ગુજરાત વિધાનસભી ચૂંટણીમાં પ્રથમ તબક્કાની ચૂંટણી આજે યોજાશે. આજે સવારે 8 વાગે મતદાન શરૂ થશે. મતદારો આજે તેમના મતાધિકારનો ઉપયોગ કરી તેમના લોક લાડીલા ઉમેદવારને મત આપશે. પ્રથમ તબક્કામાં કુલ 89 બેઠકોનો સમાવેશ થાય છે. તો બીજા તબક્કામાં 93 બેઠકો પર ચૂંટણીનો સંગ્રામ જોવા મળશે. સવારે 8.00 વાગે મતદાન શરૂ થઈ જશે, જે સાંજે 5.00 વાગે પૂર્ણ થશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કુલ 19 જિલ્લાઓમાં મતદાન થશે. આવતીકાલે 19 બેઠકો પરના 788 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થશે. તો બાકીની 93 બેઠકો પર 5મી ડિસેમ્બરે મતદાન યોજાશે અને આ બંને તબક્કાઓમાં 182 બેઠકો પર યોજાયેલી ચૂંટણીનું પરિણામ 8મી ડિસેમ્બરના રોજ જાહેર થશે, ત્યારે અહીં તમને જાણવા મળશે કે, કઈ બેઠક પર કયા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે ? ભાજપના ઉમેદવાર કયા, કોંગ્રેસના ઉમેદવાર કોણ અને આમ આદમી પાર્ટીએ કયા ઉમેદવારને ઉભા રાખ્યા છે ? તમારા મતવિસ્તારમાં મતદાન પહેલી ડિસેમ્બરે છે કે પાંચમી ડિસેમ્બરે ? આ તમામ બાબતો અંગે જાણીએ સંપૂર્ણ વિગત…
1 ડિસેમ્બરે કયા જિલ્લાઓમાં ચૂંટણી યોજાશે?
પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, અને વલસાડ જિલ્લામાં મતદાન થશે. એટલે કે પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની ચૂંટણી પૂર્ણ થઈ જશે.
પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રથમ તબક્કામાં 19 જિલ્લાઓમાં યોજાનાર 89 બેઠકો માટે કુલ બે કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ કુલ મતદારોમાં 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો, 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો સામેલ છે. સર્વિસ વોટરોની સંખ્યાની વાત કરીએ તો કુલ 27 હજાર 877 સર્વિસ વોટરનો સમાવેશ છે. સર્વિસ વોટર હેઠળ પ્રથમ તબક્કામાં 9 હજાર 371 પુરૂષ અને 235 મહિલા મતદારો મળી 9 હજાર 606 સર્વિસ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કામાં 3 હજાર 331 મતદાન મથક સ્થળો પર 9,014 મતદાન મથકો આવેલા છે.
1 ડિસેમ્બરે 788 ઉમદવારો માટે મતદાન યોજાશે
ગુજરાત ચૂંટણીની પહેલી ડિસેમ્બરે યોજાનાર બે તબક્કાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં 718 પુરૂષ અને 70 મહિલા મળી કુલ 788 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યું છે.
|
જિલ્લા |
બેઠકનું નામ |
ભાજપ |
કોંગ્રેસ |
આપ |
|
કચ્છ |
અબડાસા |
પ્રદ્યુમન સિંહ |
મામદ જત |
|
|
કચ્છ |
માંડવી (કચ્છ) |
અનિરુદ્ધ દવે |
રાજેન્દ્રસિંહ |
કૈલાશ ગઢવી |
|
કચ્છ |
ભુજ |
કેશવ પટેલ |
અરજણ ભૂડીયા |
રાજેશ |
|
કચ્છ |
અંજાર |
ત્રિકમ છાંગા |
રમેશ એસ. ડાંગર |
અરજણ રબારી |
|
કચ્છ |
ગાંધીધામ (SC) |
માલતી |
ભરત વી. સોલંકી |
બી.ટી.મહેશ્વરી |
|
કચ્છ |
રાપર |
વિરેન્દ્ર |
બચુભાઈ અરેથીયા |
અંબાભાઈ પટેલ |
|
બનાસકાંઠા |
વાવ |
સ્વરૂપજી ઠાકોર |
ગેનીબેન ઠાકોર |
ડૉ.ભીમ પટેલ |
|
બનાસકાંઠા |
થરાદ |
શંકર ચૌધરી |
ગુલાબસિંહ |
વિરચંદભાઈ |
|
બનાસકાંઠા |
ધાનેરા |
ભગવાનજી ચૌધરી |
નાથાભાઈ પટેલ |
સુરેશ દેવડા |
|
બનાસકાંઠા |
દાંતા (ST) |
લઘુભાઈ પારઘી |
કાંતિભાઈ ખરાડી |
એમ.કે. |
|
બનાસકાંઠા |
વડગામ (SC) |
મણિભાઈ વાઘેલા |
જિગ્નેશ મેવાણી |
દલપત ભાટિયા |
|
બનાસકાંઠા |
પાલનપુર |
અનિકેત ઠાકર |
મહેશ પટેલ |
રમેશ નાભાણી |
|
બનાસકાંઠા |
ડીસા |
પ્રવિણ માળી |
સંજય ગોવાભાઈ |
ડો. રમેશ પટેલ |
|
બનાસકાંઠા |
દિયોદર |
કેશાજી ચૌહાણ |
શિવાભાઈ ભૂરિયા |
ભેમાભાઈ ચૌધરી |
|
બનાસકાંઠા |
કાંકરેજ |
કિર્તી વાઘેલા |
અમૃતભાઈ ઠાકોર |
મુકેશ ઠક્કર |
|
પાટણ |
રાધનપુર |
લવિંગજી ઠાકોર |
રઘુભાઈ દેસાઈ |
લાલજી ઠાકોર |
|
પાટણ |
ચાણસ્મા |
દિલીપ ઠાકોર |
દિનેશભાઈ ઠાકોર |
વિષ્ણુ પટેલ |
|
પાટણ |
પાટણ |
ડો. રાજુલ |
ડો.કિરિટકુમાર |
લાલેશ ઠક્કર |
|
પાટણ |
સિદ્ધપુર |
બળવંતસિંહ |
ચંદનજી ઠાકોર |
મહેન્દ્ર |
|
મહેસાણા |
ખેરાલુ |
સરદારસિંહ |
મુકેશ એમ. |
દિનેશ ઠાકોર |
|
મહેસાણા |
ઊંઝા |
કિરીટ પટેલ |
અરવિંદ પટેલ |
ઉર્વિશ પટેલ |
|
મહેસાણા |
વિસનગર |
ઋષિકેશ પટેલ |
કિરિટ પટેલટ |
જયંતિલાલ એમ. |
|
મહેસાણા |
બેચરાજી |
સુખાજી ઠાકોર |
ભોપાજી ઠાકોર |
સાગર રબારી |
|
મહેસાણા |
કડી (SC) |
કરસન સોલંકી |
પ્રવિણ ગણપતભાઈ |
એચ.કે.ડાભી |
|
મહેસાણા |
મહેસાણા |
મુકેશ પટેલ |
પીકે પટેલ |
ભગત પટેલ |
|
મહેસાણા |
વિજાપુર |
રમણ પટેલ |
ડો.સીજે ચાવડા |
ચિરાગ પટેલ |
|
સાબરકાંઠા |
હિંમતનગર |
વી. ડી. ઝાલા |
કમલેશ જયંતીભાઈ |
નીરમલસિંહ |
|
સાબરકાંઠા |
ઇડર (SC) |
રમણલાલ વોરા |
રમાભાઈ |
જયંતીભાઇ |
|
સાબરકાંઠા |
ખેડબ્રહ્મા (ST) |
અશ્વિન કોટવાલ |
તુષાર ચૌધરી |
બિપિવ ગામેતી |
|
અરવલ્લી |
ભિલોડા (ST) |
પૂનમચંદ બરંડા |
રાજુ પારઘી |
રૂપસિંહ ભગોડા |
|
અરવલ્લી |
મોડાસા |
ભીખુભાઈ પરમાર |
રાજેન્દ્રસિંહ |
રાજેન્દ્રસિંહ |
|
અરવલ્લી |
બાયડ |
ભીખીબેન પરમાર |
મહેન્દ્ર સિંહ |
ચુનીભાઈ પટેલ |
|
સાબરકાંઠા |
પ્રાંતિજ |
ગજેન્દ્રસિંહ |
બહેચરસિંહ |
અલ્પેશ પટેલ |
|
ગાંધીનગર |
દહેગામ |
બલરાજ ચૌહાણ |
વખતસિંહ ચૌહાણ |
સુહાગ પંચાલ |
|
ગાંધીનગર |
ગાંધીનગર |
અલ્પેશ ઠાકોર |
હિમાંશુ પટેલ |
દોલત પટેલ |
|
ગાંધીનગર |
ગાંધીનગર ઉત્તર |
રિટાબહેન પટેલ |
વિરેન્દ્રસિંહ |
મુકેશ પટેલ |
|
ગાંધીનગર |
માણસા |
જયંતિભાઈ પટેલ |
ઠાકોર બાબુભાઈ |
ભાસ્કર પટેલ |
|
ગાંધીનગર |
કલોલ |
બકાજી ઠાકોર |
બળદેવજી ઠાકોર |
કાંતિજી ઠાકોર |
|
અમદાવાદ |
વિરમગામ |
હાર્દિક પટેલ |
લાખાભાઈ ભરવાડ |
કુંવરજી ઠાકોર |
|
અમદાવાદ |
સાણંદ |
કનુ પટેલ |
રમેશ કોળી |
કુલદીપ વાઘેલા |
|
અમદાવાદ |
ઘાટલોડિયા |
ભૂપેન્દ્ર પટેલ |
અમિબેન યાજ્ઞિક |
વિજય પટેલ |
|
અમદાવાદ |
વેજલપુર |
અમિત ઠાકર |
રાજેન્દ્ર પટેલ |
કલ્પેશ પટેલ |
|
અમદાવાદ |
વટવા |
બાબૂસિંહ જાધવ |
બળવંતભાઈ ગઢવી |
બિપીન પટેલ |
|
અમદાવાદ |
એલિસબ્રિજ |
અમિત શાહ |
ભીખુભાઈ દવે |
પારસ શાહ |
|
અમદાવાદ |
નારણપુરા |
જીતેન્દ્ર પટેલ |
સોનલબેન પટેલ |
પંકજ પટેલ |
|
અમદાવાદ |
નિકોલ |
જગદીશ |
રણજીત બરાડ |
અશોક ગજેરા |
|
અમદાવાદ |
નરોડા |
પાયલ કુકરાણી |
NCP – મેઘચંદ ડોડવાણી |
ઓમપ્રકાશ |
|
અમદાવાદ |
ઠક્કરબાપા નગર |
કંચનબેન |
વિજયકુમાર |
સંજય મોરી |
|
અમદાવાદ |
બાપુનગર |
દિનેશ કુશવાહ |
હિંમતસિંહ પટેલ |
રાજેશભાઈ |
|
અમદાવાદ |
અમરાઈવાડી |
હસમુખ પટેલ |
ધર્મેન્દ્ર |
એડવોકેટ ભરત |
|
અમદાવાદ |
દરિયાપુર |
કૌશિક જૈન |
ગ્યાસુદ્દીન |
તાજ કુરેશી |
|
અમદાવાદ |
જમાલપુર-ખાડિયા |
ભૂષણ ભટ્ટ |
ઈમરાન ખેડાવાલા |
હારુન નાગોરી |
|
અમદાવાદ |
મણિનગર |
અમૂલ ભટ્ટ |
સીએમ રાજપૂત |
વિપુલ પટેલ |
|
અમદાવાદ |
દાણીલીમડા (SC) |
નરેશ વ્યાસ |
શૈલેષ પરમાર |
દિનેશ કાપડિયા |
|
અમદાવાદ |
સાબરમતી |
હર્ષદભાઈ પટેલ |
દિનેશ મહીડા |
જશવંત ઠાકોર |
|
અમદાવાદ |
અસારવા (SC) |
દર્શનાબેન |
વિપુલ પરમાર |
જે જે મેવાડા |
|
અમદાવાદ |
દશક્રોઈ |
બાબુ જમના પટેલ |
ઉમેદી ઝાલા |
કિરન પટેલ |
|
અમદાવાદ |
ધોળકા |
કિરિટસિંહ ડાભી |
અશ્વિન રાઠોડ |
જાત્તુબા ગોલ |
|
અમદાવાદ |
ધંધુકા |
કાળુભાઈ ડાભી |
હરપાલસિંહ |
કેપ્ટન ચંદુભાઈ |
|
સુરેન્દ્રનગર |
દસાડા (SC) |
પરસોત્તમ પરમાર |
નૌશાદ સોલંકી |
અરવિંદ સોલંકી |
|
સુરેન્દ્રનગર |
લીમડી |
કિરિટસિંહ રાણા |
કલ્પના મકવાણા |
મયુર સુકરિયા |
|
સુરેન્દ્રનગર |
વઢવાણ |
જગદીશ મકવાણા |
તરુણ ગઢવી |
હિતેશ પટેલ |
|
સુરેન્દ્રનગર |
ચોટીલા |
શામજી ચૌહાણા |
ઋત્વિજ મકવાણા |
રાજુભાઈ કરપડા |
|
સુરેન્દ્રનગર |
ધાંગધ્રા |
પ્રકાશ વરમોરા |
છત્રસિંહ |
વાગજીભાઈ પટેલ |
|
મોરબી |
મોરબી |
કાંતિ અમૃતિયા |
જયંતિ પટેલ |
પંકજ રાણસરીયા |
|
મોરબી |
ટંકારા |
દુર્લભ દેથરિયા |
લલિત કગથરા |
સંજય ભટાસણા |
|
મોરબી |
વાંકાનેર |
જીતુ સોમાણી |
મહોમ્મદ |
વિક્રમ સોરાણી |
|
રાજકોટ |
રાજકોટ પૂર્વ |
ઉદય કાનગડ |
ઇન્દ્રનીલ |
રાહુલ ભુવા |
|
રાજકોટ |
રાજકોટ પશ્ચિમ |
ડો.દર્શિતા શાહ |
મનસુખ કાલરિયા |
દિનેશ જોષી |
|
રાજકોટ |
રાજકોટ દક્ષિણ |
રમેશ ટિલાળા |
હિતેશ એમ. વોરા |
શિવલાલ બારસીયા |
|
રાજકોટ |
રાજકોટ ગ્રામ્ય |
ભાનુબેન |
સુરેશ કરશનભાઈ |
વશરામ સાગઠિયા |
|
રાજકોટ |
જસદણ |
કુંવરજી બાવળિયા |
ભોલા ભિખાભાઈ |
તેજસ ગાજીપરા |
|
રાજકોટ |
ગોંડલ |
ગીતાબા જાડેજા |
યતિશ દેસાઇ |
નિમિષાબેન ખૂંટ |
|
રાજકોટ |
જેતપુર |
જયેશ રાદડિયા |
દીપક વેકરિયા |
રોહિત ભુવા |
|
રાજકોટ |
ધોરાજી |
મહેન્દ્રભાઈ |
લલિત વસોયા |
વિપુલ સખિયા |
|
જામનગર |
કાલાવડ (SC) |
મેઘજી ચાવડા |
પ્રવીણ મુછડિયા |
ડૉ. જીજ્ઞેશ |
|
જામનગર |
જામનગર ગ્રામ્ય |
રાઘવજી પટેલ |
જીવન |
પ્રકાશ દોંગા |
|
જામનગર |
જામનગર ઉત્તર |
રિવાબા જાડેજા |
બિપેન્દ્રસિંહ |
કરશન કરમૂળ |
|
જામનગર |
જામનગર દક્ષિણ |
દિવ્યેશ અકબરી |
મનોજ કરિયા |
વિશાલ ત્યાગી |
|
જામનગર |
જામજોધપુર |
ચિમન સાપરિયા |
ચિરાગ કાલરિયા |
હેમંત ખાવા |
|
દેવભૂમિ |
ખંભાળિયા |
મુળુ બેરા |
વિક્રમ માડમ |
ઈશુદાન ગઢવી |
|
દેવભૂમિ |
દ્વારકા |
પબુભા માણેક |
મુળુભાઈ |
નકુમ બોઘાભાઈ |
|
પોરબંદર |
પોરબંદર |
બાબુભાઈ |
અર્જૂન |
જીવન જુંગી |
|
પોરબંદર |
કુતિયાણા |
ઢેલીબેન |
નાથાભાઈ |
ભીમાભાઈ |
|
જુનાગઢ |
માણાવદર |
જવાહર ચાવડા |
અરવિંદ જીણાભાઈ |
કરશન બાપુ |
|
જુનાગઢ |
જૂનાગઢ |
સંજય કોરડિયા |
ભીખા જોશી |
ચેતન ગજેરા |
|
જુનાગઢ |
વિસાવદર |
હર્ષદ રિબડીયા |
કરજણભાઇ |
ભૂપત ભાયાણી |
|
જુનાગઢ |
કેશોદ |
દેવાભાઈ માલમ |
હીરા જોટવા |
રામજીભાઈ |
|
જુનાગઢ |
માંગરોળ |
ભગવાનભાઈ |
બાબુ વાઝા |
પિયૂષભાઈ પરમાર |
|
ગીર સોમનાથ |
સોમનાથ |
માનસિંહ પરમાર |
વિમલ ચૂડાસમા |
જગમાલ વાળા |
|
ગીર સોમનાથ |
તાલાલા |
ભગવાન બારડ |
માનસિંહ ડોડિયા |
દેવેન્દ્ર |
|
ગીર સોમનાથ |
કોડીનાર (SC) |
પ્રદ્યુમન વાઝા |
મહેશ મકવાણા |
વાલજીભાઇ |
|
ગીર સોમનાથ |
ઉના |
કાળુભાઈ રાઠોડ |
પૂંજા વંશ |
સેજલબેન ખુટ |
|
અમરેલી |
ધારી |
જે.વી કાકડિયા |
ડો.કીર્તિ બોરી |
કાંતિભાઈ |
|
અમરેલી |
અમરેલી |
કૌશિક વેકરિયા |
પરેશ ધાનાણી |
રવી ધાનાણી |
|
અમરેલી |
લાઠી |
જનક તલાવિયા |
વિરજી ઠુમ્મર |
જયસુખ દેત્રોજા |
|
અમરેલી |
સાવરકુંડલા |
મહેશ કસવાલા |
પ્રતાપ દૂધાત |
ભરત નાકરની |
|
અમરેલી |
રાજુલા |
હીરાભાઈ સોલંકી |
અંબરિશ ડેર |
ભરત બલદાણિયા |
|
ભાવનગર |
મહુવા (ભાવનગર) |
શિવા ગોહિલ |
કનુભાઈ કલસરિયા |
અશોક જોલીયા |
|
ભાવનગર |
તળાજા |
ગૌતમ ચૌહાણ |
કનુભાઇ બારૈયા |
લાલુબેન |
|
ભાવનગર |
ગારીયાધાર |
કેશુભાઈ |
દિવ્યેશ ચાવડા |
સુધીર વાઘાણી |
|
ભાવનગર |
પાલીતાણા |
ભીખાભાઈ બારૈયા |
પ્રવીણ રાઠોડ |
ડો. ઝેડ.પી. |
|
ભાવનગર |
ભાવનગર ગ્રામ્ય |
પરસોત્તમ |
રેવતસિંહ ગોહિલ |
ખુમાનસિંહ |
|
ભાવનગર |
ભાવનગર પૂર્વ |
સેજલ |
બળદેવ માજીભાઈ |
હમીર રાઠોડ |
|
ભાવનગર |
ભાવનગર પશ્ચિમ |
જીતુ વાઘાણી |
કિશોરસિંહ |
રાજુ સોલંકી |
|
બોટાદ |
ગઢડા (SC) |
શંભુ ટુંડિયા |
જગદીશ ચાવડા |
રમેશ પરમાર |
|
બોટાદ |
બોટાદ |
ઘનશ્યામ વિરાણી |
મનહર પટેલ |
ઉમેશ મકવાણા |
|
આણંદ |
ખંભાત |
મહેશભાઈ રાવલ |
ચિરાગ પટેલ |
અરૂણ ગોહિલ |
|
આણંદ |
બોરસદ |
રમણભાઈ સોલંકી |
રાજેન્દ્રસિંહ |
મનિષ પટેલ |
|
આણંદ |
આંકલાવ |
ગુલાબસિંહ |
અમિત ચાવડા |
ગજેન્દ્રસિંહ |
|
આણંદ |
ઉમરેઠ |
ગોવિંદ પરમાર |
NCP-પટેલ જયંતભાઇ રમણભાઇ |
અમરીશભાઈ પટેલ |
|
આણંદ |
આણંદ |
યોગેશ પટેલ |
કાંતિભાઈ પરમાર |
ગિરીશ |
|
આણંદ |
પેટલાદ |
કમલેશ પટેલ |
ડો. પ્રકાશ |
અર્જુન ભરવાડ |
|
આણંદ |
સોજીત્રા |
વિપુલ પટેલ |
પૂનમભાઈ પરમાર |
મનુભાઈ ઠાકોર |
|
ખેડા |
માતર |
કલ્પેશ પરમાર |
સંજય પટેલ |
લાલજી પરમાર |
|
ખેડા |
નડિયાદ |
પંકજ દેસાઈ |
ધ્રુવલ સાધુભાઈ |
હર્ષદ વાઘેલા |
|
ખેડા |
મહેમદાવાદ |
અર્જુનસિંહ |
જીવાસિંહ |
પ્રમોદભાઈ |
|
ખેડા |
મહુધા |
સંજયસિંહ મહિડા |
ઈન્દ્રજીતસિંહ |
રાજીવભાઇ |
|
ખેડા |
ઠાસરા |
યોગેન્દ્રસિંહ |
કિરિટબાઈ પરમાર |
નટવરસિંહ રાઠોડ |
|
ખેડા |
કપડવંજ |
રાજેશ ઝાલા |
કાળુભાઈ ડાભી |
મનુભાઈ પટેલ |
|
ખેડા |
બાલાસિનોર |
માનસિંહ ચૌહાણ |
અજીતસિંહ ચૌહાણ |
ઉદયસિંહ ચૌહાણ |
|
મહીસાગર |
લુણાવાડા |
જિગ્નેશ |
ગુલાબ સિંહ |
નટવરસિંહ |
|
મહીસાગર |
સંતરામપુર (ST) |
કુબેર ડિંડોર |
ગેંદલભાઈ ડામોર |
પર્વત વાગોડિયા |
|
પંચમહાલ |
શેહરા |
જેઠા આહિર |
કતુભાઈ પાગી |
તખ્તસિંહ |
|
પંચમહાલ |
મોરવા હડફ (ST) |
નિમિષા સુથાર |
સ્નેહલતાબેન |
બનાભાઇ દામોર |
|
પંચમહાલ |
ગોધરા |
ચંદ્રસિંહ |
રશ્મિતાબેન |
રાજેશ પટેલ |
|
પંચમહાલ |
કાલોલ |
ફતેસિંહ ચૌહાણ |
પ્રભાત સિંહ |
દિનેશ બારીયા |
|
પંચમહાલ |
હાલોલ |
જયદ્રથસિંહ |
અનિસ બારિયા |
ભરત રાઠવા |
|
દાહોદ |
ફતેપુરા (ST) |
રમેશભાઈ કટારા |
રઘુ મચાર |
ગોવિંદ પરમાર |
|
દાહોદ |
ઝાલોદ (ST) |
મહેશ ભૂરિયા |
મિતેશ કે. |
અનિલ ગરાશિયા |
|
દાહોદ |
લીમખેડા (ST) |
શૈલેષભાઈ ભાભોર |
રમેશભાઈ |
પુનાભાઈ બારીયા |
|
દાહોદ |
દાહોદ (ST) |
કનૈયાલાલ |
હર્ષદભાઈ |
પ્રોફેસર દિનેશ |
|
દાહોદ |
ગરબાડા (ST) |
મહેન્દ્રભાઈ |
ચંદ્રિકાબેન |
શેલેશ કનુભાઈ |
|
દાહોદ |
દેવગઢબારીઆ |
બચુભાઈ ખાબડ |
(ફોર્મ પરત ખેચ્યું) |
ભરત વખાલા |
|
વડોદરા |
સાવલી |
કેતન ઈનામદાર |
કુલદીપ સિંહ |
વિજય ચાવડા |
|
વડોદરા |
વાઘોડિયા |
અશ્વિન પટેલ |
સત્યજીતસિંહ |
ગૌતમ રાજપૂત |
|
છોટા ઉદેપુર |
છોટા ઉદેપુર (ST) |
રાજેન્દ્રસિંહ |
સંગ્રામસિંહ |
અર્જુન રાઠવા |
|
છોટા ઉદેપુર |
જેતપુર (છોટા |
જયંતીભાઈ રાઠવા |
સુખરામ રાઠવા |
રાધિકા રાઠવા |
|
છોટા ઉદેપુર |
સંખેડા (ST) |
અભયસિંહ તડવી |
ધીરુભાઈ |
રંજન તડવી |
|
વડોદરા |
ડભોઇ |
શૈલેષભાઈ મહેતા |
બાલકિશન પટેલ |
અજીત ઠાકોર |
|
વડોદરા |
વડોદરાસિટી (SC) |
મનીષાબેન વકીલ |
ગુણવંતરાય |
જીગર સોલંકી |
|
વડોદરા |
સયાજીગંજ |
કેયુર રોકડિયા |
અમી રાવત |
સ્વેજલ વ્યાસ |
|
વડોદરા |
અકોટા |
ચૈતન્ય દેસાઈ |
ઋત્વિક જોશી |
શશાંક ખરે |
|
વડોદરા |
રાવપુરા |
બાલકૃષ્ણ |
સંજય પટેલ |
હિરેન શિરકે |
|
વડોદરા |
માંજલપુર |
યોગેશ પટેેલ |
ડૉ.તસ્વિન સિંઘ |
વિનય ચવ્હાણ |
|
વડોદરા |
પાદરા |
ચૈતન્ય ઝાલા |
જસપાલ સિંહ |
સંદિપસિંઘ રાજ |
|
વડોદરા |
કરજણ |
અક્ષય પટેલ |
પ્રિતેશ પટેલ |
પરેશ પટેલ |
|
નર્મદા |
નાંદોદ (ST) |
દર્શનાબેન |
હરેશ વસાવા |
પ્રફુલ વસાવા |
|
નર્મદા |
દેડિયાપાડા (ST) |
હિતેશ દેવજી |
જેરમાબેન વસાવા |
ચૈતર વસાવા |
|
ભરૂચ |
જંબુસર |
ડી.કે સ્વામી |
સંજય સોલંકી |
સાજીદ રેહાન |
|
ભરૂચ |
વાગરા |
અરુણ રાણા |
સુલેમાન પટેલ |
જયરાજ સિંઘ |
|
ભરૂચ |
ઝગડિયા (ST) |
રિતેશ વસાવા |
ફતેસિંહ વસાવા |
ઉર્મિલા ભગત |
|
ભરૂચ |
ભરૂચ |
રમેશ મિસ્ત્રી |
જયકાંતભાઈ બી |
મનહરભાઈ પરમાર |
|
ભરૂચ |
અંકલેશ્વર |
ઈશ્વર પટેલ |
વિજયસિંહ પટેલ |
અંકુર પટેલ |
|
સુરત |
ઓલપાડ |
મુકેશ પટેલ |
દર્શનકુમાર |
ધાર્મિક |
|
સુરત |
માંગરોળ (સુરત) |
ગણપત વસાવા |
અનિલ ચૌધરી |
સ્નેહલ વસાવા |
|
સુરત |
માંડવી (સુરત) |
કુંવરજી હળપતિ |
આનંદ ચૌધરી |
સાયનાબેન ગામીત |
|
સુરત |
કામરેજ |
પ્રફુલ્લ |
નિલેશ મનસુખભાઈ |
રામ ધડુક |
|
સુરત |
સુરત પૂર્વ |
અરવિંદ રાણા |
અસલમ સાયકલવાલા |
|
|
સુરત |
સુરત ઉત્તર |
કાંતિ બલ્લર |
અશોક પટેલ |
મહેન્દ્ર |
|
સુરત |
વરાછા રોડ |
કિશોર કાનાણી |
પ્રફુલ છગનભાઈ |
અલ્પેશ કથિરીયા |
|
સુરત |
કરંજ |
પ્રવીણ ઘોઘારી |
ભારતી પટેલ |
મનોજ સોરઠિયા |
|
સુરત |
લિંબાયત |
સંગીતા પાટિલ |
ગોપાલ પાટીલ |
પંકજ તયડે |
|
સુરત |
ઉધના |
મનુભાઈ પટેલ |
ધનસુખ રાજપૂત |
મહેન્દ્ર પાટીલ |
|
સુરત |
મજુરા |
હર્ષ સંઘવી |
બલવંત જૈન |
પીવીએસ શર્મા |
|
સુરત |
કતારગામ |
વિનોદ મોરડિયા |
કલ્પેશ |
ગોપાલ ઈટાલિયા |
|
સુરત |
સુરત પશ્ચિમ |
પૂર્ણેશ મોદી |
સંજય રમેશચંદ્ર |
મોકકેશ સંઘવી |
|
સુરત |
ચોર્યાસી |
સંદીપ દેસાઈ |
કાંતિલાલ પટેલ |
પ્રકાશભાઈ |
|
સુરત |
બારડોલી (SC) |
ઈશ્વર પરમાર |
પન્નાબેન |
રાજેન્દ્ર |
|
સુરત |
મહુવા (સુરત) (ST) |
મોહન ઢોડિયા |
હેમાંગીની |
કુંજન પટેલ |
|
તાપી |
વ્યારા (ST) |
મોહન કોકણી |
પુના ગામિત |
બિપીન ચૌધરી |
|
તાપી |
નિઝર (ST) |
જયરામ ગામિત |
સુનિલ ગામિત |
અરવિંદ ગામિત |
|
ડાંગ |
ડાંગ (ST) |
વિજય પટેલ |
મુકેશ ચંદ્રભાઈ |
સુનિલ ગામીત |
|
નવસારી |
જલાલપોર |
રમેશ પટેલ |
રણજીત |
પ્રદીપકુમાર |
|
નવસારી |
નવસારી |
રાકેશ દેસાઈ |
દીપક બરોથ |
ઉપેશ પટેલ |
|
નવસારી |
