VIDEO : ખેડાના ગોબલેજમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડના 8 વાહનો ઘટનાસ્થળે

VIDEO : ખેડાના ગોબલેજમાં પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડના 8 વાહનો ઘટનાસ્થળે

image : Twitter

ગુજરાતના ખેડા વિસ્તારના ગોબલેજ ગામની નજીકમાં એક પ્લાસ્ટિક ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી ભીષણ હતી કે આગ ઓલવવા માટે લગભગ 8થી વધુ ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. જોકે સદભાગ્યે અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ આવ્યા નથી. 

Share: