શ્રીલંકામાં કર્ફ્યુ હટાવાયો, 45 પ્રદર્શનકારીઓની ધરપકડ

શ્રીલંકામાં કર્ફ્યુ હટાવાયો, 45 પ્રદર્શનકારીઓની ધરપકડ

તા. 1 એપ્રિલ, 2022

સતત બગડી રહેલાં આર્થિક સંકટને લઇને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષના
નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન ચાલતું હતુ. જે હિંસક બન્યા બાદ રાજધાની
કોલંબોના કેટલાક વિસ્તારોમાં લાદવામાં આવેલ રાતોરાત કર્ફ્યુ શુક્રવારે સવારે
5
વાગ્યે હટાવી
લેવામાં આવ્યુ હતુ.
પોલીસનું કહેવું છે, કે ગુરુવારના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 45 લોકોની ધરપકડ કરવામાં આવી
છે.

 

Share: