×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગ્રામ પંચાયત ચૂંટણીઃ જાણો મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાના પરિણામ એક ક્લીક પર

વડોદરા,તા.21.ડિસેમ્બર,મંગળવાર,2021

ગ્રામ પંચાયતની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ સવારથી શરુ થયેલી મતગણતરીના પગલે વિવિધ ગ્રામ પંચાયતોના પરિણામ જાહેર થઈ રહ્યા છે.ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી જ આ ચૂંટણીના પરિણામોને લઈને ઉત્તેજના જોવા મળી રહી છે.જિતેલા ઉમેદવારોને તેમના ટેકેદારોએ રેલીઓ કાઢીને વધાવી લીધા હતા તો મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કેટલીક  જગ્યાએ પરિણામો જાહેર થયા બાદ ઉમેદવારો અને ટેકેદારો વચ્ચે ઘર્ષણના કિસ્સા પણ બન્યા છે.ઘણા ખરા સ્થળોએ મતગણતરી અડધી રાત સુધી કે વહેલી સવાર સુધી ચાલે તેવી પણ સંભાવના છે.

વિવિધ જિલ્લામાં રાત્રીના સાત વાગ્યા સુધી જાહેર થયેલા પરિણામો આ પ્રમાણે છે.


શિનોર  (વડોદરા જિલ્લો)


ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા        


દામનગર      ઉષાબેન રાજેશ સોલંકી  


મોલેથા        રેવાબેન નટવરભાઇ પરમાર 


દિવેર          હેમલતા અનિલ પટેલ    


છાણભોઇ      લીલાબેન કાંતિભાઇ પટેલ  


વણીયાદ      અલ્પેશ સુખદેવ પટેલ   


અચીસરા      ગીતાબેન બકોરભાઇ વસાવા 


સેગવા         મીનાબેન અલ્પેશ વસાવા 


અંબાલી       શીતલબેન મિહીર પટેલ  


ટીંગલોદ       ભાવનાબેન અલ્પેશ વસાવા 


નાના કરાળા  કમલેશ હસમુખ પટેલ 


આનંદી        ભાનુબેન હસમુખ મકવાણા 


તરવા         સંજય કાંતિ પટેલ      


નાના હબીપુરા    મનીષાબેનધર્મેશ વસાવા      


માલસર       પ્રતિમાબેન જિગ્નેશ પટેલ


સીમળી        કનુભાઇ દેસાઇભાઇ પટેલ  


ઝાંઝડ         ગાજરાબેન કનુભાઇ વસાવા 


માંજરોલ       અરવિંદ બચુભાઇ વસાવા 


સુરાસામળ    ચિરાયુ રતિલાલ પટેલ   


કરજણ


ગ્રામ પંચાયતનું નામ                વિજેતા 


નાની કોરલ વનરાજસિંહ નટવરસિંહ ગોહિલ 


શનાપુરા    કૌશિકભાઈ અરવિંદભાઈ પટેલ 


મેથી        ગોવિંદભાઈ વિઠ્ઠલભાઇ વસાવા 


સંભોઈ      શૈલેષભાઈ ઠાકોરભાઈ પઢીયાર 


છંછવા      સંજયભાઈ કનુભાઈ વસાવા


આલમપુરા સુમનભાઈ બાબરભાઈ વસાવા         


નવી જીથરડી વિનયકુમાર રતિલાલ ભગત        


વિરજઈ     -


ખેરડા       -


રોપા        -


કંથારીયા   દક્ષાબેન વિઠ્ઠલભાઈ રબારી 


ફતેપુરા     હર્ષાબેન બકુલભાઈ પટેલ 


અભરા      મીનાબેન ઈશ્વરસિંહ પરમાર


લતીપુરટીબી મદીનાબેન વાહીદભાઈ પઠાણ      


દીવી        કૈલાશબેન હસમુખભાઈ વસાવા


કંડારી       શાંતાબેન નાગજીભાઈ રબારી 


માંત્રોજ     લીલાબેન સતિષભાઈ બારૈયા


દેરોલી      ટીનીબેન રમેશભાઈ વસાવા


બચાર      સબીનાબાનું જાહિદ હુસેન ટાંક


જુની જીથરડી                               -


ધામણજા   -


પેટા ચૂંટણી વિજેતા સરપંચ


અટાલી     હાદકભાઈ અંબાલાલ પટેલ 


વિજેતા થયેલ સામાન્ય ગ્રામ પંચાયતોમાં ૧૧ મહિલા સરપંચ અને ૧૦  પુરુષ સરપંચોનો સમાવેશ થાય છે.


 ઝાલોદ (દાહોદ જિલ્લો)


ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા     


ટાંડી           પ્રિયંકા પ્રકાશ ભાભોર


પરિવા         અલ્પાબેન સંદીપ હઠીલા


ગોલાણા       કાળુભાઇ શકરીયા કલારા


ફૂલપુરા (મુખ્ય)                        રેમાબેન દિતાભાઇ ડામોર


જાફરપુરા      પ્રકાશ લાલસિંગ ડામોર


લીલવાદેવા   મનિષાબેનજયદિપ બારીયા


ધોળા ખાખરા  લલીતાબેન જે.  ડામોર


સુથારવાંસા    તાનસિંગભાઇ સી. માવી


ફુલપુરા બોડિયા                        મુકેશ સોમાભાઇ ડામોર


વરોડ          રસિલા રમેશ ડામોર


છાયણ         પ્રતાપ વિરાભાઇ ભૂરિયા


છાસીયા       કામિનીબેન સુનિલ ચૌહાણ


બંબેલા        રખાબેન સુભાષભાઇ લાછુણ


બાજરવાડા    જગુભાઇ રામજીભાઇ સંગાડા


ફુલપુરાતળ    કવસિંગભાઇ ભૂરિયા


જુના ચાકલીયા                        સુનિબેન સબુરભાઇ ડામોર


દોસવા         રિન્કુબેન મુકેશભાઇ ડામોર


મુણધા         લાલુભાઇ કડકીયાભાઇ ભાભોર


મલવાલી      સુનિલ વી. ડામોર


રણીયાર       કલ્પનાબેન જીતેન્દ્ર ભાભોર


નાનસલાઇ રાધાબેન નગીનભાઇ વસૈયા


 


સાવલી તાલુકો (પંચમહાલ જિલ્લો)


ગ્રામ પંચાયતનું નામ                 વિજેતા    


આદલ વાડા   દશરથસિંહ  આર પરમાર 


વડિયા         મોનાબેન  વસાવા       


આંકલિયા      નગીનભાઈ બળવંત પરમાર 


મેવલીયા પુરા સુધાબેન કાંતિભાઈ ભોઈ 


ઘંટીયાળ      રાજેશ્રીબેન યશવંતકુમાર ભાલીયા   


વડદ લા       વિક્રમભાઈ ભીમાભાઇ ગોહિલ         


પરથમપુરા (ખાંડી)   અનિલભાઈ એચ રબારી      


ચારણપુરા     તારાબેન રામા ભાઈ સોલંકી 


સુભેલાવ       જાવેદભાઈ ઈકબાલભાઈ સોલંકી     


વસનપુરા     પંકજકુમાર ચીમનભાઈ રાય 


કંબોલા        અરુણાબેન પી  ભાલીયા 


ભાટપુરા       સુમિત્રાબેન ડી ચૌહાણ    


કનોડા         સુરપાલસિંહ સી પરમાર 


તુલસીપુરા     મહેશભાઈ બાબુભાઈ તલાવિયા      


અજબપુરા     નયનાબેન વિનુભાઈ પરમાર


 


છોટાઉદેપુર જિલ્લો


ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા      


સીમલફળિયા    રેસીગભાઈ રાઠવા    


રોજકુવા         ગંગાબેન રાઠવા


મીઠીબોર        કપીલાબેન ભુરીયા ભાઈ રાઠવા    


સનાડા         રાઠવા કુન્તા બેન કેશવ ભાઈ         


રાયસિગં પુરા  મંજુલા બેન વિક્રમ ભાઈ રાઠવા     


ઝોઝ           હેમાબેન જયસિંહભાઈ રાઠવ 


 વાલિયા   (ભરૃચ જિલ્લો)

ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા       


પિઠોર          રસમીતા જયેશ વસાવા


ડણસોલી      શર્મિલા જગદીશ વસાવા


હિરાપોર                                વર્ષોબેન રાજેશ વસાવા


દાજીપુરા                               મુકેશ પરષોત્તમ વસાવા


ગાંધુ           ઊકળી બેન રમણ વસાવા


ઉમરગામ      મીના બેન વિજય વસાવા


કનેરાવ        મયુર શિવરામ વસાવા


ચંદેરીયા       રૃપેશ શિવા વસાવા


હાલાકોતર     અશોક વેચાણ ગામિત


ભરાડિયા


રૃંધા           નૂતનકુમાર હસમુખ વસાવા


વટારિયા      કૈલાસબેન રાજેન્દ્ર વસાવા


ઇટકલા જૂથ   ઉર્મિલાબેન અરવિંદ વસાવા


ઘોડા           મનીષા સંજય વસાવા


કરસાડ        ચંપાબેન કનૈયાભાઇ વસાવા


રાજપરા       નવભાઇ મચાભાઇ વસાવા


આમોદ  (જિલ્લો ભરૃચ)

ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા        


ભીમપુરા      દીપસંગ પરસોત્તમ રાઠોડ


દોરા           ધમાબેન રાજેશ રાઠોડ


કેરવાડા        વિલાસબેન સંજયસિંહ રાજ


ઇટોલા         ઇમરાન અબ્બાસ જાદવ


વાસણા        રેખાબેન જીતેન્દ્ર પટેલ


દાંદા           સુઠોદરા ગૃપ -ભાવિશા વિમલ પટેલ


રાણીપુરા      શૈલેષભાઇ વિઠ્ઠલ વસાવા


સમની         તોરલબેન મિતેષ પટેલ


ઘમણાદ       વિરાજસિંહ ધર્મેન્દ્રસિંહ રાજ


વાતરસા       બાલુ લલ્લુ વસાવા


દાદાપોર       મહેન્દ્રસિંહ રાયસંગ ઠાકોર


પુરસા         લખીબેન છગનભાઇ માહ્યાવંશી


માંગરોલ      મણીલાલ મોહન પ્રજાપતિ


રોધ            જશોદાબેન ચંપકભાઈ વસાવા


તેલોદ         વંદનાબેન હિતેનકુમાર પટેલ


માલકીનપુરા  રજનીકાંત બેચર ગોહીલ


ગોધરા તાલુકો (પંચમહાલ જિલ્લો)

ગ્રામ પંચાયતનું નામ                  વિજેતા       

નાની કાંટડી   રોહિતભાઇ પટેલિયા


ધોળી          રેશમબેન નાયક


દરૃણીયા       તીલીબેન રાઠવા


રતનપુર કાંટડી                        દશરથભાઇ નિરુલા


ચંચેલાવ      રેવાબેન વણઝારા


રિછરોટા       હિતેન્દ્ર પરમાર


કરસાણા       કમળાબેન રમેશભાઇ


ટુવા           અશોકભાઇ રાઠવા


જીતપુરા       સવિતા બેન પટેલ


મહેલોલ       નરેશભાઇ હરિજન


વાલીયા       રાજેન્દ્રભાઇ વાસીયા


ભામૈયા(પશ્ચિમ)             દિવ્યાબેન રાઠોડ

લુણાવાડા (મહિસાગર જિલ્લો)

ગ્રામ પંચાયતનું નામ                વિજેતા 


કઢૈયા(પૃથ્વીરાજપુરા) વીનાબેન બળવંતસિહ બારિયા


લીમડી                          ભારતીબેન ચોહાણ


પિલોદરા                       રંજનબેન પટેલીયા


વણાંકબોરી                     વિનોદભાઈ ઝાલા


બોડોલી                         મનીષાબેન અજીતસિંહ પરમાર


રામાના મુવાડા                 અલ્કાબેન રણજીતસિંહ ઠાકોર


રાજપુર                          કિરીટભાઈ કાળાભાઈ પટેલ


નવગામા                       શીતલ બેન પ્રકાશભાઈ ચોહાણ


રળિયાતા                       અજીતસિંહ પ્રતાપસિંહ ચોહાણ


આલેલા                         જગતસિંહ પ્રભાતસિંહ ઠાકોર


બળિયાદેવ                      અમરાભાઇ લાડુભાઇ સોલંકી


દોલતપોરડા                    મનોજકુમાર હિરાભાઇ પટેલ


ગુંથલી                          બુનીબેન મંગળભાઇ પરમાર


ખાંડીવાવ                       સરોજબેન પ્રવિણકુમાર ચૌહાણ


કંબોપા                         સોમીબેન ભારુભાઇ ઠાકોર


રૌયોલી                         ગીતાબેન ખુશાલભાઇ વણકર 


કાલોલ તાલુકો(પંચમહાલ જિલ્લો)


ગ્રામ પંચાયતનું નામ                વિજેતા 


નેવરિયા       ઉદેસિંહ છત્રસિંહ પરમાર 


સાલીયાવથ   પરમાર મિતેષકુમાર વિજયભાઈ    


ઘુસર          રાધાબેન દિનુભાઈ બારીયા


ઉતરેડિયાથ    રંગીતસિંહ સામતસિંહ બારીયા       


બોરું           રશીદાબેબી શકિલ મહંમદ બેલિમ 


ચોરાડુંગરી     અંતુબેન પરષોતમ ચૌહાણ 


કાલંત્રા        રંગીતભાઈ પ્રવીણભાઈ ચૌહાણ       


ભૂખી           ચંપાબેન સોમસિંહ જાદવ 


સાતમણાથ    કિરણભાઈ રંગીતભાઈ પરમાર        


શક્તિપુરા      દિનેશભાઇ માંગીલાલ બલય 


વરવાળા      બળવંતસિંહ પર્વતસિંહ બારીયા     


સુરેલી         ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ 


કાતોલ         સવિતાબેન નરવતભાઈ નાયક     


શામળદેવી    મહેશભાઈ મંગળભાઈ પરમાર     


રાબોડ         રશ્મિકાબેન નિલેશભાઈ પટેલ 


 


સંતરામપુર તાલુકો(મહિસાગર  જિલ્લો)


ગ્રામ પંચાયતનું નામ                વિજેતા 


બાવાના સાલીયા     કમલેશભાઇ સરદારભાઈ ખાંટ


ચુથાના મુવાડા        જગદિશભાઇ બલવતભાઇ બારિયા


એદ્રા            વિજયકુમાર નાનાભાઇ પટેલ


ગોધર(૫)     હિરેન્દ્રસિંહ વિક્રમસિંહ વિરપરા


કોતરા         ગોવિંદભાઈ રાયસીંગભાઇ બામણીયા


રાણજીની પાદેડી    વિમળાબેન રણજીતભાઈ ખાંટ


વાવીયા મુવાડા   મનસુખભાઈ જેઠાભાઈ બારીયા