દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને CBIની નોટીસ, શરાબ કૌભાંડ મદ્દે પૂછપરછ માટે બોલાવ્યા

દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને CBIની નોટીસ, શરાબ કૌભાંડ મદ્દે પૂછપરછ માટે બોલાવ્યા

નવી દિલ્હી, તા.14 એપ્રિલ-2023, શુક્રવાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આજે CBIએ પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ કેજરીવાલને પૂછપરછ માટે નોટિસ પાઠવી છે. કેન્દ્રીય એજન્સીએ તેમને રવિવારે (16 એપ્રિલ) બોલાવ્યા છે. શરાબ કૌભાંડ મામલે સીબીઆઈ તેમની પૂછપરછ કરવા માંગે છે.

Share: