જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર 15 લાખમાં ખરીદનાર કોણ કોણ હતું ?અમદાવાદ,
ગુરૃવાર
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મહેનત વિના પેપરની બારોબાર ખરીદી
કરીને પરીક્ષા પાસ કરવા જતા ૩૦ જેટલા પરીક્ષાર્થીઓને નાણાં ગુમાવવાની સાથે જેલમાં જવાનો
વારો આવ્યો છે. પરંતુ, ઝડપાયેલા પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. કારણ કે તેમણે તેમના સંતાનોને શોર્ટ કટમાં પાસ કરાવવા
માટે લાખો રૃપિયાની માતબર રકમ આપી હતી. આમ, તેમના માતા પિતા પણ આ બનાવ પાછળ જવાબદાર છે.
ઝડપાયેલા પરીક્ષાર્થીઓને તેમના માતા-પિતાએ જ લીક કરાયેલું પેપર ખરીદવા માટે લાખો રૃપિયાની રકમના ચેક આપ્યા હોવાનો ખુલાસો
ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ૩૦ પરીક્ષાર્થીઓની
ધરપકડ કરી હતી. જેમાં તેમના નામ નીચે મુજબ છે.
ક્રમ નામ ઉમર સરનામું
૧. નિમેષ કોલચા ઉ.વ.૨૫ સાલોજ
તા. જેતપુર પાવી, જિ. છોટા
ઉદેપુર
૨. વિજય રાઠવા ઉ.વ.૩૩
બારાવડા તા. જેતપુર પાવી,
જિ. છોટા ઉદેપુર
૩. ત્રિકમ રાઠવા ઉ.વ.૩૩ મોટી
આમરોલ, તા. જેતપુર
પાવી. જિ છોટા ઉદેપુર
૪. સુનિલ રાઠવા ઉ.વ.૩૬ ડુંગરપુર
, તા.જેતપુર પાવી, જિ. છોટા ઉદેપુર
૫. હાર્દિક બારિયા ઉ.વ.૨૩ સમર્પણ
સોસાયટી, બોડેલી, છોટા ઉદેપુર
૬. પ્રિયંતા બારિયા ઉ.વ.૨૭ સમર્પણ
સોસાયટી, બોડેલી
૭. દેવેન્દ્રસિંહ
રાઠવા ઉ.વ.૨૮ માલા કોલોની,
જેતપુર પાવી, છોટા ઉદેપુર
૮. ચેતન ત્રિવેદી ઉ.વ.૩૧ આરાધના
સોસાયટી, ગોધરા, જિ. દાહોદ
૯. ભાવેશ બારૈયા ઉ.વ.૩૦ ડુંગરભેદ
ગામ, તા. સીંગવડ,જિ. દાહોદ
૧૦. રાકેશ ડામોર ઉ.વ.૩૦ રૃપા
ખેડા ગામ, તા.ઝાલોદ, જિ.દાહોદ
૧૧. લક્ષ્મણ હઠીલા ઉ.વ.૨૭ ભેગાળા
ગામ, તા. ગબરાડા,જિ. દાહોદ
૧૨. સંજય સંગાડા ઉ.વ.૩૦ ડુંગરી
ગામ, તા.ઝાલોદ
જિ. દાહોદ
૧૩. રોહિત વગીલા ઉ.વ.૨૪ ડુંગરી
ગામ, તા. ઝાલોદ
જિ.દાહોદ
૧૪. રીના બારિયા ઉ.વ.૩૦ બાંડીબાર
દાહોદ
૧૫. લક્ષ્મી રાઠોડ ઉ.વ.૩૬ રહે.ગોકુલ
સોસાયટી દાહોદ
૧૬. અર્જુનસિંહ ચૌહાણ ઉ.વ.૨૮ નાની
દાઉ ગામ, મહેસાણા
૧૭. જયદીપ ચૌધરી ઉ.વ.૨૯ માનસી
સોસાયટી, વસ્ત્રાલ
રોડ, અમદાવાદ
૧૮. હરીઓમ દેસાઇ ઉ.વ.૨૫ મહિયલ
ગામ, તા.તલોદ,
જિ.સાબરકાંઠા
૧૯. વિપુલ દેસાઇ ઉ.વ.૨૯ રોયલ
પાર્ક સોસાયટી, તલોદ, જિ. સાબરકાંઠા
૨૦. નીધી પટેલ ઉ.વ.૨૮ રહે.પ્રેમપુરા, હિંમતનગર, જિ. સાબરકાંઠા
૨૧. આકાશ પટેલ ઉ.વ.૨૩ ઘનશ્યામનગર
સોસાયટી, બાયડ અરવલ્લી
૨૨. ઉત્સવ પટેલ ઉ.વ.૨૩ આકૃંદ,
તા. ધનસુરા, જિ. અરવલ્લી
૨૩. આકાશ પટેલ ઉ.વ.૨૧ ગાયત્રીનગર
સોસાયટી, બાયડ જિ.
અરવલ્લી
૨૪. દીપક્ષીકા પટેલ ઉ.વ.૨૭ ખંભિસર, તા. મોડાસા, જિ. અરવલ્લી
૨૫. મિતલ પટેલ ઉ.વ.૨૫ રહે.લુહારના
મુવાડા, જિ. મહિસાગર
૨૬. સ્મિત પ્રજાપતિ
ઉ.વ.૨૨ ઝેરા ગામ, કપડવજ, ખેડા
૨૭. જીગર રામ ઉ.વ.૨૫ ગીરીરાજ
પાર્ક, ટીબાવાડી, જુનાગઢ
૨૮. નીશા પટેલ ઉ.વ. ૨૬ ગોલ્ડન
સીટી, કડી મહેસાણા
૨૯. ઘુ્રવ પટેલ ઉ.વ.૨૭ પ્રથમ
રેસીડેન્સી, વાઘોડિયા
રોડ, વડોદરા
૩૦ . અરવિંદ ભોહા ઉ.વ.૩૧ પધ્ધર
ગામ,સાઇના ક્લેસ
, ભચાઉ
અમદાવાદ,
ગુરૃવાર
જુનિયર ક્લાર્કની પરીક્ષામાં મહેનત વિના પેપરની બારોબાર ખરીદી કરીને પરીક્ષા પાસ કરવા જતા ૩૦ જેટલા પરીક્ષાર્થીઓને નાણાં ગુમાવવાની સાથે જેલમાં જવાનો વારો આવ્યો છે. પરંતુ, ઝડપાયેલા પરીક્ષાર્થીઓની સાથે તેમના વાલીઓ પણ એટલા જ જવાબદાર છે. કારણ કે તેમણે તેમના સંતાનોને શોર્ટ કટમાં પાસ કરાવવા માટે લાખો રૃપિયાની માતબર રકમ આપી હતી. આમ, તેમના માતા પિતા પણ આ બનાવ પાછળ જવાબદાર છે.
ઝડપાયેલા પરીક્ષાર્થીઓને તેમના માતા-પિતાએ જ લીક કરાયેલું પેપર ખરીદવા માટે લાખો રૃપિયાની રકમના ચેક આપ્યા હોવાનો ખુલાસો
ગુજરાત એટીએસ દ્વારા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી ૩૦ પરીક્ષાર્થીઓની ધરપકડ કરી હતી. જેમાં તેમના નામ નીચે મુજબ છે.
ક્રમ નામ ઉમર સરનામું
૧. નિમેષ કોલચા ઉ.વ.૨૫ સાલોજ તા. જેતપુર પાવી, જિ. છોટા ઉદેપુર
૨. વિજય રાઠવા ઉ.વ.૩૩ બારાવડા તા. જેતપુર પાવી, જિ. છોટા ઉદેપુર
૩. ત્રિકમ રાઠવા ઉ.વ.૩૩ મોટી આમરોલ, તા. જેતપુર પાવી. જિ છોટા ઉદેપુર
૪. સુનિલ રાઠવા ઉ.વ.૩૬ ડુંગરપુર , તા.જેતપુર પાવી, જિ. છોટા ઉદેપુર
૫. હાર્દિક બારિયા ઉ.વ.૨૩ સમર્પણ સોસાયટી, બોડેલી, છોટા ઉદેપુર
૬. પ્રિયંતા બારિયા ઉ.વ.૨૭ સમર્પણ સોસાયટી, બોડેલી
૭. દેવેન્દ્રસિંહ રાઠવા ઉ.વ.૨૮ માલા કોલોની, જેતપુર પાવી, છોટા ઉદેપુર
૮. ચેતન ત્રિવેદી ઉ.વ.૩૧ આરાધના સોસાયટી, ગોધરા, જિ. દાહોદ
૯. ભાવેશ બારૈયા ઉ.વ.૩૦ ડુંગરભેદ ગામ, તા. સીંગવડ,જિ. દાહોદ
૧૦. રાકેશ ડામોર ઉ.વ.૩૦ રૃપા ખેડા ગામ, તા.ઝાલોદ, જિ.દાહોદ
૧૧. લક્ષ્મણ હઠીલા ઉ.વ.૨૭ ભેગાળા ગામ, તા. ગબરાડા,જિ. દાહોદ
૧૨. સંજય સંગાડા ઉ.વ.૩૦ ડુંગરી ગામ, તા.ઝાલોદ જિ. દાહોદ
૧૩. રોહિત વગીલા ઉ.વ.૨૪ ડુંગરી ગામ, તા. ઝાલોદ જિ.દાહોદ
૧૪. રીના બારિયા ઉ.વ.૩૦ બાંડીબાર દાહોદ
૧૫. લક્ષ્મી રાઠોડ ઉ.વ.૩૬ રહે.ગોકુલ સોસાયટી દાહોદ
૧૬. અર્જુનસિંહ ચૌહાણ ઉ.વ.૨૮ નાની દાઉ ગામ, મહેસાણા
૧૭. જયદીપ ચૌધરી ઉ.વ.૨૯ માનસી સોસાયટી, વસ્ત્રાલ રોડ, અમદાવાદ
૧૮. હરીઓમ દેસાઇ ઉ.વ.૨૫ મહિયલ ગામ, તા.તલોદ, જિ.સાબરકાંઠા
૧૯. વિપુલ દેસાઇ ઉ.વ.૨૯ રોયલ પાર્ક સોસાયટી, તલોદ, જિ. સાબરકાંઠા
૨૦. નીધી પટેલ ઉ.વ.૨૮ રહે.પ્રેમપુરા, હિંમતનગર, જિ. સાબરકાંઠા
૨૧. આકાશ પટેલ ઉ.વ.૨૩ ઘનશ્યામનગર સોસાયટી, બાયડ અરવલ્લી
૨૨. ઉત્સવ પટેલ ઉ.વ.૨૩ આકૃંદ, તા. ધનસુરા, જિ. અરવલ્લી
૨૩. આકાશ પટેલ ઉ.વ.૨૧ ગાયત્રીનગર સોસાયટી, બાયડ જિ. અરવલ્લી
૨૪. દીપક્ષીકા પટેલ ઉ.વ.૨૭ ખંભિસર, તા. મોડાસા, જિ. અરવલ્લી
૨૫. મિતલ પટેલ ઉ.વ.૨૫ રહે.લુહારના મુવાડા, જિ. મહિસાગર
૨૬. સ્મિત પ્રજાપતિ ઉ.વ.૨૨ ઝેરા ગામ, કપડવજ, ખેડા
૨૭. જીગર રામ ઉ.વ.૨૫ ગીરીરાજ પાર્ક, ટીબાવાડી, જુનાગઢ
૨૮. નીશા પટેલ ઉ.વ. ૨૬ ગોલ્ડન સીટી, કડી મહેસાણા
૨૯. ઘુ્રવ પટેલ ઉ.વ.૨૭ પ્રથમ રેસીડેન્સી, વાઘોડિયા રોડ, વડોદરા
૩૦ . અરવિંદ ભોહા ઉ.વ.૩૧ પધ્ધર ગામ,સાઇના ક્લેસ , ભચાઉ