આસામમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.0ની તીવ્રતા

આસામમાં ધરતી ધ્રૂજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 4.0ની તીવ્રતા

આસામના નાગાંવ જિલ્લામાં આજે  બપોરે 4:15 વાગ્યા આસપાસ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. મળતા માહિતી અનુસાર, હાલ ભૂકંપના કારણે જાનમાલના નુકસાનની કોઈ માહિતી નથી.

Share: