ઇમરાન ખાનની ગુગલી, વિપક્ષને મોકલાવ્યો સંસદભંગનો પ્રસ્તાવ

ઇમરાન ખાનની ગુગલી, વિપક્ષને મોકલાવ્યો સંસદભંગનો પ્રસ્તાવ

-પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આજે રાષ્ટ્રનાં નામ સંબોધન કરશે

તા. 31 માર્ચ, ગુરુવાર 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આજે રાષ્ટ્રનાં નામ સંબોધન કરવાના છે, ફ્લોર ટેસ્ટની પહેલાં ગુરુવારે રાતે ઇમરાન ખાન દેશને સંબોધિત કરશે.

ઇમરાન સરકારનાં મંત્રી ફવાદ ચૌધરીએ આ જાણકારી આપી હતી. હવે બધાની નજર આજે રાત્રે થનારા સંબોધન પર છે. 

સંબોધનમાં શું હોઇ શકે છે? 

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કે આજના આ સંબોધનમાં પાકિસ્તાનનાં પીએમ ઇમરાન ખાન ઇમરજન્સી લગાવવા જેવા પગલાં લઇ શકે છે. 

Share: