંપ્રવેશ્યા. સામેનાએકકોટપરરાજસૂતોહતો. ઓક્સિજનઅનેડ્રીપનીનળીઓઅનેમોનીટરનાવાયરોનાગૂંચળાવચ્ચેરાજએનાઅસ્તિત્વમાટેજંગલડીરહ્યોછે. અશ્માનેજોતાંજહીરએનીપાસેઆવી. “આવઅશ્મા“ “————-” “તેદિવસતારીપાસેથીઆવ્યાપછીરાજબહુઅસ્વસ્થથઈગયોહતો. ગઈકાલેઆમતોબહુઅશક્તહતોબોલીપણનહોતોશકતોપણતોયરાત્રેએણેમનેબધીજવાતકરી. “એણેમનેકહ્યુંકેહીરહુંતનેખૂબપ્રેમકરુંછુંઅનેતુંમારાજીવનનોઅવિભાજ્યહિસ્સોછેતોઅશ્માપણમારાઅસ્તિત્વસાથેજોડાયેલીછે. હુંઅશ્માવગરનહિજીવીશકુંહીર…પ્લીઝતુંઅશ્માનેબોલાવ…”  એટલુંબોલતાંતોહીરનેએકડૂસકુંઆવીગયું. એણેપાછુંબોલવાનુંશરુકર્યું. “એટલેજમેંનકુલનેતારીપાસેમોકલ્યો…હીરનાઆંસુરોકાતાનહોતા…અશ્માજોકેહિમ્મતએકઠીકરીને   આંસુનેખાળવાનોપ્રયત્નકરતીહતી. હીરનેનકુલરૂમનીબહારલઈગયો. અશ્માતોરાજનાબેડનીસામેફર્શપરજાણેજડાઈગઈ. જોયાકરતીહતીબેશુદ્ધઅવસ્થામાંકોઈજાતનાહલનચલનવગરપડીરહેલારાજને. ધીમીગતિએચાલીરહેલાએનાશ્વાસઅનેએકદમકૃશશરીર…આંખોભરાઈઆવીપણએણેસ્વસ્થતાજાળવીરાખી. થોડીવારેહીરરૂમમાંપાછીઆવીત્યારેપણઅશ્માતોદૂરઊભીરહીનેરાજનેજોયાજકરતીહતી. અશ્માનોહાથપકડીનેહીરએનેરાજપાસેલઈગઈ. “રાજ….!” હીરેરાજનેધીરેથીબોલાવ્યો… બેત્રણવારબોલાવ્યોત્યારેસહેજઆંખખોલી… “જોરાજકોણઆવ્યુંછે…?” એહીરનીસામેજજોઈરહ્યોએટલેહીરેએનેફરીકહ્યું “રાજજોઅશ્માઆવીછે…તુંએનેબોલાવતોહતોને..?” આંખોફરીઢળીગઈ. અશ્માએરાજનેબોલાવ્યો… “રાજ..!!” અવાજજાણેઓળખાયોઅનેએણેઆંખખોલી….અશ્માનીસામેજોયું… સહેજચેતનઆવ્યું…. અશ્માહોવાનીએનેખાતરીથઈત્યારેસહેજહાથઉંચોકરવાનોપ્રયત્નકર્યો.. અશ્માએએનીહથેળીમાંહથેળીમૂકી…સ્પર્શપામીગયો…અનેઆંખોમાંથીદડદડાટઆંસુવહીઆવ્યા. ધીમેધીમેબોલવાનોપ્રયત્નકરતોહતો..”અશ્મામેંતનેકહ્યુંહતુંને?” ત્રૂટકત્રૂટકવાક્યબોલ્યો.. “શુંરાજ..?” બહુશ્રમપડતોહતોપણપ્રયત્નપૂર્વકબોલ્યો…”હુંતારાવગરનહિજીવીશકું..!!!!” “હારાજ…” અશ્માપરાણેસ્વસ્થરહેતીહતી.. “મારીપાસેબેસને…”અશ્માએનીબાજુમાંબેસીગઈ….રાજનીનજરહીરનેશોધવામાંડી…હીરપણએનીપાસેઆવી…બંનેએનીપાસેબેઠાંઅનેએનામાથાપરઅનેશરીરપરહાથફેરવતાહતાં. રાજેઆંખોબંધકરીદીધી…થોડીવારેએકડચકુંઆવ્યું… ચહેરોઢળીપડ્યો… રાજ, ના-રાજ  થઈગયો…!!! ****** વિજયઠક્કર