IPS રવિ સિન્હા RAWના નવા ચીફ બનશે, કેબિનેટ સમિતિની મંજૂરી, આ તારીખથી સંભાળશે પદભાર

IPS રવિ સિન્હા RAWના નવા ચીફ બનશે, કેબિનેટ સમિતિની મંજૂરી, આ તારીખથી સંભાળશે પદભાર

IPS રવિ સિન્હાને રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તેઓ છત્તીસગઢ કેડરના 1988 બેચના IPS અધિકારી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ સિંહાની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. વર્તમાન RAW ચીફનો કાર્યકાળ 30 જૂને પૂર્ણ થયા બાદ રવિ સિન્હા પદ સંભાળશે અને તેમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે.

Share: