IPL 2023 Live : પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય

IPL 2023 Live : પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય

ધર્મશાલા, તા.19 મે-2023, શુક્રવાર

IPL-2023માં આજે હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ શરૂ થઈ ગઈ છે. આજની મેચમાં રાજસ્થાને ટોસ જીત્યો છે અને પંજાબ કિંગ્સને પહેલા બેટીંગ કરવાનું આમંત્રણ આપ્યું છે.

IPL-2023 Live Scorecard

Live Update : 

• પંજાબ કિંગ્સ સામે રાજસ્થાન રોયલ્સે જીત્યો ટોસ, ફિલ્ડિંગ કરવાનો કર્યો નિર્ણય

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

Share: