વડાપ્રધાન મોદી આજે ભોપાલની મુલાકાતે, ઈન્દોર વાવ દુર્ઘટનાને પગલે રોડ શૉ અને સ્વાગત કાર્યક્રમ રદ કરાયા

વડાપ્રધાન મોદી આજે ભોપાલની મુલાકાતે, ઈન્દોર વાવ દુર્ઘટનાને પગલે રોડ શૉ અને સ્વાગત કાર્યક્રમ રદ કરાયા

image : Twitter

મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામનવમી પર બાલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી વાવમાં થયેલી દુર્ઘટનાને ધ્યાનમાં રાખી ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભોપાલ યાત્રા દરમિયાન તેમના એક ટૂંકા રોડ શૉ અને તેમના ભવ્ય સ્વાગતની યોજના પડતી મૂકી છે. હવે આ કાર્યક્રમ નહીં યોજાય. 

10 વાગ્યે કોન્ફરન્સમાં જોડાશે 

પીએમ મોદી ભોપાલમાં પહેલાથી નક્કી કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં જોડાશે અને વંદેભારત એક્સપ્રેસ ટ્રેનને પણ લીલીઝંડી બતાવશે. તેઓ સવારે 10 વાગ્યે કુશાભાઉ ઠાકરે કન્વેન્શન સેન્ટરમાં કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સમાં જોડાઈ શકે છે. 

Share: