corona cases: રાજ્યમાં આજે 10,742 નવા કેસ, 109 દર્દીઓનું મોત, રિકવરી રેટ 81.85 ટકાગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર
ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જો કે બીજી મહત્વની બાબત એ પણ છે કે કોરોના ટેસ્ટીંગ પણ ઘટ્યું છે, આજે રાજ્યમાં 10,742 નવા કેસ નોંધાયા છે અને 109 લોકોના કોરોનાથી મોત થયા છે, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 8840 થયો છે. જો કે આજે 15269 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. અત્યાર સુધી 593,666 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 1,22,847 પર પહોંચ્યો છે. જેમાંથી 796 દર્દી વેન્ટિલેટર પર અને 1,22,051 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 81.85 ટકા છે.
રાજ્યમાં આજે કુલ 109 લોકોના કોરોનાથી મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 15 , સુરત કોર્પોરેશન-8, વડોદરા કોર્પોરેશન 6, વડોદરા-4, મહેસાણામાં 4, રાજકોટ કોર્પોરેશન 4, રાજકોટ-5, જુનાગઢ કોર્પોરેશનમાં 4, અમરેલી-3 , જામનગર કોર્પોરેશમાં 5, જુનાગઢ-7, સુરત-6, પંચમહાલ-3, ભાવનગર કોર્પોરેશન-4, કચ્છ-3, આણંદ-1, જામનગરમાં-4, ભરુચ-3, ગીર સોમનાથ-1, ખેડા-1, પાટણ-2, દેવભૂમિ દ્વારકા-1,ભાવનગર-1,ગાંધીનગર-2, સાબરકાંઠા-2, દાહોદ-1, મહીસાગર-2, નવસારી-1, ગાંધીનગર કોર્પોરેશન-1, અરવલ્લી-2, અમદાવાદ-1, તાપી-1, છોટા ઉદેપુરમાં 1 દર્દીના મોતનો સમાવેશ થાય છે.
રાજ્યનાં વિવિધ શહેરો અને જિલ્લાઓમાં આજે નોંધાયેયા કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2878 , સુરત કોર્પોરેશન-776, વડોદરા કોર્પોરેશન 650, વડોદરા-461, મહેસાણામાં 399, રાજકોટ કોર્પોરેશન 359, રાજકોટ-332, જુનાગઢ કોર્પોરેશનમાં 323, અમરેલી-298, જામનગર કોર્પોરેશમાં 298, બનાસકાંઠા-259, જુનાગઢ-249, સુરત-227, પંચમહાલ-223, ભાવનગર કોર્પોરેશન-202, કચ્છ-185, આણંદ-177, જામનગરમાં-176, ભરુચ-173, ગીર સોમનાથ-171, ખેડા-162, પાટણ-147, દેવભૂમિ દ્વારકા-131,ભાવનગર-128,ગાંધીનગર-128, સાબરકાંઠા-123, દાહોદ-121, મહીસાગર-113, વલસાડ-107, નવસારી-106, ગાંધીનગર કોર્પોરેશન-104, સુરેન્દ્રનગર-87, અરવલ્લી-83, નર્મદા-70, અમદાવાદ-64, તાપી-64, છોટા ઉદેપુર-57, મોરબી-52, પોરબંદર-49, બોટાદ-20, અને ડાંગમાં 10 કેસ સાથે રાજ્યમાં કુલ 10742 નવા કેસ નોંધાયા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં 1,47,18,861 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તો ગઈકાલ સુધીમાં કુલ 1,45,67,089 લોકોનું રસીકરણ કરાયું હતું. જ્યારે આજે કુલ 1,51,772 લોકોનું રસીકરણ કરાયું છે. જેમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટ લાઇન વર્કરનું પ્રથમ ડોઝ અને બીજા ડોઝનું કુલ અનુક્રમે 18,51,225 અને 9,95,693 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
45 વર્ષથી વધુ વયના લોકોનું પ્રથમ ડોઝનું કુલ 86,60,645 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 45 વર્ષથી વધુ ઉંમરના બીજા ડોઝનું કુલ 27,94,084 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 18 થી 45 વર્ષ સુધીના પ્રથમ ડોઝનું કુલ 4,17,214 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગાંધીનગર, 13 મે 2021 ગુરૂવાર