શહેરો નિરસ તો ગામડાઓ ઉત્સાહી : મનપાના 46% સામે ગ્રામ્ય મતદારોનું 60% મતદાન, જુઓ જિલ્લાવાર આંકડાઅમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજી
તબક્કા માટેનું મતદાન સમાપ્ત થયું છે. આ બીજી તબક્કાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા
પંચાયત અને નગરપાલિકા માટે જ મતદાન થયું હતું. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતોનું
ભાવિ EVMની અંદર કેદ થયું છે.
ત્રણ ચાર ઘટનાઓને બાદ કરતા આજે એકંદરે
રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. જે રાજ્યમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો
તેની ટકાવારી 60 છે. જેમાં જિલ્લા પંચાયત માટે 61.68, તાલુકા પંચાયતમાં 62.80 અને
નગરપાલિકા માટે 53.24 મતદાન થયું છે.
આમ જોવા જઇએ તો ગત મહાનગરપાલિકાની
ચૂંટણીમાં શહેરી મતદારોએ જે રીતે નિરસ મતદાન કર્યુ હતું, તેની સરખામણીમાં આજે
ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા મતદાનની ટકાવારી સંતોષજનક છે. કોરોના મહામારી હોવા છતા
પણ ગામડાઓમાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે.
જિલ્લા પંચાયત
રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે 61.68
ટકા સરેરાશ મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયત વાઇઝ થયેલા મતદાનના આંકડા આ
પ્રમાણે છે.
મતક્ષેત્ર
મતદાન ટકાવારી
Tapi
71.44
The Dangs
71.16
Vadodara
68.73
Navsari
67.74
Ahmadabad
67.6
Gandhinagar
67.58
Sabar Kantha
66.78
Narmada
66.49
Morbi
65.57
Arvalli
65.38
Anand
65.21
Devbhumi Dwarka
64.22
Valsad
64.05
Mahesana
63.45
Gir Somnath
62.82
Patan
62.78
Mahisagar
61.98
Surat
61.01
Jamnagar
60.82
Panch Mahals
60.28
Junagadh
59.52
Kachchh
59.25
Chhota Udaipur
58.35
Surendranagar
57.65
Bhavnagar
56.86
Botad
55.13
Dohad
54.49
Rajkot
53.02
Porbandar
52.61
Amreli
52.42
Bharuch
41.73
નગરપાલિકા
રાજ્યની 81 નગરપાલિકા માટે 53.24 ટકા
સરેરાશ મતદાન થયું છે. જેની જિલ્લાવાર માહિતિ આ પ્રમાણે છે.
જિલ્લો
મતદાન ટકાવારી
Tapi
70.06
Vadodara
66.51
Valsad
65.41
Jamnagar
63.5
Arvalli
62.6
Devbhumi Dwarka
61.31
Surat
60.95
Ahmadabad
60.93
Panch Mahals
59.16
Gir Somnath
58.7
Gandhinagar
58.45
Mahesana
58.33
Anand
57.94
Kheda
56.08
Bhavnagar
55.87
Patan
55.65
Navsari
55.19
Sabar Kantha
54.68
Dohad
53.66
Banas Kantha
53.33
Amreli
51.68
Surendranagar
51.56
Morbi
51.21
Botad
51.19
Junagadh
50.29
Rajkot
46.48
Kachchh
46.3
Porbandar
46.29
Bharuch
38.92
Narmada
11.49
તાલુકા પંચાયત
રાજ્યની 231 તાલુકાપંચાયત માટે સરેરાશ 62.80
ટકા મતદાન થયું છે. જેની જિલ્લાવાર માહિતિ આ પ્રમાણે છે.
જિલ્લો
મતદાન ટકાવારી
Narmada
71.95
The Dangs
71.84
Tapi
71.68
Gandhinagar
69.41
Navsari
67.94
Ahmadabad
67.6
Sabar Kantha
67.17
Arvalli
66.85
Kheda
66.67
Surat
65.91
Morbi
65.66
Devbhumi Dwarka
65.47
Mahesana
65.08
Vadodara
64.43
Anand
64.1
Valsad
63.89
Patan
63.27
Gir Somnath
62.82
Mahisagar
61.98
Panch Mahals
61.27
Dohad
60.5
Surendranagar
60.21
Bharuch
59.85
Kachchh
59.42
Rajkot
59.23
Jamnagar
59.22
Junagadh
59.21
Chhota Udaipur
58.95
Bhavnagar
57.34
Porbandar
54.83
Botad
53.47
Amreli
52.45
અમદાવાદ, તા. 28 ફેબ્રુઆરી 2021, રવિવાર
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બીજી તબક્કા માટેનું મતદાન સમાપ્ત થયું છે. આ બીજી તબક્કાની અંદર જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે જ મતદાન થયું હતું. રાજ્યની 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતોનું ભાવિ EVMની અંદર કેદ થયું છે.
ત્રણ ચાર ઘટનાઓને બાદ કરતા આજે એકંદરે રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. જે રાજ્યમાં થયેલા સરેરાશ મતદાનની વાત કરીએ તો તેની ટકાવારી 60 છે. જેમાં જિલ્લા પંચાયત માટે 61.68, તાલુકા પંચાયતમાં 62.80 અને નગરપાલિકા માટે 53.24 મતદાન થયું છે.
આમ જોવા જઇએ તો ગત મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેરી મતદારોએ જે રીતે નિરસ મતદાન કર્યુ હતું, તેની સરખામણીમાં આજે ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા મતદાનની ટકાવારી સંતોષજનક છે. કોરોના મહામારી હોવા છતા પણ ગામડાઓમાં મોટા પ્રમાણમાં મતદાન થયું છે.
જિલ્લા પંચાયત
રાજ્યની 31 જિલ્લા પંચાયત માટે 61.68 ટકા સરેરાશ મતદાન થયું છે. જ્યારે જિલ્લા પંચાયત વાઇઝ થયેલા મતદાનના આંકડા આ પ્રમાણે છે.
મતક્ષેત્ર |
મતદાન ટકાવારી |
Tapi |
71.44 |
The Dangs |
71.16 |
Vadodara |
68.73 |
Navsari |
67.74 |
Ahmadabad |
67.6 |
Gandhinagar |
67.58 |
Sabar Kantha |
66.78 |
Narmada |
66.49 |
Morbi |
65.57 |
Arvalli |
65.38 |
Anand |
65.21 |
Devbhumi Dwarka |
64.22 |
Valsad |
64.05 |
Mahesana |
63.45 |
Gir Somnath |
62.82 |
Patan |
62.78 |
Mahisagar |
61.98 |
Surat |
61.01 |
Jamnagar |
60.82 |
Panch Mahals |
60.28 |
Junagadh |
59.52 |
Kachchh |
59.25 |
Chhota Udaipur |
58.35 |
Surendranagar |
57.65 |
Bhavnagar |
56.86 |
Botad |
55.13 |
Dohad |
54.49 |
Rajkot |
53.02 |
Porbandar |
52.61 |
Amreli |
52.42 |
Bharuch |
41.73 |
નગરપાલિકા
રાજ્યની 81 નગરપાલિકા માટે 53.24 ટકા સરેરાશ મતદાન થયું છે. જેની જિલ્લાવાર માહિતિ આ પ્રમાણે છે.
જિલ્લો |
મતદાન ટકાવારી |
Tapi |
70.06 |
Vadodara |
66.51 |
Valsad |
65.41 |
Jamnagar |
63.5 |
Arvalli |
62.6 |
Devbhumi Dwarka |
61.31 |
Surat |
60.95 |
Ahmadabad |
60.93 |
Panch Mahals |
59.16 |
Gir Somnath |
58.7 |
Gandhinagar |
58.45 |
Mahesana |
58.33 |
Anand |
57.94 |
Kheda |
56.08 |
Bhavnagar |
55.87 |
Patan |
55.65 |
Navsari |
55.19 |
Sabar Kantha |
54.68 |
Dohad |
53.66 |
Banas Kantha |
53.33 |
Amreli |
51.68 |
Surendranagar |
51.56 |
Morbi |
51.21 |
Botad |
51.19 |
Junagadh |
50.29 |
Rajkot |
46.48 |
Kachchh |
46.3 |
Porbandar |
46.29 |
Bharuch |
38.92 |
Narmada |
11.49 |
તાલુકા પંચાયત
રાજ્યની 231 તાલુકાપંચાયત માટે સરેરાશ 62.80 ટકા મતદાન થયું છે. જેની જિલ્લાવાર માહિતિ આ પ્રમાણે છે.
જિલ્લો |
મતદાન ટકાવારી |
Narmada |
71.95 |
The Dangs |
71.84 |
Tapi |
71.68 |
Gandhinagar |
69.41 |
Navsari |
67.94 |
Ahmadabad |
67.6 |
Sabar Kantha |
67.17 |
Arvalli |
66.85 |
Kheda |
66.67 |
Surat |
65.91 |
Morbi |
65.66 |
Devbhumi Dwarka |
65.47 |
Mahesana |
65.08 |
Vadodara |
64.43 |
Anand |
64.1 |
Valsad |
63.89 |
Patan |
63.27 |
Gir Somnath |
62.82 |
Mahisagar |
61.98 |
Panch Mahals |
61.27 |
Dohad |
60.5 |
Surendranagar |
60.21 |
Bharuch |
59.85 |
Kachchh |
59.42 |
Rajkot |
59.23 |
Jamnagar |
59.22 |
Junagadh |
59.21 |
Chhota Udaipur |
58.95 |
Bhavnagar |
57.34 |
Porbandar |
54.83 |
Botad |
53.47 |
Amreli |
52.45 |