તાજીકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપના આંચકા, 18 મિનીટમાં બે વખત ધરતી ધ્રૂજી

તાજીકિસ્તાન-અફઘાનિસ્તાનમાં ભયંકર ભૂકંપના આંચકા, 18 મિનીટમાં બે વખત ધરતી ધ્રૂજી

આજે સવારે તાજીકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના ફૈઝાબાદથી 265 કિમી દૂર તાજિકિસ્તાનમાં હતું. અહીં 18 મિનિટની અંદર બે વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પ્રથમ વખત તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.6 નોંધાઈ હતી, જ્યારે બીજી વખત ભૂકંપની તીવ્રતા 5થી ઉપર નોંધાઈ હતી. આજે સવારે 6.07 અને 6.25 વાગ્યાની આસપાસ આંચકા અનુભવાયા હતા.

Share: