10 મહત્વના સમાચાર । દેશમાં ફરી 2 ટ્રેન દુર્ઘટના, કોર્ટમાં ફાયરિંગ, ગુજરાતમાં 9 જૂનથી વરસાદ, મોદી રચશે ઈતિહાસ

10 મહત્વના સમાચાર । દેશમાં ફરી 2 ટ્રેન દુર્ઘટના, કોર્ટમાં ફાયરિંગ, ગુજરાતમાં 9 જૂનથી વરસાદ, મોદી રચશે ઈતિહાસ

દેશમાં આજે (7 જૂન) બનેલી 10 મહત્વની ઘટનાઓ વિશે વધુ વિગતો મેળવવા નીચે આપેલી લીંક પર ક્લિક કરો.

01. વધુ એક ટ્રેન ટુર્ઘટના : આસામમાં માલગાડી પાટા પરથી ખડી પડી, 20 ડબ્બા ઉથડી પડ્યા, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

02. ઓડિશામાં વધુ એક ટ્રેન દુર્ઘટના : વરસાદથી બચવા ઉભેલી માલગાડી નીચે બેઠેલા 6 મજૂરોના મોત, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

03. VIDEO: લખનઉ કોર્ટમાં વકીલોના ડ્રેસમાં બદમાશોનું ફાયરિંગ, મુખ્તારના નજીકના ગેંગસ્ટરનું મોત, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

04. અનુરાગ ઠાકુર સાથેની બેઠક સમાપ્ત, કુસ્તીબાજોએ કહ્યું ‘…ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પ્રદર્શન નહીં કરીએ’, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

05. વિપક્ષોની બેઠક યોજવા રાહુલ-અખિલેશ માની ગયા : પટણામાં 23 જૂને યોજાશે મિટિંગ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

06. કેરલમાં બે દિવસમાં ચોમાસું બેસશે, ગુજરાતમાં કાલથી પ્રિમોન્સૂન વરસાદ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

07. ઈતિહાસ રચવાની તૈયારીમાં PM મોદી, અમેરિકન સંસદમાં સંબોધન કરી દેશના પૂર્વ વડાપ્રધાનોનો તોડશે રેકોર્ડ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

08. ગુજરાત અને હિમાચલની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપે કેટલો ખર્ચ કર્યો ? જાણો રિપોર્ટ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

09. 28000 કરોડની સંપત્તિમાંથી અડધી દાન કરી દેવાનો નિર્ણય, આવું કરનાર ભારતનો સૌથી યુવા અબજપતિ, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

10. પાકિસ્તાન ભારત આવી વર્લ્ડ કપ રમવા રાજી, ICC સામે શરત મૂકી પોતાના જ પગે મારી કુહાડી, વધુ વિગતો જાણવા અહીં ક્લિક કરો

Share: