IPL 2023 Live: ગુજરાત ટાઈટન્સે બેંગ્લોર સામે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

IPL 2023 Live: ગુજરાત ટાઈટન્સે બેંગ્લોર સામે ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો લીધો નિર્ણય

બેંગલુરુ, તા.21 મે-2023, રવિવાર

PL-2023માં આજે ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમાશે. આ પહેલા વરસાદના વિઘ્નના કારણે મેચમાં મોડું થયું હતું. જોકે હવે વરસાદનું વિઘ્ન હટતા બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળાયો છે, જેમાં ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. આજની મેચ બેંગ્લોરના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. દરમિયાન જો આજની મેચ નહીં રમાય તો બેંગ્લોરની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.

IPL-2023 Live Scorecard

Live Update : 

• ગુજરાતે ટોસ જીતીને પહેલા બોલીંગ કરવાનો નિર્ણય લીધો

• વરસાદ બંધ થતાં ગુજરાત-બેંગ્લોર વચ્ચે ટોસ ઉછાળાયો

• આજની ગુજરાત અને બેંગ્લોર વચ્ચેની મેચમાં વરસાદ બન્યો વિલન

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

Share: