×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

AAPની આગોતરી તૈયારી : પાંચ મહિના અગાઉ જ વિધાનસભા ચૂંટણી 10 ઉમેદવારો જાહેર

અમદાવાદ,તા.02 ઓગષ્ટ 2022,મંગળવાર

ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકરણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પાંચ મહિના પૂર્વે જ આપ અમુક બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી શકે છે.

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. 

કઈ કઈ બેઠક પણ કોણ ઉમેદવાર ?

હેમા ચૌધરી દિયોદર બેઠક 

સોમનાથ જગમાલા વાળા

અજુર્ન રાઠવા છોડા ઉદેપુર

સાગર રબારી બેચરાજી

રાજકોટ ગ્રામ્ય વશરામ સાગઠીયા

સુરત કામરેજ રામ ધડૂક

રાજકોટ દક્ષિણ શિવલાલ બારસિયા

સુધીર વાઘાણી ગારીયાદાર

રાજેન્દ્ર સોલંકી બારડોલી 

અમદાવાદ નરોડા ઓમપ્રકાશ તિવારી