મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનુુંં કોર્ટમાં સરેન્ડર

મોરબી બ્રિજ દુર્ઘટના: ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનુુંં કોર્ટમાં સરેન્ડર

અમદાવાદ,તા.31 જાન્યુઆરી 2023,મંગળવાર

ગુજરાત સહિત ભારત અને વિશ્વને હમચાવી નાખનાર મોરબી બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં સૌથી મોટા કથિત આરોપી જયસુખ પટેલ ઘટના બાદ ફરાર હતા. મોરબી પુલ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હત્યાકાંડમાં બ્રિજનું સંચાલન કરતી કંપની ઓરેવાના માલિક જયસુખ પટેલે અંતે આજે કોર્ટમાં સરેન્ડર કર્યું છે.

આ કેસમાં ચાર્જશીટ સાથે વોરન્ટ ઈશ્યુ થતા પટેલ પાસે અન્ય કોઈ વિકલ્પ ન બચતા તેમણે MD જયસુખ પટેલે મોરબી સેશન્સ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે.

Share: