મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થઈ શકે છે અજિત પવાર, રાજભવન પહોંચ્યા BJP-NCPના નેતા

મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થઈ શકે છે અજિત પવાર, રાજભવન પહોંચ્યા BJP-NCPના નેતા

મુંબઈ, તા.02 જુલાઈ-2023, રવિવાર

મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ થવાના અહેવાલો મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર NCP નેતા અજિત પવાર એકનાથ શિંદેની સરકારમાં સામેલ થઈ શકે છે. તેઓ આજે જ શપથ લઈ શકે છે. અજિત પવારને 25થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનું કહેવાય છે. દરમિયાન મળતા અહેવાલો મુજબ મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા પદેથી અજિત પવાર રાજીનામું આપી શકે છે.

Story Update Continue…

Share: