મહારાષ્ટ્રમાં ભયંકર દુર્ઘટના, ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 14 લોકોના મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે

મહારાષ્ટ્રમાં ભયંકર દુર્ઘટના, ગર્ડર લોન્ચિંગ મશીન પડતા 14 લોકોના મોત, NDRFની ટીમ ઘટનાસ્થળે

મહારાષ્ટ્રમાં એક ભયાનક અકસ્માત સર્જાયો છે જેમા બ્રિજના બાંધકામ સમયે  ગર્ડર લોન્ચિંગ મશીન નીચે પડતા 14 લોકોના મોત થયા છે. આ ઘટના મુંબઈ નજીકના થાણે જિલ્લાની છે. NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસે જણાવ્યું કે ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Share: