×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

માસી ને દો ફસી – લેખક: શૈલેષ ત્રિવેદી

જેમ ઝાતુ પ્રમાણે જંગલમાં પ્રાણીઓ એક સ્થળ પરથી બીજા સ્થળે સ્થળાંતર કરે ને પાછા આવે એમ અમેરિકાથી ડીસેમ્બર જાન્યુઆરીમાં મોટા ભાગના લોકો ભારત જાય. ઉત્તરાયણ જેવા મહોત્સવો માણીને પાછા આવે. માસીને ત્યાં પણ ભારતથી પાછા આવેલા લોકોની બેઠક જામી હતી. માસી બધાને એમના પ્રવાસની મારતી પૂછતા હતાઃ

ઉમલ્યારમણ ? આ વખતેકમાં હતું જમણ ?’

માસી જવાદો ને આ રમણના નસીબમાં આ વખતે જમણ નટી પણ મરણ હતા.

જમકેમ ?’ ચૂનીલાલ બોલ્યા.

“અરે ભાઇ જવાદો ને વાત. જેવો અમદાવાદ ઉતર્યો મને લેવા આવેલા કાકાના છોકરાએ સમાચર આપ્યાકે ‘મોટાકાકા આજે જ ઉપર ગયા.”

“પછી?’

“ભોટા કાકાની બધી વીધી પતી ને ૭ મે દિવસે સવારના સમાચાર આવ્યા કે, ‘મોટા મામા ઉપર ગયા.”

“પછી?’

“મોટા મામાની વીધી પતાવીને પાંચમે દિવસે પત્તા રમતા હતા ત્યાં પત્ર આવ્યો. મોટાકવા…..’

“પછી ઉતરાણને દિવશે મોટા માસા… ખદ ને..!’ માસીએ પૂછયું

“માસી સાચેજ મારી આટૂરમાં બધા મોટા મોટા લોકોના ગોટા વળી ગયા.’ ‘દમાંઆ વખતે તારા જમણમાં લાડવા જ હતા.’ “હામાસી…”

‘હ્યાં ચુનીલાલ તારી ટુરકેવીરહી ?’ ચુનીલાલના માં પર લાલી આવી ગઇ.

“અરે માસી જવાદો ને… આ વખતની ટુરતો મારી યાદગાર’

‘કમકેમ ? ઘરવાળી સાધે નહોતી… ?

‘માસી ધીરેથી… ભારત અમે સાથે ગયેલા. પણ પછી હું મારા દોસ્તારો સાથે બેંગકોક ફરવા ગયોતો.

“અઢા..હા..હા..હા…દા..હા.

ત્યાંબેકેલા બધાના મોંમા પાણી આવી ગયા.

‘બંગકોકમાં શું મઝા કરી ?*

“અને તમને તો ખબર છે કે બેંગકોક શેને માટે વખણાય છે ?’

‘હા… સાજ માટે… ગબુ બોલ્યો.”

“હા… અને હું તો ભઈ પહેલીવાર પહેલે દિવસે એક મસાજ પાર્વરમાં ગયો. સરસ મજાની સુંદરી આવી. પછી મેંકહુ…. મસાજ… તો એ બોલી-વોટ ? મેકરી પુછયું. મસાજના કેટલા ? તોકરી બોલી… વૉટ ?

‘નાહોય’ માસી બોલ્યા.

‘હામાસી.. સાંજ પડે ને પાર્થ.

“પણકેમ ?’

“પેલીને અંગ્રેજી શિખવવા… બહુ મઝી પડી ગઈ.

“પણ ચુનીધા, તે એને પાંચ દિવસમાં શું અરજી શિખવાડયું ?’ બીપીન બોલ્યો.

“પહેલે દિવસે શિખવાડયું- Come”

‘બીજે દિવસે શિખવાડયું- Come near.”

“ત્રીજે દિવસે-Come near to me.’

“ચોથે દિવશે-Come very near to me.

ને પાંચમે દિવસે એ આ બોલી તે પહેલા મારી રીટર્નફલાઈટ હતી.

બધા ચુનીલાલના મોં સામે જોઈ રહ્યા હતા.

માસીએ જોયુંકે ખૂણામાં મા નીચું કરીને બુધાલાલ બેઠા હતા.

‘એય બુધીયા… તં તો ખાસ ઉતરાણ કરવા વડોદરા ગયો હતો. કેવી રહી તારી ઉતરાણ ? તારી ઘરવાળી બકુલા પણ સાયે હતીને… મઝા કરી ?”

બધા જાણતા હતા કે બુધાલાલને બકુલા વચ્ચે કાયમ બોલાચાલી થયા કરતી.બુધાલાલ દેખાય સિંહ જેવા પણ બકુલા આગળ બકરી બની જતા હતા. માસી પૂછેલાપ્રથ નો જવાબ આપવા આગળ આવ્યા.

‘આમાસી… હું ખાસ ઉતરાણ કરવા ગયો હતો.

અને મારી ઉતરાણ પણ એક ૬મ ખાસ બની ગઈ.

“એકદમ ખાસ…”

બુધાલાલની ઉતરાણમાં થયેલી ખાસ વાત સાંભળવા સૌ ભેગા થઇ ગયા.

‘તો સાંભળો… ઉતરાણ ને આગલે દિવસે બકુલા બોલી કે એ ઉતરાણ કરવા એની બહેનપણીયોની સાથે ધાબે જવાની છે. મે કહું હું મારા ભાઈબંધોના ધાબે જઇશ. બીજે ચદવસે કે મારા મિત્રની અગાસી પર… બેરી વગરના અમે બધા. જલસો પડી ગયો… બધા પોત પોતાની ઘરવાળી ના સ્વભાવની વાતો કરે.’

એકકહે…. મારી ઘરવાળી એટલે ચ્હાની કીટલી… કાયમ ગરમ..

તો બીજો કહે, મારી ઘરવાળી કાશ્મીરનો બરક… કાયમ ઈક છીંક કર.

‘્રજો કહે, મારી ઘરવાળી હેન્ડલ વગરની સાયકલ તો ચોથો કહે મારો ઘરવાળી આંખેદાર પતંગ….’

ત્યાંતો રેડીયો પર જાહેરાત આવી કે, ‘તમારી પત્નીને તમારી આંગળીના ઇશારે નચાવવી છે તો એનો ફોટો લઇ અમારી પાસે આવો.’

‘આકેવી જાહેરાત ?’ માસીએ પૂછ્યું.

‘મને પણ નવાઈ લાગી. પણ પત્ની બકુલાને નચાવવાની ઇચ્છા થઇ ગઈ એટલે હુંતો એનો ફોટો લઇને પહોંચ. તો પેલા દકાનવાળાએ બકુલાનો ફોટો જુદી જુદી પતંગો પર છાપી દીધો. પાછા દરેક ફોટામાં બકુલા જુદી… એકમાં મૂછવાળી. એકમાં રડતી… એકમાં છુટા વાળવાળી ને નીધે એને લગતા સુવાક્યો લખેલા, પછી પેલો મને કહે, ‘હવે આ તમારી બકુલા પતંગને ઉડાવો ને ઠુમકા મારી નચાવી એનો આનંદલો.’

આનંદ આવ્યો ‘? ચુનીલાલ બોલ્યો. ‘હા… પહેલી બકુલા પતંગ ચગાવી.. વાહ… બહું મઝા આવી… પણ કપાઈ ગઈ… બીજી બકુલાને ચગાવી… મઝા મઝા…”

એ પણ કપાઈ ગઈ…તરીજી…. મઝા. કપાઇ ગઈ… હુંટસતો હતો ત્યાં તો પાછળ નજર કરી તો સામે બ

“સાક્ષાત બડુલા ?’

‘હા… સાક્ષાત બકુલા ને એવા હાયમાં બધી પતંગો.

‘પણ એના હાથમાં પતંગેવીરીતે ?’

‘અને એ બીજી સોસાયટીમાં ધાબા ૫ર. બધી પતંગો એનાજ ધાબા પર…”

“પછી ?’ બધાંએ પૂછયું.

‘પછી ધાબા પર મનેઃ નરહીચં.’

માસીએનીપાસે ગયા ને બોલ્યા

‘બુધાલાલ…. પતીપત્નીના ઘરમાં થાય તે મીઠા ઝગડા ને આ લોકોની વર ઘાબામાં થાય તે માઠા ઝગડા. જીવનમાં મીઠા ઝગડા હોવાં જરૂરી છ.”

૦૦૦