AAPએ ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોનું છેલ્લું લિસ્ટ જાહેર કર્યુ, તમામ 182 બેઠકો પર ઉમેદવારો જાહેર

AAPએ ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોનું છેલ્લું લિસ્ટ જાહેર કર્યુ, તમામ 182 બેઠકો પર ઉમેદવારો જાહેર

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે AAPએ પોતાના ઉમેદવારોની છેલ્લી અને 17મી યાદી જાહેર કરી છે. આ સાથે પાર્ટીએ ગુજરાતની 182 બેઠકો પર પોતાના તમામ ઉમેદવારો જાહેર કરી દીધા છે. 17મી યાદીમાં આજે આપ પાર્ટીએ છેલ્લી 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં ભાજપના મંત્રી ઋષિકેશ પટેલની બેઠક વિસનગરમાં સામે આપ પાર્ટીએ જ્યંતિલાલ પટેલને ઉતારી પાટીદાર vs પાટીદારની રણનીતિ અપનાવી છે. 

આ 4 બેઠકો પર ઉમેદવારો જાહેર કરાયા

1. ખેરાલુ – દિનેશ ઠાકોર

2. વિસનગર – જ્યંતિલાલ પટેલ

3. માણસા – ભાસ્કર પટેલ

4. પાદરા – સંદિપસિંઘ રાજ

Share: