મની લોન્ડરિંગ કેસ : કાર્તિ ચિદમ્બરમ પર EDની મોટી કાર્યવાહી, 11 કરોડની પ્રોપર્ટી જપ્ત

મની લોન્ડરિંગ કેસ : કાર્તિ ચિદમ્બરમ પર EDની મોટી કાર્યવાહી, 11 કરોડની પ્રોપર્ટી જપ્ત

નવી દિલ્હી, તા.18 એપ્રિલ-2023, મંગળવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરના પુત્ર અને સાંસદ કાર્તિ ચિદમ્બર પર મોટી કાર્યવાહી કરી છે. ઈડીએ મની લોન્ડરિંગ કેસમાં કાર્તિ ચિદમ્બરમની 11.04 કરોડ સંપત્તિ જપ્ત કરી છે. ઉલ્લેખનિય છે કે, આ કાર્યવાહી INX મીડિયા મામલે કરવામાં આવી છે.

Share: