T20 WC Ind vs Eng: ભારતે ઈંગ્લેન્ડને આપ્યો 169નો ટાર્ગેટ, હવે બોલર્સ પર મદારઅમદાવાદ,તા.10 નવેમ્બર 2022,ગુરૂવાર
પાકિસ્તાનની સામે હવે ફાઈનલની ટિકિટ માટે રમાઈ રહેલ બીજી સેમિફાઈનલમાં કોહલી અને પંડ્યાની 50ને આધારે ભારતે 168 રન કર્યા છે અને ઈંગ્લેન્ડને 169નો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાને ગઈકાલે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે જ્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે રમાઈ રહેલી ટી 20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઈગ્લેન્ડ સામે થવા થઈ રહ્યો છે.
આજની મેચમાં રોહિત શર્મા ટોસ હાર્યા હતા અને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વની વાત એ છે કે આજની મેચમાં પણ દિનેશ કાર્તિકને સ્થાન નથી મળ્યું અને પંત ભારત તરફથી વિકેટ કિપીંગ કરશે. બાકી અન્ય ટીમ યથાવત રહેશે.
20ને અંતે ભારત 168/6
જોર્ડનને ફરી પંડ્યાએ ધોયો
20મી ઓવરની ધીમી શરૂઆત. બે સિંગલ રન બાદ પંત રન આઉટ.
ચોથા બોલા પર પંડ્યાનો હેલિકોપ્ટર શોટ
પાંચમા બોલ પર 4 રન
છઠ્ઠા પર ફરી પંડ્યાએ ચોકડી મારી પરંતુ હિટવિકેટ થયા.
પંતની 4થી શરૂઆત, પંડ્યાએ કરનનો ઉઘડો લીધો
ઈનિંગના પહેલા બોલ પર પંતે ચોકડી મારી. પંડ્યાનો ઝંઝાવાત યથાવત. 1 સિક્સ અને 2 ચોર. 19 ઓવરને અંતે ભારત 156/4
પંડ્યાએ 29 બોલમાં હાલ સેન્ચયુરી પુરી કરી
18મી ઓવર ડ્રામેટિક રહી
- ફિક્ટી બાદ કોહલી આઉટ
- 18મી ઓવરમાં પંડ્યાનો Sixનો વરસાદ
- જોર્ડનના પ્રથમ અને બીજા બોલમાં પાંડ્ય પાવર. 69ની પાર્ટનરશિપ તૂટી. 18મી ઓવરને અંતે ભારત 136/4. પંતની મેદાનમાં એન્ટ્રી.
18મી ઓવરમાં પંડ્યાનો Sixનો વરસાદ
જોર્ડનના પ્રથમ અને બીજા બોલમાં પાંડ્ય પાવર.બે સિક્સ આવી.
કરનની સામે પંડ્યા પાવર
17મી ઓવરની શરૂઆતમાં જ પંડ્યાની પાવરહિટિંગ સિક્સ. 17મી ઓવરમાં આવ્યા 11 રન. ભારત 121/3
કોહલીનો આક્રમક અંદાજ શરૂ : ભારત 16ને અંતે 110/3
કોહલીએ જોર્ડને ફરી એક શાનદાર 4 મારી. કોહલી 48એ પહોંચ્ત. ભારતનો સ્કોર 16ને અંતે 110/3
15 ઓવરે ભારત 100/3
14ના અંતે 90/3
હાર્દિકના બે હાફ ચાન્સ મિસ 13ને અંતે 80/3
સૂર્ય કુમાર યાદવ આઉટ
ઝડપી ઈનિંગ રમવાના ચક્કરમાં સૂર્ય કુમાર યાદવ રાશિદનો શિકાર બન્યા. હાર્દિક ક્રિઝ પર આવ્યો.
સૂર્યાનો આતંક શરૂ 11 ના અંતે 74/2
સૂર્યા સામે સ્લોવર બોલનો પ્રયોગ પરંતુ સૂર્યાનો આતંક શરૂ. ઓવરના છેલ્લા 2 બોલમાં 1 સિક્સ 1 ફોર.
10 ઓવરને અંતે ભારત 62/2
ભારતની અડધી ઈનિંગ પૂરી પરંતુ સ્કોર ઓછો. 10 ઓવરને અંતે ભારત 62/2
9મી ઓવર જોર્ડનને, રોહિત આઉટ
રોહિતે 4થી કર્યું સ્વાગત પરંતુ ઝડપી રન બનાવવામાં રોહિત 27 રને આઉટ. સ્ટ્રાઈક રેટ 100થી પણ ઓછી. ભારતની આ વર્લ્ડ કપની બેસ્ટ જોડી ક્રિઝ પર કોહલીની સૂર્યા.
Indiaનો સ્કોર 8 ઓવર બાદ ભારત 51/1
કોહલી કન્ટ્રોલમાં કરી રહ્યાં છે બેટિંગ. રોહિતનો વધુ એક હાફ ચાન્સ મિસ થયો. રાશિદની ઈકોનોમીકલ ઓવર. 8ને અંતે ભારત 51/1
ભારત 7 ઓવરને અંતે 46/1
કોહલીની ઓવર બોલર હેડ કમાલની સ્ટ્રેડ ડ્રાઇવ, ચોકડી મળી. 7 ઓવરને અંતે 46/1
પાવરપ્લેની છેલ્લી ઓવર સ્પીનરના હાથમાં :
ઈંગ્લેન્ડે છઠ્ઠી ઓવર સ્પીનર આદિલ રાશિદને આપી. રોહિતે વેલકમ ચોકડી મારી. 6 ઓવરને અંતે ભારતનો 38/1
રોહિત 20, કોહલી 12 રને ક્રિઝ પર
પાંચમી ઓવરમાં રોહિતની Roar :
રોહિતે આક્રમક બે ચ4 મારી પરંતુ ત્રીજી ચોર મારવા જતા રોહિતનો કેચ બ્રુકથી છૂટ્યો. પાંચમા બોલે કોહલીની LBW અપીલ એમ્પોયરે નકારી. 5 ઓવરના અંતે 31/1
ચોથી ઓવરમાં પ્રથમ સિક્સ :
વોક્સની બીજી ઓવરના પ્રથમ બોલ પર કવર્સની ઉપરથી કોહલીની શાનદાર સિક્સ. રોહિતને આજે પણ સમસ્યા. બેટ પર બોલ ટાઈમ જ નથી થઈ રહ્યો. 4 ઓવરના અંતે ભારતનો સ્કોર 21/1
3 ઓવરને અંતે ભારતનો સ્કોર : 11/1
ત્રીજી ઓવરમાં ઈંગ્લેન્ડનો ત્રીજો બોલર. કોહલીનો કેસ સ્લિપમાં મિસ થયો. બાઉન્સને પગલે બીટ થયા કોહલી. ત્રણ ઓવરને અંતે ભારત 11/1
વોક્સે રાહુલને Out કર્યો
ભારતે પ્રથમ વિકેટ ગુમાવી રાહુલ 5 રન કરી પેવેલિયન ભેગા. કોહલીના આગમન સાથે ગ્રાઉન્ડમાં ચોતરફ બુમાબુમ. 2 ઓવરને અંતે 10 રન, એક વિકેટ
1 ઓવર 6 રન :
ભારતની ઈનિંગના પહેલા બોલમાં જ ફોરથી શરૂઆત થઈ છે. રાહુલે પ્રથમ બોલે 4 અને બાદમાં બે સિંગલની મદદથી પહેલી ઓવરમાં 6 રન કર્યા છે.
રસપ્રદ આંકડા :
>> ટોસ જીતનાર કેપ્ટન એડિલેડ ઓવલ ખાતે અગાઉની તમામ 11 T20 ઈન્ટરનેશનલ હાર્યા છે
>> આ વર્ષે T20માં પ્રથમ બેટિંગ કરીને ભારતની જીતની ટકાવારી : 70.83 (24 મેચમાં 17 જીત)
>> આ વર્ષે T20I માં ઈંગ્લેન્ડની રન ચેસિંગમાં જીતની ટકાવારી : 30.77 (13 મેચમાં 4 જીત)
India Playing XI :
KL Rahul, Rohit Sharma(c), Virat Kohli, Suryakumar Yadav, Hardik Pandya, Rishabh Pant(w), Axar Patel, Ravichandran Ashwin, Bhuvneshwar Kumar, Mohammed Shami, Arshdeep Singh
England Playing XI:
Jos Buttler(w/c), Alex Hales, Philip Salt, Ben Stokes, Harry Brook, Liam Livingstone, Moeen Ali, Sam Curran, Chris Jordan, Chris Woakes, Adil Rashid
અમદાવાદ,તા.10 નવેમ્બર 2022,ગુરૂવાર