મોદી સરકારમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, અર્જુનરામ મેઘવાલ સંભાળશે જવાબદારી

મોદી સરકારમાં કિરેન રિજિજુને કાયદા મંત્રી પદેથી હટાવાયા, અર્જુનરામ મેઘવાલ સંભાળશે જવાબદારી

image : Twitter

મોદી સરકારમાં મોટા ફેરબદલના અહેવાલ આવ્યા છે. કાયદા મંત્રી પદેથી કિરેન રિજિજુને હટાવી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ અર્જુનરામ મેઘવાલને કાયદા મંત્રી જાહેર કરાયા છે. અહેવાલ અનુસાર કિરેન રિજિજુને બીજા કોઈ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી શકે છે. 

Share: