800 જેટલી આવશ્યક દવાઓના ભાવમાં એપ્રિલથી ઐતિહાસિક વધારો

800 જેટલી આવશ્યક દવાઓના ભાવમાં એપ્રિલથી ઐતિહાસિક વધારો

પેટ્રોલ, ડિઝલ, રાંધણ ગેસ, દૂધ અનેઅન્યઆવશ્યકચીજોબાદહવેઆવશ્યકદવાઓનાભાવમાંપણજંગીવધારોઆવીરહ્યોછે. કેન્દ્રસરકારનાડ્રગપ્રાઈસકન્ટ્રોલહેઠળઆવરીલેવામાંઆવેલી૮૦૦થીવધુઆવશ્યકદવાઓનાભાવમાં૧૦.૭૬ટકાનોજંગીવધારોથવાજઇરહ્યોછે.

ડ્રગકન્ટ્રોલહેઠળઆવતીદવાઓનાભાવમાંવૃદ્ધિ માટેજથ્થાબંધભાવાંકએટલેકેહોલસેલપ્રાઈસઇન્ડેકસ(WPI) ગણવામાંઆવેછે. આઇન્ડેક્સગતવર્ષે૧૦.૭૬ટકાવધ્યોહોવાનોઓર્ડરઆજેનેશનલફાર્માસ્યુટીકલપ્રાઈસિંગઓથોરીટી (NPPA) દ્વારાબહારપાડવામાંઆવ્યોછે. આભાવવધારોદેશનાઈતિહાસમાંસૌથીઉંચોછે એમઉદ્યોગસુત્રોએજણાવ્યુંહતું. ગતવર્ષેઆવશ્કયદવાઓનાભાવમાંમાત્ર૦.૫૬ટકાનોવધારોજાહેરકરવામાંઆવ્યોહતો.

કેન્દ્રસરકારેલોકોનેપરવડેઅનેજીવનજરૂરીએવી૮૦૦દવાઓનીયાદીતૈયારકરેલીછે.આયાદીનેનેશનલલીસ્ટઓફએસેસ્ન્શીયલમેડીસીન(NELM) કહેવામાંઆવેછે. આદવાઓમાંડાયાબીટીસ, બ્લડપ્રેશર સહિતનીદવાઓનોસમાવેશથાયછે.

Share: