માફિયા પર વાર ! ગેંગસ્ટર એક્ટ હેઠળ સાંસદ અફઝલ અન્સારીને 4 વર્ષની સજા, 1 લાખનો દંડ

માફિયા પર વાર ! ગેંગસ્ટર એક્ટ હેઠળ સાંસદ અફઝલ અન્સારીને 4 વર્ષની સજા, 1 લાખનો દંડ

યુપીમાં માફિયાઓ પર તવાઈ આવી ગઈ છે. એક પછી એક માફિયાને મોતને ઘાટ કે પછી જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે. હવે ગેંગસ્ટર એક્ટ મામલે કોર્ટે   હવે સાંસદ અફઝલ અન્સારીને 4 વર્ષની સજા અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. અગાઉ ગાઝીપુરની MP-MLA કોર્ટે મુખ્તાર અન્સારીને 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો હતો.

Share: