ભાજપ-કોંગ્રેસ-આપના મૂરતિયાઓના નામે લખાઈ ગઈ 'કંકોત્રી', જુઓ તમામ 182 બેઠકોનું લિસ્ટ, કોણ-કોણ ટકરાશે

ભાજપ-કોંગ્રેસ-આપના મૂરતિયાઓના નામે લખાઈ ગઈ 'કંકોત્રી', જુઓ તમામ 182 બેઠકોનું લિસ્ટ, કોણ-કોણ ટકરાશે


અમદાવાદ,તા.19 નવેમ્બર-2022, શનિવાર

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને તમામ પક્ષો વચ્ચે ધમધમાટ જોવા મળી રહ્યો છે. ઉમેદવારોની સાથે સાથે દિગ્ગજ નેતાઓ પણ મતદારોને રિઝવવા ચૂંટણી પ્રચારમાં જોડાઈ ગયા છે. આ વખતની ગુજરાત ચૂંટણીની રણભૂમિમાં ભાજપ, કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીએ પણ જોરશોરથી એન્ટ્રી કરતા રાજ્યની કેટલીક બેઠકો પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ત્યારે રાજ્યની તમામ 182 બેઠકો પર ઉમેદવારો ગોઠવાઈ ગયા છે. ચૂંટણી મેદાનમાં ‘કોણ કોના પર ભારે પડશે ’તે પણ 8મી ડિસેમ્બરે જાણવા મળી જશે. જોકે તે પહેલા 182 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કયા કયા મૂરતિયાઓની કંકોત્રી લખાઈ ગઈ છે અને કોણ કોની સામે ટકરાશે, તે અંગે જાણીએ સંપૂર્ણ માહિતી…

Share: