Cyclone Biparjoy : કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા, જુઓ યાદી

Cyclone Biparjoy : કચ્છ તરફ આવતી 90 ટ્રેન રદ, 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલાયા, જુઓ યાદી

અમદાવાદ, તા.12 જૂન-2023, સોમવાર

હજુ પણ રાજ્ય પર બિપોરજોય વાવાઝોડા ખતરો મંડરાયેલો જોવા મળી રહ્યો છે. દરિયાકાઠાં તમામ વિસ્તારોમાં જે-તે જિલ્લાના વહિવટી તંત્ર સહિત એનડીઆરએફની ટીમ દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, તો રેલવે તંત્રએ પણ સાવચેતી રાખી કચ્છ તરફ આવતી કેટલીક ટ્રેનો રદ કરવાનો નિર્ણય કર્યો છે. વાવાઝોડું બિપોરજોયના સંભવિત ખતરાને ધ્યાને રાખી રેલવે દ્વારા સાવચેતીના પગલા રૂપે કચ્છ તરફથી આવતી 137 ટ્રેનો અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા 90 ટ્રેન રદ કરવામાં આવી છે. તો 47 ટ્રેનોના ગંતવ્ય સ્થળો બદલવામાં આવ્યા છે. 15મી જૂન સુધી કચ્છ તરફ આવતી તમામ ટ્રેનો રદ કરવામાં આવી છે. ઉપરાંત ઘણી ટ્રેનને માત્ર રાજકોટ સુધી દોડાવવાની જાહેરાત કરાઈ છે. મળતા અહેવાલો મુજબ આજે રાત્રે 12.00 વાગ્યા સુધી કચ્છ આવતી તમામ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાઈ છે.

Sr. No.

J.C.O

Train No.

From-To

Remarks 

 

 

 

 

 

 

Short Terminated

Short Originated

રદ

1

11.06.23

19567

તિરુનેલવેલીઓખા

અમદાવાદ

 

 

2

15.06.23

19568

ઓખા-તિરુનેલવેલી

 

અમદાવાદ

 

3

13.06.23

9525

ઓખાનાહરલગુન

 

 રાજકોટ

 

4

10.6.23

9526

નાહરલગુન-ઓખા

રાજકોટ

 

 

5

13.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

6

14.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

7

15.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

8

16.06.23

9480

ઓખા-રાજકોટ

 

 

રદ

9

12.06.23

9479

રાજકોટઓખા

 

 

રદ

10

13.06.23

9479

રાજકોટઓખા

 

 

રદ

11

14.06.23

9479

રાજકોટઓખા

 

 

રદ

12

15.06.23

9479

રાજકોટઓખા

 

 

રદ

13

13.06.23

19574

જયપુરઓખા

રાજકોટ

 

 

14

15.06.23

22969

ઓખા – બનારસ

 

રાજકોટ

 

15

12.06.23

22945

મુંબઈ સેન્ટ્રલઓખા

રાજકોટ

 

 

16

13.06.23

22945

મુંબઈ સેન્ટ્રલઓખા

રાજકોટ

 

 

17

14.06.23

22945

મુંબઈ સેન્ટ્રલઓખા

રાજકોટ

 

 

18

13.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

 રાજકોટ

 

19

14.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

રાજકોટ

 

20

15.06.23

22946

ઓખા-મુંબઈ સેન્ટ્રલ

 

રાજકોટ

 

21

12.06.23

19251

વેરાવળઓખા

 

 

રદ

22

13.06.23

19251

વેરાવળઓખા

 

 

રદ

23

14.06.23

19251

વેરાવળઓખા

 

 

રદ

24

15.06.23

19251

વેરાવળઓખા

 

 

રદ

25

12.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

26

13.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

27

14.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

28

15.06.23

19252

ઓખા-વેરાવળ

 

 

રદ

29

13.06.23

22906

શાલીમાર-ઓખા

સુરેન્દ્રનગર

 

 

30

13.06.23

16734

ઓખા – રામેશ્વર

 

રાજકોટ

 

31

13.06.23

9523

ઓખા-દિલ્હી સરાય રોહિલ્લા

 

 

રદ

32

14.06.23

9524

દિલ્હી સરાય રોહિલ્લાઓખા

 

 

રદ

33

11.06.23

20819

પુરીઓખા

અમદાવાદ

 

 

34

15.06.23

20820

ઓખા – પુરી

 

 અમદાવાદ

 

35

12.06.23

15636

ગુવાહાટીઓખા

અમદાવાદ

 

 

36

15.06.23

15635

ઓખા-ગુવાહાટી

 

 અમદાવાદ

 

37

12.06.23

19209

ભાવનગરઓખા

 

 

રદ

38

13.06.23

19209

ભાવનગરઓખા

 

 

રદ

39

14.06.23

19209

ભાવનગરઓખા

 

 

રદ

40

12.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

41

13.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

42

14.06.23

19210

ઓખા-ભાવનગર

 

 

રદ

43

12.06.23

9522

વેરાવળરાજકોટ

 

 

રદ

44

13.06.23

9522

વેરાવળરાજકોટ

 

 

રદ

45

14.06.23

9522

વેરાવળરાજકોટ

 

 

રદ

46

15.06.23

9522

વેરાવળરાજકોટ

 

 

રદ

47

12.06.23

9521

રાજકોટવેરાવળ

 

 

રદ

48

13.06.23

9521

રાજકોટવેરાવળ

 

 

રદ

49

14.06.23

9521

રાજકોટવેરાવળ

 

 

રદ

50

15.06.23

9521

રાજકોટવેરાવળ

 

 

રદ

51

12.06.23

22957

અમદાવાદવેરાવળ

 

 

રદ

52

13.06.23

22957

અમદાવાદવેરાવળ

 

 

રદ

53

14.06.23

22957

અમદાવાદવેરાવળ

 

 

રદ

54

13.06.23

22958

વેરાવળઅમદાવાદ

 

 

રદ

55

14.06.23

22958

વેરાવળઅમદાવાદ

 

 

રદ

56

15.06.23

22958

વેરાવળઅમદાવાદ

 

 

રદ

57

13.06.23

19119

અમદાવાદવેરાવળ

 

 

રદ

58

14.06.23

19119

અમદાવાદવેરાવળ

 

 

રદ

59

15.06.23

19119

અમદાવાદવેરાવળ

 

 

રદ

60

13.06.23

19120

વેરાવળઅમદાવાદ

 

 

રદ

61

14.06.23

19120

વેરાવળઅમદાવાદ

 

 

રદ

62

15.06.23

19120

વેરાવળઅમદાવાદ

 

 

રદ

63

12.06.23

16334

તિરુવનંતપુરમ-વેરાવળ

અમદાવાદ

 

 

64

15.06.23

16333

વેરાવળતિરુવનંતપુરમ

 

 અમદાવાદ

 

65

12.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

66

13.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

67

14.06.23

19217

બાંદ્રા ટર્મિનસ-વેરાવળ

રાજકોટ

 

 

68

13.06.23

19218

વેરાવળબાંદ્રા ટર્મિનસ

 

રાજકોટ

 

69

14.06.23

19218

વેરાવળબાંદ્રા ટર્મિનસ

 

 રાજકોટ

 

70

15.06.23

19218

વેરાવળબાંદ્રા ટર્મિનસ

 

 રાજકોટ

 

71

13.06.23

11465

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

72

14.06.23

11465

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

73

15.06.23

11465

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

74

16.06.23

11465

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

75

13.06.23

11463

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

76

14.06.23

11463

વેરાવળજબલપુર

 

રાજકોટ

 

77

15.06.23

11463

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

78

16.06.23

11463

વેરાવળજબલપુર

 

 રાજકોટ

 

79

12.06.23

11464

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

80

13.06.23

11464

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

81

14.06.23

11464

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

82

12.06.23

11466

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

83

13.06.23

11466

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

84

14.06.23

11466

જબલપુરવેરાવળ

રાજકોટ

 

 

85

13.06.23

19207

પોરબંદરવેરાવળ

 

 

રદ

86

14.06.23

19207

પોરબંદરવેરાવળ

 

 

રદ

87

15.06.23

19207

પોરબંદરવેરાવળ

 

 

રદ

88

12.06.23

19208

વેરાવળપોરબંદર

 

 

રદ

89

13.06.23

19208

વેરાવળપોરબંદર

 

 

રદ

90

14.06.23

19208

વેરાવળપોરબંદર

 

 

રદ

91

15.06.23

19208

વેરાવળપોરબંદર

 

 

રદ

92

13.06.23

9513

રાજકોટવેરાવળ

 

 

રદ

93

14.06.23

9513

રાજકોટવેરાવળ

 

 

રદ

94

15.06.23

9513

રાજકોટવેરાવળ

 

 

રદ

95

13.06.23

9514

વેરાવળરાજકોટ

 

 

રદ

96

14.06.23

9514

વેરાવળરાજકોટ

 

 

રદ

97

15.06.23

9514

વેરાવળરાજકોટ

 

 

રદ

98

14.06.23

19319

વેરાવળઇન્દોર

 

 

રદ

99

13.06.23

19320

ઇન્દોર-વેરાવળ

 

 

રદ

100

13.06.23

19202

પોરબંદરસિકંદરાબાદ

 

 રાજકોટ

 

101

14.06.23

19201

સિકંદરાબાદ-પોરબંદર

રાજકોટ

 

 

102

12.06.23

19015

દાદરપોરબંદર

સુરેન્દ્રનગર

 

 

103

13.06.23

19015

દાદર-પોરબંદર

સુરેન્દ્રનગર

 

 

104

12.06.23

19016

પોરબંદરદાદર

 

 

રદ

105

13.06.23

19016

પોરબંદરદાદર

 

 

રદ

106

14.06.23

19016

પોરબંદરદાદર

 

 

રદ

107

15.06.23

19016

પોરબંદરદાદર

 

 

રદ

108

11.06.23

20909

કોચુવેલીપોરબંદર

રાજકોટ

 

 

109

15.06.23

20910

પોરબંદરકોચુવેલી

 

 રાજકોટ

 

110

13.06.23

9550

ભાણવડપોરબંદર

 

 

રદ

111

14.06.23

9550

ભાણવડ-પોરબંદર

 

 

રદ

112

15.06.23

9550

ભાણવડ-પોરબંદર

 

 

રદ

113

13.06.23

9549

પોરબંદરભાણવડ

 

 

રદ

114

14.06.23

9549

પોરબંદરભાણવડ

 

 

રદ

115

15.06.23

9549

પોરબંદરભાણવડ

 

 

રદ

116

13.06.23

9515

પોરબંદરભાણવડ

 

 

રદ

117

14.06.23

9515

પોરબંદરભાણવડ

 

 

રદ

118

15.06.23

9515

પોરબંદરભાણવડ

 

 

રદ

119

13.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

120

14.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

121

15.06.23

9551

ભાણવડ-પોરબંદર

 

 

રદ

122

13.06.23

9516

કાનાલૂસપોરબંદર

 

 

રદ

123

14.06.23

9516

કાનાલૂસ-પોરબંદર

 

 

રદ

124

15.06.23

9516

કાનાલૂસ-પોરબંદર

 

 

રદ

125

13.06.23

9552

પોરબંદરભાણવડ

 

 

રદ

126

14.06.23

9552

પોરબંદરભાણવડ

 

 

રદ

127

15.06.23

9552

પોરબંદરભાણવડ

 

 

રદ

128

14.06.23

9595

રાજકોટપોરબંદર

 

 

રદ

129

15.06.23

9595

રાજકોટપોરબંદર

 

 

રદ

130

14.06.23

9596

પોરબંદરરાજકોટ

 

 

રદ

131

15.06.23

9596

પોરબંદરરાજકોટ

 

 

રદ

132

12.06.23

20938

દિલ્હીસરાય રોહિલ્લા-પોરબંદર

સુરેન્દ્રનગર

 

 

133

13.06.23

20937

પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા

 

 

રદ

134

14.06.23

12905

પોરબંદરશાલીમાર

 

 

રદ

135

15.06.23

12905

પોરબંદરશાલીમાર

 

 

રદ

136

16.06.23

12906

શાલીમાર-પોરબંદર

 

 

રદ

137

17.06.23

12906

શાલીમાર-પોરબંદર

 

 

રદ


વાવાઝોડું બિપોરજોય પૂર્વ તરફ વળ્યું

વાવાઝોડું બિપોરજોય અગાઉ પાકિસ્તાન તરફ આગળ વધી રહ્યું હતું. હવે તે પૂર્વ તરફ ફંટાયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ઉઠેલું આ વાવાઝોડું હવે ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે ટકરાશે. તે 15 જૂન બપોર સુધીમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ત્રાટકે તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. અગાઉ 11 જૂનના રોજ જારી કરાયેલા વાવાઝોડા અંગેના બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે, 14 જૂનની સવાર સુધીમાં તોફાન ઉત્તર તરફ આગળ વધવાની સંભાવના છે. આ પછી વાવાઝોડું પોતાનો માર્ગ બદલીને ઉત્તર-પૂર્વ તરફ આગળ વધશે અને 15 જૂનની બપોર સુધીમાં તે ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાશે.

ગુજરાતમાં ટકરાય ત્યાં ત્યાં સુધી બિપોરજોયની તાકાત ઘટી જશે

બિપોરજોય વાવાઝોડાં મામલે એક રાહતની વાત છે. એવી અપેક્ષા છે કે તે 15 જૂને ગુજરાતના દરિયાકાંઠે અથડાશે ત્યાં સુધીમાં તેની તાકાત ઘણી ઓછી થઈ જશે. તે અત્યંત તીવ્ર ચક્રવાતી વાવાઝોડાની શ્રેણીમાંથી પણ બહાર આવશે. તેની તીવ્રતા 11 જૂને સૌથી વધુ હતી. દરિયાકાંઠે ટકરાતા તેની ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક હશે. જેના કારણે 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

ભારે વરસાદની ચેતવણી

તાકાત ઓછી હોવા છતાં પણ તેના કારણે ભારે નુકશાન થવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. તેમાં કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાનો સમાવેશ થાય છે. IMDએ કહ્યું કે 15 જૂને વરસાદની તીવ્રતા ભારેથી ભારે વચ્ચે રહેશે. કચ્છ, દ્વારકા અને જામનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે.

રેલ્વે, માર્ગ પરિવહનમાં વિક્ષેપ પડવાનો ભય

સ્થાનિક હવામાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, 2 થી 3 મીટરના તોફાની મોજાં ઉછળવાની આશંકા છે. કાચા-પાકા મકાનો અને રસ્તાઓને નુકસાન થઈ શકે છે. પાક નિષ્ફળ જવાની અને પૂર આવવાની સંભાવના છે. માર્ગ અકસ્માત અને રેલ્વે અકસ્માતની પણ સંભાવના છે.

Share: