હેટ સ્પીચ મામલે આઝમ ખાનને રામપુર કોર્ટે દોષિત જાહેર કર્યો, થોડીવારમાં થશે સજાનું એલાન

હેટ સ્પીચ મામલે આઝમ ખાનને રામપુર કોર્ટે દોષિત જાહેર કર્યો, થોડીવારમાં થશે સજાનું એલાન

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને હેટ સ્પીચ કેસમાં દોષીત ઠેરવવામાં આવ્યા છે. રામપુરની કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો છે. વર્ષ 2019માં રામપુરના શહઝાદનગર પોલીસ સ્ટેશનમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો હતો. આઝમ પર લોકસભા ચૂંટણી દરમિયાન ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો, જ્યારે આઝમ ખાન સપા- બસપાના ગઠબંધનથી લોકસભાના ઉમેદવાર હતા. થોડીવારમાં જ સજાનો નિર્ણય સંભળાવવામાં આવશે.

Share: