×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જાગૃત જીવન

આપણમાંનામોટાભાગનાસમયવેડફીનાંખવાનાનિષ્ણાતછીએ. આપણેસહુનેઆઆદતસહજઅનેસ્વાભાવિકલાગેછે. ‘એમાંશું?!’નીમાનસિકતાપણસહુનેસ્વીકારાઈગઇછે. ચૂસ્તસમયપાલનમાટેઆદતપાડવીઅત્યંતમુશ્કેલપણલાગતીહોયછે. આવીતોઅનેકબાબતોઆપણારોજિંદાજીવનસાથેસંકળાયેલીછે. તોપછીઆનોઉપાયશું? “પ્રતિબદ્ધતા” નામનોગુણતેનોજવાબછે. તેકેળવવોપણસહજઅનેસરળજછે. સફળતાનાંશિખરોસરકરનારાદરેકમહાપુરુષોનાજીવનમાંઆપ્રતિબદ્ધતાનોગુણઅચૂકજોવામળશે. જેમાણસનોકરીધંધામાંમોડોપહોંચેછે, કામનેઠેલવ્યાકરેછે, આપેલાંવચનોવાયદાતોડેછેવગેરે… ખરેખરઆનુંમૂળતપાસીશુંતોખબરપડશેકેઆવાલોકોમાંપોતાનીજાતસાથેનીપ્રતિબદ્ધતાનોઅભાવહોયછે. આપણીપ્રતિબદ્ધતાએજઆપણીખરીઓળખછે, એજઆપણીસફળતાનીચાવીછે! ‘હવેચાલશે, રહેવાદેને’, ‘પૂર્ણકોઈનથીહોતું’, ‘આતોઆમજહોય’, ‘હવેઅડઘોક્લાકઆમકેતેમ’, ‘ચાલીજશે’, ‘એક્યાંવળીહરિશ્ચન્દ્રછે?’, ‘બધાંઆમજકરેછે’, ‘આવુંજચાલતુંઆવેછે’. આવાસંવાદોઆપણેરોજસાંભળતાહોઈએછીએ. આવાલોકોજીવનમાંક્યારેયસફળથતાજનથી. પ્રતિબદ્ધમાનવીનીવાણીજતેનોપરિચયકરાવીઆપેછે. જેમકે… ‘મારેસમયકરતાંવહેલાપહોંચવુંજોઈએ,’ ‘હુંઆવુંતોક્યારેયનહીંજકરું’, ‘આમારીજવાબદારીછે’, ‘આકામહુંપૂર્ણકરીનેજબતાવીશ’, ‘હુંનસીબદારછુંકેઆકામમાટેમનેઅવસરમળ્યો’, ‘હુંકોઈપણસંજોગોમાંકરીનેજજંપીશ’, ‘ખતમથઈશકુંછુંપણછોડીશનહીં’, આખુમારીજેનામાંહતીતેસૌવિશ્વનીસફળવ્યક્તિબનીગયા. આનાનોસરખોશબ્દમાનવનેમહામાનવબનાવીશકેછે! પ્રતિબદ્ધતાવિનાનીસફળતાકામચલાઉહોયછે. આવીસફળતાપાયાવિનાનીઈમારતજેવીહોયછે. આથીઆપણાસહુનીસફળજીવનમાટેનીચાવીછેપ્રતિબદ્ધતા. પ્રતિબદ્ધતાએવ્યક્તિનીસાચીઓળખછે. દરેકક્ષેત્રોમાંસફળથવામાટેઆપણેઉચ્ચકક્ષાનીપ્રતિબદ્ધતાસાબિતકરીબતાવવીપડેછે. સંકલ્પકેકર્તવ્યનેવળગીરહેવું, એકવારનક્કીકર્યાંપછીમનનેહાલક-ડોલકનથવાદેવુંતેવીજાતસાથેનીવફાદારીએટલેપ્રતિબદ્ધતા. આપણામાંનાઅનેકઅસ્તવ્યસ્ત જીવનજીવવાટેવાયેલાહોયછે.દ્રઢમનોબળઅનેઅડીખમવિશ્વાસપ્રતિબદ્ધતાનેવરેલાંહોયછે. આપણેજેટલાઆપણીપોતાનીજાતનેપ્રતિબદ્ધહોઈશુંતેટલાજસામેવાળાલોકોપણઆપણનેપ્રતિબદ્ધરહેવાના. જોઆપણનેઆપણાસમયનીકિંમતહશેતોઆપોઆપસામેવાળાલોકોપણઆપણાસમયનીકિંમતકરશે. નાનીનાનીપ્રતિબદ્ધતાપણપ્રયત્નપૂર્વકકેળવવીપડેછે. ‘વહેલાંઊઠવું’, ‘વ્યાયામકરવો’, ‘સાત્વિકભોજનકરવું’, ‘વાચનકરવું’, ‘ડાયરીલખવી’, ‘કોઈનેઆપેલાંવચનોનિભાવવાં, સામેવાળાએઆપેલાસમયેપહોંચવું, ‘પૂર્ણશક્તિથીસહાયતાકરવી’, ‘આબધીનાનીલાગતીબાબતોખૂબજમહત્વપૂર્ણછે. જીવનમાંસફળતાઅનેલક્ષ્યપ્રાપ્તિમાટેપ્રતિબદ્ધતાનેવળગીરહેવુંઅનિવાર્યબનેછે. જેમકે ‘અમુકબાબતોશીખવામાટેહંમેશાઅગ્રેસરરહેવું’, ‘રોજવાચનમાટેવિશેષસમયકાઢવો’, ‘કહેલુંઅનેસ્વીકારેલુંઅક્ષરસહપાળવું’, ‘નક્કીકરેલાએકમાર્ગનેવળગીરહેવું’, ‘હંમેશાજાતનેવિસ્તારતારહેવું’ ‘પુરુષાર્થીબનીરહેવું’. “આબધુંતોજથશેજોઆપણેપ્રતિબદ્ધતાનાહિમાયતીબનીશું’. આપણેઆપણીઆગવીઓળખઊભીકરવીરહી. સફળજીવનનીઅનિવાર્યશરતપોતાનેજાતસાથેપ્રતિબદ્ધબનાવવાનીછે. – કૌશિકઅમીન.