ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી

ભારતીય નેવીની તાકાત વધશે, પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
Image : Twitter

ભારતીય નેવીની ક્ષમતા વધારવા માટે એક મોટું પગલું ભરતાં કેન્દ્ર સરકારે 20 હજાર કરોડ રૂપિયાના સંરક્ષણ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે. સંરક્ષણ ક્ષેત્રમાં કેન્દ્ર સરકારે ભારતીય નેવી માટે પાંચ ફ્લીટ સપોર્ટ જહાજોના નિર્માણને મંજૂરી આપી છે. આ જહાજ તૈયાર થયા બાદ દરિયામાં તૈનાત નેવીને બળતણ, શસ્ત્રો અને ખોરાક ભરવામાં મદદ મળશે.

<p

Share: