CBSE ધો.10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ

CBSE ધો.10 અને 12 ની પરીક્ષાની તારીખ જાહેર, જુઓ સંપૂર્ણ ટાઈમ ટેબલ

નવી દિલ્હી, તા.29 ડિસેમ્બર-2022, ગુરુવાર

CBSE ધોરણ-10માં તેમજ ધોરણ-12માં વિદ્યાર્થીઓ માટે સારા સમાચરા આવ્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ધોરણ-10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈટેબલ જાહેર કરી દીધું છે. વિદ્યાર્થીઓ CBSE ધો.10 અને ધો.12નું ટાઈટ ટેબલ  CBSEની સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જોઈ શકે છે. CBSEના ટાઈટેબલ મુજબ ધોરણ-10ની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી 21મી માર્ચ સુધી યોજાશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 5મી એપ્રિલ સુધી યોજાશે. પરીક્ષાનો સમય સવારે 10.30થી બપોરના 1.30 વાગ્યા સુધીને રહેશે.

Share: