ઓસ્કાર્સ 2021: 63 વર્ષીય અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડએ જીત્યો ઓસ્કાર, જાણો કોણ રહ્યું બેસ્ટ એક્ટર
- આ વખતના ઓસ્કારમાં 1લી જાન્યુઆરી 2020થી 28 ફેબ્રુઆરી 2021 વચ્ચે રીલિઝ થયેલી ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ, 2021, સોમવાર
ઓસ્કાર્સ 2021ની જાહેરાત કરી દેવામાં આવી છે. ઓસ્કાર્સ 2021માં ફિલ્મ 'નોમાદલેન્ડ' ખૂબ જ ચર્ચામાં રહી હતી અને આ ફિલ્મની અભિનેત્રી ફ્રાંસિસ મૈકડોરમૈંડને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો છે. જ્યારે એન્થની હૉપકિન્સને ફિલ્મ 'ધ ફાધર' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતો.
આ વખતના ઓસ્કારમાં 1લી જાન્યુઆરી 2020થી 28 ફેબ્રુઆરી 2021 વચ્ચે રીલિઝ થયેલી ફિલ્મોને સ્થાન આપવામાં આવ્યું હતું. લોસ એન્જેલિસના Dolby Theatre અને Union Stationમાં ઓસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઓસ્કાર એવોર્ડ વિનરનું લિસ્ટ
બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ – અનધર રાઉન્ડ
શ્રેષ્ઠ દિગ્દર્શક- ચુલુ જૌ, ફિલ્મ- નોમાડલેન્ડ
શ્રેષ્ઠ અનુકૂળ સ્ક્રીન પ્લે- ધ ફાધર
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી – Yuh-Jung Youn મિનારી માટે મળ્યો
શ્રેષ્ઠ સહાયક અભિનેતા – Daniel Kaluuyaને Judas and the Black Messiah માટે મળ્યો
બેસ્ટ સિનેમાટેઓગ્રાફી- એરિક મેસેઝમીડટને મેંક માટે મળ્યો
બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ- ટેનેટ
બેસ્ટ ફિલ્મ એડિટિંગ – સાઉન્ડ ઓફ મેટલ માટે Mikkel E.Gને મળ્યો
બેસ્ટ ઓરીજનલ સોન્ગ ફાઉંટ ફોર યુ
બેસ્ટ એનિમેટેડ શોર્ટ ફિલ્મ- ઇફ ઍનીથિન્ગ હેપન આઈ લવ યુ
બેસ્ટ લલાઈવ એક્શન શોર્ટ ફિલ્મ – ટુ ડીસ્ટન્ટ સ્ટ્રેજ્સ
બેસ્ટ સાઉન્ડ : સાઉન્ડ ઓફ મેટલ માટે જેમી બક્શ, નિકોલસ બેકર, ફિલિપ બ્લેડ, કાર્લોસ કોર્ટ્સ અને મિશેલ કોટન ટોલન
બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ સબ્જેક્ટ : કોલોટ
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચર : માઈ ઓક્ટોપસ ટીચર
Best Picture
- The Father
- Judas and the Black Messiah
- Mank
- Minari
- Nomadland--WINNER
- Promising Young Woman
- Sound of Metal
- The Trial of the Chicago 7
Best Actor
- Riz Ahmed, Sound of Metal
- Chadwick Boseman, Ma Rainey’s Black Bottom
- Anthony Hopkins, The Father--WINNER
- Gary Oldman, Mank
- Steven Yeun, Minari
Best Actress
- Viola Davis, Ma Rainey’s Black Bottom
- Andra Day, The United States vs. Billie Holiday
- Vanessa Kirby, Pieces of a Woman
- Frances McDormand, Nomadland--WINNER
- Carey Mulligan, Promising Young Woman
Best Director
- Lee Isaac Chung, Minari
- Emerald Fennell, Promising Young Woman
- David Fincher, Mank
- Thomas Vinterberg, Another Round
- Chloé Zhao, Nomadland--WINNER
Best Supporting Actress
- Maria Bakalova, Borat Subsequent Moviefilm
- Glenn Close, Hillbilly Elegy
- Olivia Colman, The Father
- Amanda Seyfried, Mank
- Yuh-Jung Youn, Minari--WINNER
Best Supporting Actor
- Sacha Baron Cohen, The Trial of the Chicago 7
- Daniel Kaluuya, Judas and the Black Messiah--WINNER
- Leslie Odom Jr., One Night in Miami
- Paul Raci, Sound of Metal
- Lakeith Stanfield, Judas and the Black Messiah
Best International Feature
- Another Round--WINNER
- Better Days
- Collective
- The Man Who Sold His Skin
- Quo Vadis, Aida?
Best Animated Feature
- Onward
- Over the Moon
- Shaun the Sheep Movie: Farmageddon
- Soul--WINNER
- Wolfwalkers
Best Documentary Feature
- Collective
- Crip Camp
- The Mole Agent
- My Octopus Teacher--WINNER
- Time
Best Original Score
- Da 5 Bloods
- Mank
- Minari
- News of the World
- Soul--WINNER
Best Original Song
- “Fight for You,” Judas and the Black Messiah--WINNER
- “Hear My Voice,” The Trial of the Chicago 7
- “Husavik,” Eurovision Song Contest
- “Io Si (Seen),” The Life Ahead
- “Speak Now,” One Night in Miami
Best Cinematography
- Judas and the Black Messiah
- Mank--WINNER
- News of the World
- Nomadland
- The Trial of the Chicago 7
Best Original Screenplay
- Judas and the Black Messiah
- Minari
- Promising Young Woman--WINNER
- Sound of Metal
- The Trial of the Chicago 7
Best Adapted Screenplay
- Borat Subsequent Moviefilm
- The Father--WINNER
- Nomadland
- One Night in Miami
- The White Tiger
Best Film Editing
- The Father
- Nomadland
- Promising Young Woman
- Sound of Metal--WINNER
The Trial of the Chicago 7
Best Makeup and Hairstyling
- Emma
- Hillbilly Elegy
- Ma Rainey’s Black Bottom--WINNER
- Mank
- Pinocchio
Best Costume Design
- Emma
- Ma Rainey’s Black Bottom--WINNER
- Mank
- Mulan
- Pinocchio
Best Sound
- Greyhound
- Mank
- News of the World
- Soul
- Sound of Metal--WINNER
Best Live-Action Short
- Feeling Through
- The Letter Room
- The Present
- Two Distant Strangers--WINNER
- White Eye
Best Animated Short
- Burrow
- Genius Loci
- If Anything Happens I Love You--WINNER
- Opera
- Yes-People
Best Documentary Short
- Colette--WINNER
- A Concerto is a Conversation
- Do Not Split
- Hunger Ward
- A Love Song for Latasha
Best Visual Effects
- Love and Monsters
- The Midnight Sky
- Mulan
- The One and Only Ivan
- Tenet--WINNER
Best Production Design
- The Father
- Ma Rainey’s Black Bottom
- Mank--WINNER
- News of the World
- Tenet