1) કુદરતેસર્જેલા તમામ જીવોમાં માત્ર મનુષ્ય જ રોતાં રોતાં જન્મેછે, ફરિયાદ કરતો જીવેછેઅને નિરાશામાં મરેછે. 2) જેવ્યક્તિ પોતાના વ્યવહારથી કેપોતાની વાણીથી કેકડવાશથી બીજાનું દિલ દુભાવેછેતેના જીવનમાં અંધકાર ભરાઈ જાય છે. 3) કોઈ તમારી સાથેચાલાકી કરેતો ચલાવી


Read More

જીવીલઈએ ચાલનેમાનવબેઘડીશાંતિથી આજનેજીવીલઈએ. કાલનીફોગટચિંતાકરીને શીદનેદુઃખીથઈએ? મનબિચારુંશાંતિઝંખે           દુઃખએનેનદઈએ. શીદનેકાલનીચિંતાકરીને           ઊંઘનેવેરણકરીએ? ઉભડકજીવેજીવતોમાનવી.           કરીનેકાલનીચિંતા મર્કટજેવુંમનમાનવું           નિતઉછળકૂદકરતું હરપળકાલનીચિંતાકરીને           જીવનરસસૂક્વતુ પડશેએવાદેવાશે- એવું           હરકોઈમનમાંકહેતું તેમછતાંયમનડુંમાંહ્યથી           કાલઅંગેફફડતું કાલનીચિંતાકરીનેમાનવ           આજનેમાણીનશકતો. રાતદિવસએનામનમાંજાણે           કાલનોભયમૂંઝવતો સુખનોજીવજેદુઃખમાંનાખે           કરીનેકાલનીચિંતા


Read More

- દરિયાઇ નોર્સ-લોકોની સદાબહાર નવીનતમ પુરાતન-કથા - સ્કેટીંગની મહારાણી સાકીરા ગજબની શરત હતી. માત્ર પગ નીરખીનેપતિ પસંદ કરવાનો હતો. પગ અને પગલાં સિવાયના આખા દેહ ઢંકાયેલા હતા રૃપરૃપના અંબાર! એવી વાત તમેસાંભળી હશે. પણ સાકીરાનેજુઓ તો


Read More

યમ-નિયમના અનુષ્ઠાનનુંફળ: (ક) અહિંસાના અનુષ્ઠાનનુંફળ: સાધકમાંઅહિંસાની પ્રતિષ્ઠા હોવાથી જેપ્રાણી તેયોગી પુરુષના સંગમાંરહેછે, તેનો પણ હિંસા-વૈરભાવ ચૂતી જાય છે. જયારેયોગી પુરુષ પૂર્ણ રૂપમાંઅહિંસાનો મન-વચન તથા કર્મથી પાલન કરેછે, જયારેયોગીપુરુષ પૂર્ણ રૂપમાંઅહિંસાનો મન-વચન તથા કર્મથી પાલન કરેછે, જયારેયોગીપુરુષ


Read More

મારાબાલુકાકાનેમેંપૂછ્યુંકે ‘તમેભગવાનમાંમાનોછો?’ બાલુકાકાબોલ્યા, ‘ના.’ મેંવળીપૂછ્યું, ‘કેમમાનતાનથી? આચાંદોસુરજકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોણેબનાવ્યાછે? ધરતીઆકાશકોનેબનાવ્યાછે?’ બાલુકાકાએકહ્યુંકે ‘જોભાઈ, એબધુંજેણેબનાવ્યુંહોયતેજાણે, મનેહેરાનનાકર….’ મેંકહ્યું, ‘ના, તેપરમાત્માએબનાવ્યાછે.’ બાલુકાકાબોલ્યા, ‘તોજાતારીવાતસાચી. પરમાત્માએબનાવ્યા. તેમાંવાંધોશુંછે? તેનાવિષેતારેફરિયાદકરવીહોયતોબીજાનેકર.’ મેંકહ્યું, ‘ તોપછીતમેભગવાનમાંકેમમાનતાનથી?’ બાલુકાકાબોલ્યા: ‘ભગવાનજોડેમારેકોઈવાંધોનથી. મનેવાંધોહોયતોતેતારાજેવાલોકોજોડેછે. જોહુંકહુંકેહુંભગવાનમાંમાનુંછુંતોતારાજેવાલોકોપૂછશેકેક્યાભગવાનમાંમાનોછો? અનેકેમમાનોછો? એટલેસોવાતનીએકવાત. નન્નોકહીદેવાનો…. નહીંતોમારેબીજાસોજવાબઆપવાપડે? મેંકહ્યુંકેભગવાનબધાસરખાંછે. જ્યાંસુધીતમેકોઈસુપ્રીમપાવરમાંમાનોત્યાંસુધી. કાકાકહેકેતુંઆટલોબધોજ્ઞાનીથઇગયોછેતોમનેકહેકેતારોસુપ્રીમપાવરએટલેકોણ? કૃષ્ણ-મહાવીર-ગ્રંથસાહેબ-અલ્લાહ-જીસસ??


Read More