લતા મંગેશકરની અંતિમ તસવીર આવી સામે, તિરંગામાં અંતિમ સફર

લતા મંગેશકરની અંતિમ તસવીર આવી સામે, તિરંગામાં અંતિમ સફર


– લતા મંગેશકરનો પરિવાર તેમના પાર્થિવ શરીરને લઈને શિવાજી પાર્ક જવા માટે નીકળ્યો હતો

મુંબઈ, તા. 06 ફેબ્રુઆરી, 2022, રવિવાર

લતા મંગેશકરના અવસાનને લઈ દેશભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરના પાર્થિવ શરીરને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના નિવાસ સ્થાન પ્રભુકુંજથી શિવાજી પાર્ક લઈ જવામાં આવ્યો હતો. લતા મંગેશકરને અંતિમ વિદાય આપવા માટે રસ્તાઓ પર તેમના ચાહકોની ભીડ જોવા મળી હતી. 

લતા મંગેશકરનો પરિવાર તેમના પાર્થિવ શરીરને લઈને શિવાજી પાર્ક જવા માટે નીકળ્યો હતો. આ કાફલામાં તેમના સાથે તેમની બહેન આશા ભોસલે પણ છે. 

Share: