LIVE:કોંગ્રેસ મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું – 52 વર્ષનો થઈ ગયો છતાં મારી પાસે ઘર નથી

LIVE:કોંગ્રેસ મહાઅધિવેશનમાં રાહુલ ગાંધીએ કહ્યું – 52 વર્ષનો થઈ ગયો છતાં મારી પાસે  ઘર નથી

image : Twitter

કોંગ્રેસ મહાઅધિવેશનનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી છત્તીસગઢમાં સ્ટેજ પરથી સંબોધન કરી રહ્યા છે. આ સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે હું ૫૨ વર્ષનો થઇ ગયો છતાં મારી પાસે રહેવા માટે ઘર નથી.

ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કર્યો 

તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રામાં લોકોએ ઘણો પ્રેમ આપ્યો. તેમણે આ દરમિયાન ભાજપને હરાવવા માટે તમામ વિપક્ષી દળોને એકજૂટ થવા આહ્વાન પણ કર્યું હતું. 

Share: