×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાત ATSએ 20 કરોડના ડ્રગ્સ સાથે દિલ્હીથી એક વ્યક્તિને ઝડપ્યો


નવી દિલ્હી, તા. 04 સપ્ટેમ્બર 2022 રવિવાર

ગુજરાત ATSએ ડ્રગ્સના મામલે વધુ એક સફળતા મેળવી છે. ગુજરાત એ.ટી.એસ.એ દિલ્હીથી અફઘાની વ્યક્તિની 20 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ધરપકડ કરી છે. 


ગુજરાત એટીએસને સુરત ક્રાઈમ બ્રાન્ચે બાતમી આપી હતી. જેના આધારે દિલ્હીના વસંતકુંજ વિસ્તારમાંથી વાદિઉલ્લા રહિમુલ્લા નામના અફઘાની વ્યક્તિની 4 કિલો હેરોઇન સાથે ધરપકડ કરવામાં આવી હતી.


આ ઉપરાંત ગુજરાત ATSએ ગુજરાત બહારથી પણ ડ્રગ્સના વેપારીઓને ઝડપી પાડ્યા છે.