Result Live જિલ્લા પંચાયત : ગામડાના મતદારોનો ભાજપ તરફી જુવાળ, જાણો બપોર સુધીના પરિણામોઅમદાવાદ, તા. 02 માર્ચ 2021, મંગળવાર
ગુજરાતમાં 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 23 નગરપાલિકાની ચૂંટણીનું આજે તા.2જી માર્ચે પરિણામ જાહેર થઈ રહ્યા છે. શહેરી મતદારો કરતાં ગ્રામિણ મતદારોએ વઘુ મતદાન કરીને જાગૃતતાના દર્શન કરાવ્યા હતાં.
ગુજરાત રાજ્યની 31 જીલ્લા પંચાયત, 81 નગરપાલિકા તથા 231 તાલુકા પંચાયતોની રવિવારે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં મોટાભાગના મતક્ષેત્રોમાં 60 ટકાથી વધુનું રેકોર્ડ બ્રેક મતદાન થયુ હતુ.
Live Update
- 31 જિલ્લા પંચાયતમાંથી 20 જિલ્લા પંચાયતમાં ભાજપને સરસાઇ
- સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતની કણાદર બેઠક પર આપનો વિજય, જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું.
- આજોલ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપની જીત, માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું પણ ના ખુલ્યું, વધુ એક તાલુકા પંચાયત બેઠક ઉપર જીત, આજોલ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ પ્રિયંકા પટેલની જીત
- જામનગર જિલ્લા પંચાયતની ગોપ બેઠક પર બસપા વિજેતા, હેમંત ખવાને ટિકિટ ન આપવી કોંગ્રેસને ભરી પડ્યું
- તાલુકા પંચાયતમાં 231માંથી 149 ભાજપ 139 કોંગ્રેસ 08 અને AAP અને અન્ય 01-01 બેઠકથી આગળ
- નગરપાલિકામાં 81માંથી 53નું પરિણામ જાહેર, ભાજપ 12 જ્યારે કોંગ્રેસ 01 બેઠકથી આગળ છે.
- જિલ્લા પંચાયતમાં 31માંથી 28નું પરિણામ જાહેર, ભાજપ 28 જ્યારે કોંગ્રેસ 0 બેઠકથી આગળ
- ભાવનગર જિલ્લા પંચાયતની 40 બેઠક પૈકી ભાજપ 2, કોંગ્રેસ અને આપ પાર્ટી 0 પર
- પોરબંદર છાયા નગરપાલિકાની 52 બેઠકમાંથી ભાજપની 18 બેઠક પર જીત, કોંગ્રેસ 2 બેઠક પર જીત
- મહેસાણા જિલ્લા પંચાયત ની વિજાપુર તાલુકાની કુલ 6 સીટ પૈકી 2 નું પરિણામ જાહેર, ખરોડ અને ડાભલા બેઠક ભાજપ વિજતા
પંચમહાલ- હાલોલ તાલુકા પંચાયતની 3 બેઠક ઉપર ભાજપની જીત, પાલનપુર, મસવાડ અને પ્રતાપપુરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર
- 231 તાલુકા પંચાયતોમાંથી 73માં ભાજપ, 11માં કોંગ્રેસ અને 3માં અન્ય આગળ, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ તરફી વલણ
કડી પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય, કુલ 9 વોર્ડની 36 બેઠકો પર ચૂંટણી, 36માંથી 35 પર ભાજપનો વિજય, વોર્ડ નંબર પાંચમાં એક કોંગ્રેસને બેઠક મળી, વર્ષ 2015માં ભાજપે 28 બેઠકો મેળવી હતી
- બારડોલી નગરપાલિકા ભાજપે જીતી લીધી 36 પૈકી 20 બેઠક કબજે કરી, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 53, કોંગ્રેસ 12 અને અન્ય 1 બેઠક પર આગળ
- 31 જિલ્લા પંચાયતોના પરિણામ, 10 વર્ષ પછી ભાજપનો ફરી ગામડાંઓમાં ડંકો, કોંગ્રેસ હતી ત્યાંની ત્યાં
- જિ.પંચાયતમાં 31માંથી 28માં ભાજપ, કોંગ્રેસ 0, નપામાં 81માંથી ભાજપને 12, કોંગ્રેસને 01
-જામનગર ફલ્લા તાલુકા પંચાયત સીટ પર ભાજપના મકનભાઈ કાસુન્દ્રની જીત
- કાલોલ તાલુકા પંચાયતની બે બેઠક પર ભાજપનો વિજય
-માળિયા મિયાણા નગરપાલિકાની અત્યારસુધી ગણતરી થયેલીમાં તમામ 12 બેઠકો પર કોંગ્રેસનો સપાટો, એકપણ બેઠક હજુ સુધી ભાજપ જીતી શક્યું નથી
- બોટાદ રાણપુર તાલુકા પંચાયતની 18 બેઠક પૈકી રાણપુર તાલુકા પંચાયતની જાળીલા બેઠક પર ભાજપનાં ઉમેદવાર મુકેશભાઈ નરશીભાઈ કણઝરીયાની જીત
-રાધનપુર જિલ્લા પંચાયતની વઘુ એક બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય, કમાલપુર બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય
- આણંદની જંત્રાલ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના વિમળાબેન કનુભાઈ સોલંકી ૨૯૦૪ વોટની સરસાઇથી વિજેતા
- પોરંબદર પાલિકામાં ભાજપે 12 બેઠક મેળવી, કોંગ્રેસ 0
- ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપે ખાતું ખોલ્યું, બિલોદરા જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપની જીત, 2339 મતે ભાજપ ની જીત
- સાબરકાંઠામાં જિલ્લા પંચાયતની બળવંતપુરા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય
- બહુચરાજી તાલુકા પંચાયતમાં 1 અને 2 નંબરની બેઠક પર બીજેપીની જીત
- લીમખેડા તા.પંચાયતની દશલા બેઠક ઉપર કોંગ્રેસનો વિજય, રાજકોટ તાલુકા પંચાયતમાં માલિયાલણ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર નીરૂબેન બોરડ વિજેતા બન્યા
- આણંદ જિલ્લાની આંકલાવ તાલુકા પંચાયતની આસોદર 1 તાલુકા પંચાયતમાં કૉંગ્રેસનાં ઉમેદવારની જીત, ભાજપના ઉમેદવારોને 1123 વોટ અને કોંગ્રેસના ઉમેદવારને 1878 વોટ મળ્યા
- મહીસાગરના બાલાસિનોરમાં કોંગ્રેસની જીત થઇ છે.
- પંચમહાલ - કાલોલ તાલુકા પંચાયતમાં 3 બેઠક ઉપર ભાજપનો વિજય, બાકરોલ, અડાદરા તેમજ ડેરોલ ગામમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર
- પરેશ ધાનાણીના ગઢમાં આપની એન્ટ્રી, ધારી તાલુકાની ભાડેર બેઠક પર આપે બાજી મારી
- ભાજપનું રાજ્યભરમાં વાવાઝોડું ફળ્યું : પાટીદારોના ગઢમાં પણ કોંગ્રેસના સૂપડાં સાફ, આપની પણ ધમાકેદાર એન્ટ્રી
- 231 તાલુકા પંચાયતોમાંથી 59માં ભાજપ, 10માં કોંગ્રેસ અને 4માં અન્ય આગળ, શરૂઆતી ટ્રેન્ડમાં ભાજપ તરફી વલણ
- રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 54, કોંગ્રેસ 3 બેઠક પર આગળ, આણંદ પાલિકા વોર્ડ 1માં કોંગ્રેસની પેનલ તૂટી એક બેઠક ભાજપ જીત્યું
- 31 જિલ્લા પંચાયતોના પરિણામ, ભાજપનો 20 જિલ્લા પંચાયત પર ઘોડો વિનમાં, કોંગ્રેસના વળતા પાણી
- પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી, કોંગ્રેસ રકાસ તરફ
- હિંમતનગર નગર પાલિકામાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું, વોર્ડ નં 3માં કોંગ્રેસની પેનલ આવી, પૂર્વ વિરોધ પક્ષના નેતા ઇમરાન અલજીવાલાની જીત થઈ
- વીંછીયાની ભડલી અને બંધાલિ તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત, કુલ 1 ભાજપ, 2 કોંગ્રેસ
- બનાસકાંઠાનાં ડીસા વોર્ડ નંબર 7માં 3 ભાજપ 1 અપક્ષ વિજેતા
- આમ આદમી પાર્ટી (AAP)એ સુરત જિલ્લામાં પોતાનું ખાતું ખોલાવ્યું , સુરત મહાનગર પાલિકા બાદ સુરત જીલ્લામાં AAPએ ખાતું ખોલાવીને તાલુકા પંચાયતની બેઠક જીતી
- ખાનપુર તાલુકાના બાકોર જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે. ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈ વિજય બન્યા
- ડાભલા જિલ્લા પંચાયતની બેઠક ઉપર મુકેશભાઈ ચૌધરીનો ભવ્ય વિજય
- અરવલ્લીની હેલોદર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપ વિજેતા, ૩0 પૈકી ૨ જિલ્લા પંચાયતની 2 બેઠકો ભાજપના ફાળે
- સાબરકાંઠાનાં હિંમતનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વૉર્ડ નંબર 2 માં ભાજપની પેનલનો વિજય થયો
- પંચમહાલના મોરવા હડફ તાલુકાની અગરવાડા બેઠકમાં ભાજપ 1572 મતથી વિજેતા બન્યું
- અરડોઈ સીટ પર ભાજપ અંજનાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા જીત થઇ
- તા.પં કોટડા સાંગાણીમાં અનીડા વાછરાના ભાજપના ઉમેદવાર શીતલબા ડાભીની જીત થઇ
- તાપીના નિઝર તાલુકા પંચાયતની ભીલજાંબોલી બેઠકના ભાજપના ઉમેદવાર અમરસિંગ વળવીની 82 મતોથી જીત થઇ
- જિલ્લા પંચાયતની જેસર બેઠક ઉપર ભાજપનાં પૂર્ણાંબાનો વિજય થયો
- દહેગામ નગર પાલિકા વોર્ડ નંબર 1માં પેનલનો વિજય. ભુજ વોર્ડ નંબર 7 બીજેપી પેનલની જીત થઇ છે.
- ખાનપુર તાલુકાના બાકોર જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય, ભાજપ ઉમેદવાર ભાથીભાઈ જવારાભાઈની જીત . ખાનપુર તાલુકા પંચાયતની 16 પૈકી બાકોર અને બોરવાઈ તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો.
- જેસર તાલુકાપંચાયતમાં જેસર 1 સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત, આ ના ઉમેદવાર અતુલકુમાર નૈરાયણનો વિજય
- તાલુકા પંચાયતમાં 50થી વધુમાં ભાજપ આગળ, 10 બેઠકો પર કોંગ્રેસ અને AAPની એન્ટ્રી
- ચોઈલા તાલુકા પંચાયત સીટના ઉમેદવાર મંજુલાબેન ગોવિંદભાઇ સોલંકી જીત મેળવી 2167 મત મેળવ્યા
- વાપી તાલુકા પંચાયતની ચંડોર બેઠક પર ભાજપની જીત
- બાવળા-ગાંગડ જિલ્લા પંચાયતમાં ભાજપના ઉમેદવાર ઈશ્વરભાઈ દશરથભાઈ મકવાણાની 2597 લીડથી જીત
- કાલાવડ ખંઢેરા જિલ્લા પંચાયત સીટમાં ભાજપ ના ઉમેદવાર જગદીશ સાધણી નો વિજય
- અરવલ્લીની ધનસુરા તાલુકા પંચાયત અને અંબાસર બેઠક પર ભાજપ વિજય
- તાલુકા પંચાયતની ચિઠોડા અને ચિતરીયા અને ઈટાવડી બેઠક પર ભાજપની જીત, કોંગ્રેસ દંડક તેમજ ખેડબ્રહ્મા ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના પુત્રની હાર, ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલના પુત્ર યશ કોટવાલની હાર
- ભુજ નગરપાલિકા વોર્ડ 1 કોંગ્રેસની પેનલની જીત, વોર્ડ 1 કોંગ્રેસનો ગઢ
- ભરૂચ તાલુકા પંચાયતની ભાડભૂત બેઠક પર ભાજપની જીત
- બહુચરાજી તાલુકા પંચાયતમા કોંગ્રેસની ૭૯ મતથી જીત, પ્રથમ સીટ કોંગ્રેસને મળી
- બનાસકાંઠાનાં ધાનેરા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણની પેટાચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અલકેશ 145 મતથી વિજય
- જિલ્લા, તાલુકા નપાની કુલ 8474 બેઠકોમાંથી 253ના પરિણામ જાહેર, 243માં ભાજપ, 8માં કોંગ્રેસ અને 3માં અન્ય આગળ
- નખત્રાણા તાલુકા પંચાયતની કોટડા રોહા બેઠક પર ભાજપની જીત
- જૂનાગઢ તાલુકા પંચાયતની બંધાળા બેઠક પર આપની જીત
- વડોદરા જિલ્લાની અનગઢ બેઠક પર ભાજપની જીત, ખાનપુર તાલુકા પંચાયતની બાકોર બેઠક પર પણ ભાજપના ઉમેદવાર વિજેતા થયા, તારાપુર તાલુકા પંચાયત પર પણ ભાજપ જીત્યું
- બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 પર ભાજપની જીત થઇ છે. ભાજપના ચાર ઉમેદવારોએ જીત મેળવી લીધી
- લોધિકાની ચાંદલી બેઠક પર ભાજપની જીત થઇ છે. 562 મતે ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા
- ભાભર પાલિકામાં વોર્ડ.1 ના ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે. પ્રિતીબેન કલ્પેશભાઈ ઠક્કર, નીતાબેન હરીગર ગૌસ્વામી, ભરતભાઈ દરગાભાઈ માળી, રાજુભાઈ જામાભાઈ ઠાકોરે વિજય મેળવ્યો
- અંજાર નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભગવો લહેરાયો છે. 500થી વધુ મતોથી ભાજપની પેનલ વિજેતા બની
- રાજકોટ જિલ્લા પંચાયતની ડુમિયાણી બેઠક પર કોંગ્રેસની જીત
- સાંતલપુર તાલુકા પંચાયતની કોલિવાડા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય
- સિદ્ધપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નં. ૧ માં ભાજપની પેનલનો વિજય..
- બારડોલીમાં નગર પાલિકાના વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ જીતી
- 81 નગરપાલિકાની મતગણતરી શરૂ, ભાજપ 24, કોંગ્રેસ 7 અને આપ 1 બેઠક પર આગળ
- ગુજરાતમાં શરૂઆતના ટ્રેન્ડમાં ભાજપ છવાયું, 12 જિલ્લાપંચાયત, 24 નગર પાલિકા અને 51 તાલુકા પંચાયતમાં આગળ, કોંગ્રેસ 7 નગર પાલિકા અને 7 તાલુકા પંચાયતમાં આગળ
- ગુજરાતમાં ભાજપ 11 જિલ્લાપંચાયતોમાં શરૂઆતના ટ્રેન્ડમાં જ આગળ, કોંગ્રેસનું નથી ખૂલ્યું હજુ ખાતું
- ગણદેવી તાલુકા પંચાયતની અમલસાડ બેઠક પર ભાજપની જીત
- આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલની જીત
-કચ્છ અબડાસા ભાનાડા તાલુકા પંચાયત બેઠક પર ભાજપની જીત
- અંકલેશ્વર તાલુકા પંચાયત અંદાડા – ૧ બેઠક ઉપર પુષ્પાબેન વિપુલભાઈ પટેલ વિજેતા (ભાજપ)
- બારડોલી વોર્ડ ન-1 નગરપાલિકામાં ભાજપની પેનલની જીત
- કાલાવડની બેરાજા તાલુકા પંચાયતમાં AAPનો વિજય
- વિસનગરની ભાન્ડુ તાલુકા પંચાયત પર ભાજપની જીત
- શિહાર તાલુકા પંચાયતમાં આંબલા બેઠક પર ભાજપની જીત
- હળવદની ચરાડવા તાલુકા પંચાયતની બેઠક પર એક અપક્ષની જીત
- કાલાવાડના આણંદપર તાલુકા પંચાયતમાં કોંગ્રેસની જીત
- વાગરા તાલુકાની દહેજ-1, 2, અને 3 બેઠક પર ભાજપની જીત
- જામનગરની બેરાજા બેઠક પર આપ આદમી પાર્ટીની જીત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં આપે ખાતું ખોલ્યું
- જૂનાગઢના બગડુ તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત
- બોટાદ પાલિકામાં વોર્ડ નં-1માં ભાજપની પેનલનો વિજય, તાપી જિલ્લામાં યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યના મતદાનની આજે મત ગણતરી શરૂ
- સાબરકાંઠા પંચાયતમાં, ભૂજ અને ઉંઝા પાલિકામાં ભાજપ આગળ, આહવાની તાલુકા પંચાયતમાં ભાજપ આગળ
- નવસારી જિલ્લાની 30 જિલ્લા પંચાયત સીટો પૈકી બે પર ભાજપ આગળ
- બોટાદ નગરપાલિકાના વોર્ડ નં.1માં ભાજપની જીત, ચારેય ઉમેદવાર વિજેતા
- સંખેડા તાલુકા પંચાયતની બહાદરપૂર બેઠક પર ભાજપની જીત
- આણંદ નગરપાલિકા વોર્ડનંબર 1માં કોંગ્રેસની પેનલ આગળ
- 2015ની ચૂંટણીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં કોંગ્રેસનું તો નગરપાલિકાઓમાં ભાજપનું જોર રહ્યું હતું
- જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરી શરૂ, થોડીવારમાં જ પ્રથમ ટ્રેન્ડ શરૂ થશે
-શહેરો સુસ્ત તો ગામડાંઓ ગાજ્યાં, 81 નગરપાલિકામાં 55 અને 231 તા.પં.માં સરેરાશ 64 ટકા મતદાન, 31 જિલ્લા પંચાયતમાં 66 ટકા વોટિંગ
- પોર વિનોદ અને ભાદરવા ની વડોદરા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનું વિજય
- કુલ 34 બેઠકમાંથી સાત બેઠક ભાજપે કબજે કરી કોંગ્રેસે ખાતું ખોલાવ્યું નથી
- વડોદરા જિલ્લાની દશરથ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય. કુલ 34 માંથી ચાર બેઠક ભાજપે કબજે કરી.
- વડોદરા જિલ્લા પંચાયતમાં 34 માંથી ત્રણ બેઠક ભાજપે કબજે કરી અનગઢ, ચોરંદા અને ચોકારી બેઠક
- વડોદરા જિલ્લા પંચાયતમાં અનગઢ બેઠક પર ભાજપ, પાદરા પાલિકામાં 8 સાવલીમાં 4 બેઠક પર ભાજપ
- વડોદરા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીના પરિણામો માટે મત ગણતરી શરૂ થતા ભાજપે અનગઢ જિલ્લા પંચાયત બેઠક પર આગેકૂચ કરી છે.
- વડોદરા જિલ્લા પંચાયતની 34 બેઠકોમાંથી શંકર બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત થઈ જતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ નું મોજું ફરી વળ્યું છે. આ બેઠક જિલ્લા ભાજપ પ્રમુખ ના મતવિસ્તાર હેઠળ આવે છે.
અમદાવાદ, તા. 02 માર્ચ 2021, મંગળવાર