ટકોર કથા – ગરમ ટેકરી (હરીશ નાયક) કઈ ટેકરી નરમ નરમ ને કઈ ટેકરી ગરમ ગરમ શરમ છોડીને કરમ કરવાને, ભાંગો એનો ભરમ ભરમ શિવાજીને એક વખત ભાગવું પડયું. ઔરંગઝેબના સૈન્યથી તે ઘેરાઈ ગયા અને મારતે


Read More

બદલાતાબદલાવની સાથે –વિજય શાહ પાર્ટીમાંથીપાછાંઘરતરફજઈરહ્યાહતાં. શિશિરઅનેસ્નેહબંનેખુશમિજાજમાંહતાં. આજનીપાર્ટીમાખાવાપીવાથીમાંડીબધીવ્યવસ્થાખૂબસુંદરહતી. સ્નેહેએકપેગચડાવ્યોહતોતેથીશિશિરનેબડબડાટકરીહેરાનકરીરહીહતી. આમતોસ્નેહકદીછાંટોપાણીકરતીનહીંપણઆજેપાર્ટીરંગતભરીહતીઅનેકોકપીધાપછીનશોધીમેધીમેતેનેગુલાબીમસ્તીતરફલઇજતોહતો. શિશિરસ્વસ્થતાથીગાડી. ઘરતરફપૂરઝડપેચલાવીરહ્યોહતો.રોમાસહિતસૌકોલેજનામિત્રોહતાઅનેઆમવર્ષેએકવખતસૌમળતાઅનેખુબધમાલકરતા. મજાકીયોતોતેપહેલેથીજહતોતેથીતેનીહડફટેજેચઢેતેનુંઆવીબનેઅનેબાકીનાંસૌમિત્રોનાંહસીહસીનેપેટદુઃખીજાય. પણદરવખતનીજેમઆજેતેપીણુંપીતોનહોતો. તેથીતેનામિત્રોપણઆજેતેનેઉડાવતાઅનેકહેતાસ્નેહનીબહુબીકનારાખ. તેપણમઝાકરેછે. તેનેખબરનાપડેતેમતેનીકોકમાંરમછે. તેનેપણઆજેખૂબઆનંદસાથેમનમોકળુંકરવામળ્યુંહતું.  સ્નેહનેરમવાળીકોકમળીહતીતેથીતેપણશિશિરનીવાતોનેચગાવતીહતી. “ દુબારા! દુબારાસાલાકુછસમજમેંનહીંઆયાદુબારા” કરતીહતી.  એકતબક્કેતેનેઉલટીથઇત્યારેસોનાતેનેબાથરુમમાંલઇગઇઅનેકોફીપીવડાવવાલાગી. ત્યારેમાથુપકડીનેસ્નેહખુરશીપરબેસીગઇ. કલાકપછીપાર્ટીપતીગઇત્યારેશિશિરતેનેલેવાઆવ્યો. સોનાનેહસતાહસતાકહે,  આભીનીપાર્ટીમાંસૌપહેલાજેપીતાનાહોયતેનીદયાખાય  અનેપછીજેમણેનાપીધુહોયતેઓપીધેલાનીલવારીઉલટીઅનેકચકચનીમઝામાણેશુંકહેછેસોના?  સોનાખાલીહસીઅનેસ્નેહનેલઇઘરેજવાનીકળ્યા. શિશિરએક્દમથાક્યો  હતોપણ  ડેઝીગ્નેટેડ ( નિર્ધારીત)ડ્રાઇવરહતોતેથીસ્નેહનેવહાલથીગાડીસુધીલઇગયોઅનેબોલ્યો, “આમતોએકપેગથીતનેકંઇથવુંનાજોઇએ”! ત્યારેસ્નેહબોલી


Read More

ચમત્કારિક વાસ્તવ-કથા – ત્રાંબાના ત્રણ સિક્કા [હરીશ નાયક] જ્યાં સુધી ત્રણ સિક્કા ઝોળીમાં હતા ત્યાં સુધી ચેંગની ઝોળી સિક્કાઓથી ઊભરાતી રહી.. આશ્ચર્ય એ હતું કે હવે સિક્કા ન હતા, છતાં ઝોળી ઊભરાતી હતી! જ્યાં સુધી ત્રણ


Read More

રાજાએ મલ્લ બનવું પડે. રાજા કસાયેલો, કુસ્તીબાજ, લડાકુ, વિજેતા હોય તો રાજ્ય કરી શકે. નબળા દુબળા રજાઓ રાજ કરી જ શકે નહિ. રોમન ગ્રીકના રજાઓ એવું જ માનતા. તેથી જ સિકંદર જેવા દુનિયા જીતી શક્યા હતા.


Read More

પ્રેમલ મધ્યમ વર્ગમાં ઉછરેલી સુશીલ અને સંસ્કારી દીકરી હતી. તેના પિતાનો સ્વર્ગવાસ તે પાંચ વર્ષની હતી ત્યારે થયો હતો. માતા મમતાબેને તેના ઉછેરમાં કોઈ કમી મહેસૂસ થવા દીધી ન હતી. પિતાની ખોટ પણ સાલવા દીધી ન


Read More