ગણદેવી (ST) |
નરેશ પટેલ |
અશોક પટેલ |
પંકજ પટેલ |
|
નવસારી |
વાંસદા (ST) |
પિયૂષ પટેલ |
અનંતકુમાર પટેલ |
પંકજ પટેલ |
|
વલસાડ |
ધરમપુર (ST) |
અરવિંદ પટેલ |
કિશનભાઈ |
કમલેશ પટેલ |
|
વલસાડ |
વલસાડ |
ભરત પટેલ |
કમલકુમાર પટેલ |
રાજુ મરચા |
|
વલસાડ |
પારડી |
કનુ દેસાઈ |
જયશ્રી પટેલ |
કેતલ પટેલ |
|
વલસાડ |
કપરાડા (ST) |
જીતુ ચૌધરી |
વસંત બી. પટેલ |
જયેન્દ્રભાઈ |
|
વલસાડ |
ઉમરગામ (ST) |
રમણ પાટકર |
નરેશ વજીરભાઈ |
અશોક પટેલ |
પ્રથમ તબક્કામાં આ જિલ્લાઓમાં મતદાન યોજાશે
અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ
પ્રથમ તબક્કામાં યોજાનાર મતદાન અંગે મહત્વની વિગતો
- મતદાનની તારીખ : 01-12-2022
- મતદાનનો સમય : સવારે 08.00 થી સાંજે 05.00
- કેટલા જિલ્લામાં મતદાન યોજાશે : 19 (કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત)
- કેટલી બેઠક માટે મતદાન : 89
- કુલ ઉમેદવારો : 788 (718 પુરૂષ ઉમેદવાર, 70 મહિલા ઉમેદવાર)
- રાજકિય પક્ષો : 39 રાજકીય પક્ષો
- કુલ મતદારો : 2,39,76,670 (1,24,33,362 પુરૂષ મતદારો, 1,1,5,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો)
- 18થી 19 વર્ષની વયના મતદારો : 5,74,560
- 99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારો : 4,945
- સેવા મતદારો : કુલ 9,606 (9,371 પુરૂષ , 235 મહિલા)
- NRI મતદારો : કુલ 163 (125 પુરૂષ, 38 મહિલાઓ)
- મતદાન મથક સ્થળો : 14,382 (3,311 શહેરી વિસ્તારોમાં અને 11,071 ગ્રામ્ય વિસ્તારોમાં)
- મતદાન મથકો : 25,430 (9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો)
- વિશિષ્ટ મતદાન મથકો : 89 મોડલ મતદાન મથકો, 89 દિવ્યાંગ સંચાલિત, 89 ઈકો ફ્રેન્ડલી, 611 સખી, 18 યુવા સંચાલિત મતદાન મથકો
- EVM-VVPATની સંખ્યા : 34,324 બેલેટ યુનિટ, 34,324 CU અને 38,749 VVPAT ( મોરબીની 65-મોરબીમાં 17 ઉમેદવારો હોવાથી 02 બેલેટ યુનિટ તથા, સુરતના લિંબાયતમાં 44 ઉમેદવારો હોવાથી 03 બેલેટ યુનિટ વપરાશે)
- મતદાન સ્ટાફની વિગત : કુલ 1,06,963 કર્મચારી/અધિકારી, 27,978 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 78,985 પોલીંગ સ્ટાફ
- વોટર ઈન્ફોર્મેશન સ્લીપનું વિતરણ : તમામ 19 જિલ્લાઓમાં 1 ડિસેમ્બરે ઉદ્યોગો-ધંધાના કામદારોને સવેતન રજા અપાશે