બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અમદાવાદ આવી પહોંચ્યા

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન અમદાવાદ આવી પહોંચ્યા

અમદાવાદ, તા. 21 એપ્રિલ 2022, ગુરૂવાર

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જ્હોન્સન આજે તેમની બે દિવસની ભારત યાત્રાની શરૂઆત ગુજરાતથી કરી રહ્યા છે. આજે સવારે ૮ કલાકે તે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કર્યું હતું.

તેમની ગુજરાત યાત્રાની તસવીરો ની એક ઝલક અહી છે.

Share: