×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરમજનક હાર : વર્લ્ડ રેકોર્ડ પાર્ટનરશીપ સાથે ઇંગ્લેન્ડે ભારતને હરાવ્યું

અમદાવાદ,તા.9 નવેમ્બર 2022,ગુરૂવાર

T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચમાં ભારતે આપેલા 169 રનના ટાર્ગેટ સામે ઈંગ્લેન્ડના ઓપનર્સનો ઝંઝાવાત જોવા મળ્યો હતો. વિના વિકેટે ઈંગ્લેન્ડે આ ટાર્ગેટ ચેસ કરીને ભારતને કારમી હાર આપી છે.

16 જ ઓવરમાં ઈંગ્લેન્ડે આ લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને T20 વિશ્વ કપની મેચમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી કેપ્ટન બટલર અને હેલ્સ વચ્ચે જોવા મળી હતી. 

અત્યાર સુધી સૂર્યકુમાર યાદવ અને કોહલીના પરફોર્મન્સને આધારે જ જીત મેળવી રહેલ ભારતની ટીમ આજના સેમિફાઈનલના મુકાબલામાં ડિફેન્ડ કરતા લાચાર જોવા મળી હતી. ઈંગ્લેન્ડે વિના વિકેટે 16 જ ઓવરમાં 170 રન બનાવ્યા છે. આ અંકડો જ દર્શાવે છે કે ભારતની બોલિંગ કેટલી સાધારણ રહી હશે. બટલરે 9 ચોર અને 3 સિક્સ સાથે 49 બોલમાં 80 રન ફટકાર્યા હતા. હેલ્સે 47 બોલમાં તોફાની 86 રન ફટકાર્યા છે.

ભારતને હરાવીને ફાઈનલમાં પહોંચેલ ઈંગ્લેન્ડનો સામનો હવે પાકિસ્તાન સામે થશે. રસપ્રદ વાત એ છે કે આ જ પ્રકારની સેમ થિયરી 1992ના વર્લ્ડ કપમાં સર્જાઈ હતી. આ વર્લ્ડ કપ ઈંગ્લેન્ડને 22 રને હરાવીને પાકિસ્તાને જીત્યો હતો.

2014 બાદ ભારત ICC knockouts ગેમમાં 

- 2014 Finalમાં શ્રીલંકા સામે હાર 

- 2015માં સેમિફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હાર

- 2016માં સેમિફાઈનલમાં વેસ્ટ ઈન્ડિઝ સામે હાર

- 2017માં ફાઈનલમાં પાકિસ્તાન સામે હાર

- 2019માં સેમિફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર

- 2021માં WTC ફાઈનલમાં ન્યૂઝિલેન્ડ સામે હાર

- 2022માં T20 WCમાં ઈંગ્લેન્ડ સામે હાર

Pakistanની 1992 and 2022 વર્લ્ડકપની સામ્યતાઓ :

Pakistan in 2022

Pakistan in 1992

Defeat in tournament opener in Melbourne - to India

Defeat to West Indies in tournament opener in Melbourne

Lost to India in the Super 12 stage

Lost to India in group stages

Won their last 3 matches to qualify for semi-finals

Won their last 3 group-stage matches to reach semi-finals

Set to take on New Zealand in semi-finals

Defeated New Zealand in semi-finals

Lost to Australia in the semi-final of previous World Cup (2021)

Lost to Australia in semi-final of previous World Cup (1987)

Qualified to semis on the basis of one-point difference

Qualified to semis on the basis of one-point difference