પાપુઆ ન્યૂ ગિની 5.6ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, કેન્દ્ર અંબુન્ટીથી 16 કિ.મી. દૂર, લોકો ભયભીત

પાપુઆ ન્યૂ ગિની 5.6ની તીવ્રતાના ભૂકંપથી હચમચ્યું, કેન્દ્ર અંબુન્ટીથી 16 કિ.મી. દૂર, લોકો ભયભીત

image : Envato 

બુધવારે (3 મે) પાપુઆ ન્યુ ગિનીમાં 5.6 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાપુઆ ન્યુ ગિનીના ઉત્તર-પશ્ચિમમાં સ્થિત અંબુન્ટીમાં આ ભૂકંપ આવ્યો હતો. યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપનું કેન્દ્ર પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ સ્થિત અંબુન્ટીથી 16 કિમી દૂર હતું. ભૂકંપની ઉંડાઈ જમીનથી 112 કિમી નીચે હતી, જોકે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

Share: