Jagrut Jivan

Celebrating heritage and connecting communities with rich stories and impactful journalism.

Filters
Search
  • જાગૃત જીવન – માર્ચ ૨૦૨૬

    માનવીને વાચાની અપ્રતીમ ભેટ મળેલી છે. હા, અનેક માટે બોલવું મુશ્કેલ પણ હોય છે. તેમને આપણે સહુ મૂંગા- મૂક વ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. આ સાથે જ માનવીએ પોતે વિકસાવેલું ગણતરી પૂર્વકનું શસ્ત્ર મૌન છે! મૌન ક્યારેક ઉપકારક હોય છે, તો ક્યારેક એ પારાવાર મુશ્કેલીઓનું સર્જક બને છે કે ક્યારેક તે વિનાશનું કારણ પણ બને છે.
  • જાગૃત જીવન – ફેબ્રુઆરી ૨૦૨૬

    ફેબ્રુઆરી એટલે પ્રેમ, આનંદ અને હાસ્યનો મહિનો. જીવનમાં પારાવાર અટપટા સંજોગોને હશવાશથી કોરાણે મૂકી પોતાનામાં અને પોતાના સ્નેહીજનો સાથે ઉષ્મા ભર્યા વાતાવરણમાં રમમાણ થવાનો સમય. વેલેન્ટાઈન ડે તો માત્ર નિમિત્ત…
  • જાગૃત જીવન – જાન્યુઆરી ૨૦૨૬

    સત્વ અને સ્વત્વ વચ્ચે એક પાતળી ભેદરેખા જ છે. આપણા દરેક કદમ પર, આપણી દરેક પ્રવૃત્તિ ઉપર,આપણા રોજબરોજના વ્યવહાર, આપણી વાતચીત, આપણી બોલચાલની ભાષા, આપણા આનંદ, આપણો ગુસ્સો, તિરસ્કાર, અહમ્ …