મુંબઈ- ગોવા હાઈવે પર ગંભીર અકસ્માત, નવ લોકોએ ગુમાવ્યા જીવ

મુંબઈ- ગોવા હાઈવે પર ગંભીર અકસ્માત, નવ લોકોએ ગુમાવ્યા જીવ

Image: pixabay

આજે સવારે મહારાષ્ટ્રના રાયગઢ પાસે એક ગંભીર અકસ્માત જોવા મળ્યો હતો. સુત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, આ અકસ્માત એક ટ્રક અને કારની વચ્ચે થયેલો હતો, જેમાં નવ લોકોના મોત થયાની જાણકારી સામે આવી રહી છે અને એક વ્યક્તિની ઘાયલ થવાની ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અકસ્માતમાં 5 પુરુષો, 3 મહિલાઓ અને એક બાળકે પોતાનો જીવ ગુમાવ્યો તેમજ અકસ્માતમાં એક બાળક ઘાયલ થયાની ખબર સામે છે.

Share: